Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમદાવાદ સીટી સીવીલ અને સેસન્સ કોર્ટના પટાંગણમાં હોમગાર્ડ અને વકીલ વચ્ચે થયેલા સત્તાયુદ્ધની ચર્ચામાં અનેક તર્ક-વિતર્ક જેનો પડઘો આગામી વકીલ...

અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના તમામ કર્મચારી મંડળ તથા મદદગાર પરિવાર દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી...

અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટને ફરી એક વાર ધમકીભર્યાે ઇ-મેઇલ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સોમવારે વહેલી સવારે રજિસ્ટ્રારને ધમકીભર્યાે ઇ-મેઇલ...

અમદાવાદ, કંડલા અને મુંદ્રા પોર્ટ પર બોગસ કંપનીઓ મારફ્તે ૭૭૦ કરોડની કસ્ટમ ડયુટીની ચોરી અને હવાલા કૌભાંડમાં ડીઆરઆઇએ પકડેલા ક્રિષ્નન...

પાટણ, હારિજ, સમી અને શંખેશ્વર તાલુકાના પશુપાલકો દ્વારા દૂધમાં ભાવવધારા સહિતના વિવિધ પ્રશ્ને સોમવારે હારિજમાં પશુપાલક સંમેલન યોજવામાં આવ્યું હતું....

પોરબંદર, ગઈ મોડી રાત્રે પોરબંદર જિલ્લાના કુતિયાણા હાઈવે પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં પતિ-પત્ની સહિત ત્રણ લોકોનાં...

*વાઇબ્રન્ટ ગુજરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વ્યૂહાત્મક અને ભવિષ્યલક્ષી વિઝનનું પ્રતીક છે* આવતીકાલે 17 સપ્ટમ્બર 2025ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 75 વર્ષ પૂર્ણ...

Ahmedabad,  રાજ્ય સરકાર પ્રેરિત "સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત" અભિયાનને હાલમાં રાજ્યભરમાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર...

વડાપ્રધાનશ્રી ના જન્મદિવસના ઉપલક્ષ્યમાં ગુજરાતના તમામ  કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યમાં 378 જગ્યાએ એકદિવસીય મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન કરાયું ૧.૨૭ લાખ થી...

સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ ભાડે લેનાર ગેંગના સભ્યોને ઝડપતી નડિયાદ સાયબર ક્રાઈમ પોલીસ (પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી...

(પ્રતિનિધિ) નડિયાદ, કઠલાલ પાસેથી પસાર થતા અમદાવાદ ઇન્દોર હાઇવે પર પંથી હોટલ નજીક એક યુવાનને ફોરવ્હીલર કારે પાછળથી ટકકર મારતા...

વીડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠયા (એજન્સી)અમદાવાદ, અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલું અને અનેક વખત વિવાદોમાં સપડાયેલું મનપસંદ...

(એજન્સી)અમદાવાદ, શાકભાજી માર્કેટને મોટું ગ્રહણ લાગ્યું છે. અમદાવાદમાં શાકમાર્કેટમાં અચાનક ગ્રાહકોની ભીડ ઓછી થવા લાગી છે, જેની પાછળનું કારણ એ...

(એજન્સી)નવી દિલ્હી, કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે જીવનરેખા તરીકે કામ કરતા રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર આવ્યા છે....

સુપ્રીમ કોર્ટની વનતારાને ક્લિનચીટ દુનિયામાં અનેક લોકો અમારી સાથે વ્યવસાયિક હરીફાઈ કરે છે, જેથી આ મુદ્દાનો દુરુપયોગ થઈ શકે છેઃ...

આ યોજનામાં વાર્ષિક માત્ર રૂ.૨૦માં ૭૦ વર્ષની ઉંમર સુધી રૂ. ૨ લાખ સુધીનું વીમા કવરેજ ઉપલબ્ધ બેંકમાં બચત ખાતુ ધરાવતા...

૭૫થી વધુ દેશમાં ૭૫૦૦થી વધુ કેમ્પ એકસાથે યોજાશે, તમામ કેમ્પનું પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા...

મહેસાણા, મહેસાણા-બેચરાજી હાઈવે પર આવેલા સામેત્રા ગામ નજીક છઁદ્ગ સલ્ફર પ્લાન્ટમાં શનિવારે મોડી રાત્રે અગમ્યકારણોસર અચાનક આગ ફાટી નીકળતાં પ્લાન્ટમાં...

સુરત, સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન નામની હોટેલમાં ચાલતા હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીના આધારે આ...

અમદાવાદ, અમરાઇવાડીમાં નકલી પોલીસે અકસ્માત મોતના કેસમાં સમાધાન કરાવી આપવાનું કહીને દંપતી પાસેથી રૂ. ૧.૨૦ લાખ પડાવી લીધા હતા. ટ્રાફિક...

વર્ષ 2025ની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતને રાજ્યવ્યાપી ઝળહળતી સફળતા લોક અદાલત દ્વારા જૂના અને પેન્ડિંગ કેસોના ઝડપી નિવેડાથી ન્યાયિક વ્યવસ્થાને...

અપર મહાપ્રબંધક પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી સ્ટેશન તથા ઈન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો,સાબરમતીનું નિરીક્ષણ કરવામાં આવ્યું. Ahmedabad, પશ્ચિમ રેલવેના અપર મહાપ્રબંધક શ્રી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.