Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

શાળા પ્રવેશોત્સવની ફલશ્રુતિ; ડ્રોપ આઉટ રેશિયામાં ઘટાડો થયો, બાળકો હોંશે હોંશે શાળાએ આવતા થયા - કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી મોરબી, ૨૬ જૂન, 2025- મોરબીમાં...

વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ થરાદના સીમાવર્તી બેવટા, દિપડા અને મોટા મેસરા ખાતેથી વિદ્યાર્થીઓને શાળામાં કરાવ્યો પ્રવેશ નરેન્દ્રભાઈ મોદીના શાળા પ્રવેશોત્સવના અભિગમથી...

રાજ્યમાં છેલ્લા 3 વર્ષના ટી.ડી(Td) અભિયાન થકી ડિપ્થેરિયા અને ટીટેનસનાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો રાજ્યની તમામ સરકારી/પ્રાઈવેટ શાળાઓમાં ધોરણ ૫ અને ધોરણ ૧૦...

સામાન્ય વરસાદ પડે તો પણ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ઘણા ગળનાળા માંથી થતો નથી (પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકા માંથી પસાર...

(પ્રતિનિધિ) અમદાવાદ,  પૂર્વઝોન વસ્ત્રાલ વોર્ડ માં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે અંદાજે ૮ કિલોમીટર લંબાઈના નવા નેટવર્ક નાખવામાં આવશે. જેના...

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદના એસટી ડેપોમાં આવેલા બસ સ્ટેન્ડ ની હાલત સાવ બિસ્માર બની ગઈ છે બસ સ્ટેન્ડમાં મોટા મોટા ખાડા...

(એજન્સી)અમદાવાદ, ગુજરાતના ઉભરતા સ્વિમર આર્યન નેહરાએ ભુવનેશ્વર ખાતે યોજાયેલી ૭૮મી સિનિયર નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ૪૦૦ મીટર ફ્રીસ્ટાઇલ ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના ૯ વિભાગોના રૂ.૧૮ હજાર કરોડથી વધુના વિકાસલક્ષી ૨૧ જેટલા હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સની કામગીરીની સર્વગ્રાહી...

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દેશની રક્ષા માટે પ્રતિબદ્ધ ભારતીય વાયુસેનાના જવાનોના અનુશાસન, સમર્પણ અને રાષ્ટ્રસેવાની ભાવનાની પ્રશંસા કરી. Ahmedabad, રાજ્યપાલ શ્રી...

(એજન્સી)સુરત, સુરતમાં બીજા દિવસે પણ ખાડીપૂરની સમસ્યા યથાવત છે. સ્માર્ટ સિટીમાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે. લોકોની હાલાકી યથાવત છે. આજે...

(એજન્સી)અમદાવાદ, શહેરમાં ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રા ૨૭મી જુલાઈએ શુક્રવારે નીકળવાની છે. તે પહેલા આજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ...

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીઆદ દ્વારા“સાથી અભિયાન” અંતર્ગત આધાર નોધણી કેમ્પ માતૃછાયા અનાથ આશ્રમ...

અમદાવાદ જિલ્લામાં ૨૬થી ૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન અમદાવાદ શહેરમાં સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા...

મિલકતની તમામ વિગતો અપલોડ કર્યા બાદ એપ આપોઆપ અંદાજિત ટેક્સ બિલ તૈયાર કરશે નાગરિકો એપ પર મિલકતની વિગતો મૂકીને જાતે...

વેપારની ચિંતામાં વરાછાના યુવકે ઝેર પીધું આર્થિક સંકડામણને કારણે લાલ દરવાજાના રત્નકલાકારે ગઈકાલે ફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધુ હતું...

Ahmedabad, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ₹25 કરોડના ગ્રીન બોન્ડનું ગિફ્ટ સિટી ખાતે આયોજિત સમારોહમાં પરંપરાગત રીતે ‘સેરેમોનિઅલ બેલ’...

ઉમર ફારુકના નામથી ઇમેલ મળ્યા સ્કૂલમાં બોમ્બ મુકાયો છે, આ બોમ્બ ફાટશે્‌’ એવો રિફાઇનરી સ્કૂલના પ્રિન્સિપાલને મળ્યો ઇ મેઇલ વડોદરા,વડોદરામાં...

જેલમાં તાલીમ સાથે રોજગાર મળી રહે તે માટે જેલમાં વિવિધ પ્રકારના ઉદ્યોગો શરૂ કરવાની સગવડોનો સમાવેશ થયો છે. મોરબીથી ત્રણેક...

ડિજિટલ ગુજરાત: પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શાળા શિક્ષણ છોડતા અટકાવવા અગમચેતીના પગલાં માટે ગુજરાત કરી રહ્યું છે AIનો ઉપયોગ EWS થકી સંભવિત ડ્રોપઆઉટનું...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.