Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

હરે કૃષ્ણ મંદિર ભાડજ દ્વારા ભવ્યતા સાથે વિજયા દશમી (દશેરા મહોત્સવ) ની થનાર ઉજવણી-ઉત્સવમાં રામ દરબાર, વિશેષ રથ, રામ લીલા...

PGVCLના નાયબ ઈજનેરની ફરિયાદના આધારે ફરજમાં રૂકાવટ, એસ્ટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે કોંગ્રેસ કોર્પોરેટર રચના નંદાણીયા સામે PGVCLના...

પÂત્નને વારંવાર જોઈ રહેલા યુવકોને ટોકતાં છાતીમાં છરી મારી અમીરગઢ, અમીરગઢ તાલુકાના વેરા ગામેથી બુધવારે રાત્રે દંપતિ ઈકબાલગઢ ગામે નવરાત્રિ...

સાંતેજ પોલીસમાં યુવાનની માતાની ફરિયાદ, મોત નિપજાવી લાશ ઠેકાણે પાડી હોવાનો આક્ષેપ ગાંધીનગર, અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારના પાંચ મિત્રો કલોલ તાલુકાની...

સાકરપાતાળ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ અંગેનો કાર્યક્રમ યોજાયો (ડાંગ માહિતી )ઃ આહવાઃ 'સુરત માનવ સેવા સંઘ', ‘છાંયડ’ દ્વારા...

કાંકણપુર ગામે ૮૦ ફૂટ ઉંડા કુવામાં પડેલી ગાયને રેસ્ક્યુ કરી બહાર કાઢી (પ્રતિનિધિ) ગોધરા, ગોધરા તાલુકાના કાકણપુર ગામે ૮૦ ફુટ...

ખેડા એલસીબી પોલીસે બાતમીના આધારે નડિયાદ બસ સ્ટેન્ડની બહારથી તેને પકડી વધુ તપાસ હાથ ધરી (પ્રતિનિધિ) નડિયાદ, ખેડા, આણંદ,ભરૂચ તેમજ...

છુટા પથ્થરથી મારામારી થતા સામ સામે ફરિયાદ ઃ બંને પક્ષે ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના ફૂલ બજાર નર્મદા...

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરા ભાગોળ ફાટક ના નવીન બની રહેલા અંડરપાસની કામગીરી છેલ્લા ચાર માસથી બંધ રહેતા સ્થાનિક રહીશો અને...

શહેરના નાગરિકોએ પ્રાથમિક સુવિધાઓ બાબતે માત્ર ચાર માસમાં ઓનલાઈન ૪૦૧૩૫૯ ફરિયાદ કરી -નળ ,ગટર, રોડની કુલ ૨,૧૧,૯૦૪ ફરિયાદોઃ શહેઝાદખાન પઠાણ...

ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૦’નું મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિમોચન કરાયું અમદાવાદ, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે માહિતી ખાતા દ્વારા પ્રકાશિત...

દિવસ રાત પ્રેમી પંખીડાઓ કઢંગી હાલતમાં બેસી પ્રેમાલાપ કરતા હોવાના ચોંકાવનારા વિડીયો સામે આવતા પોલીસ પેટ્રોલીંગ વધારે તેવી માંગ (પ્રતિનિધી)...

સદવિચાર પરીવારમાં વડીલોના પુનર્વસન માટે ડો. કે. આર .શ્રોફ સેવા સદનનું દશેરાએ લોકાર્પણ-સેવા સદનમાં ૪૬ પથારીવશ વડીલોની નજીવા ખર્ચે સારવાર...

(પ્રતિનિધિ)મોડાસા, સમગ્ર ગુજરાતમાં માતાજીની નવરાત્રી નો પર્વ ચાલી રહ્યો છે ત્યારે માતાજીનું આજે આઠમનું નોરતું છે અને આ નોરતે અરવલ્લી...

એકનું એક તેલ વારંવાર વાપરતા હોવાથી તેલની ગુણવત્તા ચકાસવા માટે ટી.પી.એમ. મશીનનો ઉપયોગ કરાયો સુરત, સુરત સહિત સમગ્ર રાજયમાં દશેરાના...

સાબરમતી રિવરફ્રન્ટ - દેશનો પ્રથમ રિવરફ્રન્ટ- પ્રતિમાસ લાખો મુલાકાતીઓ માટે આકર્ષણરૂપ સાબરમતી રિવરફ્રન્ટ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું હબ આઇકોનિક અટલ...

ગુજરાતીઓ એક લાખ કિલોથી વધુના ફાફડા-જલેબી એક જ દિવસમાં આરોગે તેવો અંદાજ રાજ્યમાં 450થી લઇને 650 રૂપિયા પ્રતિ કિલો ફાફડા...

દર્દીએ સારવારનો ખર્ચ હોસ્પિટલને આપવાનો રહેશે, હોસ્પિટલ ડોકટરને ચુકવણી કરશે (એજન્સી)અમદાવાદ, એસવીપી હોસ્પિટલમાં વીઝીટીગ કન્સલન્ટ તરીકે સેવા આપતા ખાનગી ડોકટરો...

દેશી ઢોલ, મંજીરા અને લોકગીતના લય સાથેના દોરી ગરબા નિહાળવા લોકોની ભીડ ઉમટી પાટણ, પાટણના ગુર્જરવાડામાં મંડળીની સાથે સાથે પ્રાચિન...

વધુ ઉત્પાદન, સારી ગુણવત્તા અને ઓછો ખર્ચ આ બધું પ્રાકૃતિક ખેતી દ્વારા જ શક્ય બનશે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક...

ધનસુરા પંથકમાં અત્યાર સુધી માર્ગ અકસ્માતમાં સંખ્યાબંધ લોકોના જીવ ગયા છે ધનસુરા, અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે નવરાત્રી ૧રઃ૦૦ વાગ્યા પછી...

(પ્રતિનિધિ) વલસાડ, ડીઆરઆઈ સુરત અને વાપીની સંયુક્ત ટીમોએ ઉમરગામની જીઆઇડીસીમાં દહેરીમાં આવેલ એક કંપનીમાંથી બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.