Western Times News

Gujarati News

Rajkot

રાજકોટ, રાજકોટ સિટીમાં તહેવાર દરમિયાન ખાદ્ય સામગ્રીમાં ભેળસેળનું પ્રમાણ વધ્યું હોવાના રીપોર્ટ તંત્રને મળ્યા હતા. જેને લઈને ફૂડ વિભાગે જુદી...

રાજકોટ, ગોંડલ તાલુકાના અને આટકોટ પોલીસ હેઠળ આવતા મોટાદડવા ગામે દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગામના જીતેન્દ્ર ગીરધરભાઇ તોગડીયાએ પોતાની...

રાજકોટ, ભારે રાહ જાેવડાવ્યાં બાદ રાજ્યભરમાં મેઘરાજાએ મહેર કરી છે. રાજ્યના સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજા મન મુકીને વરસતા ખેડૂતોમાં આનંદ ફેલાયો...

રાજકોટ, રાજ્યમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા કોળી સમાજને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. કુંવરજી બાવળિયાની કોળી સમાજના...

ગરીબ શ્રમીક પરિવારો પાસેથી પૈસા ઉઘરાવી ૯૩.૪૫ લાખ ઓળવી ગયાની અંતે પોલીસમા ફરીયાદ નોંધાઇ ગોંડલના મર્કેન્ટાઇલ કો. ઓપ. ક્રેડીટ સોસાયટીના...

રાજકોટ, રાજકોટ એરપોર્ટ તહેવારને અનુલક્ષીને વિવિધ સ્થળે ફરવા જવા માટે મુસાફરોનો ધસારો જાેવા મળે છે. જ્યાં આજે મુંબઈ જનારી ઈન્ડિગોની...

રાજકોટ, રાજકોટ શહેરમાં ઘણા લાંબા સમય બાદ આવકવેરા વિભાગનું મેગા ઓપરેશન શરૂ થયું છે. રાજકોટમાં જાણીતા બિલ્ડર ઇદ્ભ ગ્રુપ પર...

અમદાવાદ, શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કસોટી મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશી દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા. તેમણે જણાવ્યુ કે,...

રાજકોટ, હવે જન્માષ્ટમીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ૩૦ ઓગસ્ટે રાજ્યભરમાં જન્માષ્ટીના તહેવારની ઉજવણી કરવામાં આવશે. મહત્વનું છે કે...

રાજકોટ, રાજ્યમાં કોરોનાની બીજી લહેર દરમિયાન સંક્રમણ ખૂબ વધ્યું હતું. બીજી લહેરમાં યુવાનોમાં સંક્રમણ વધુ ફેલાયુ હતું. પણ રાજ્ય સરકાર...

સુરેન્દ્રનગર, અકસ્માત ઝોનમાં આવતા લીંબડી-રાજકોટ હાઇવે પર આયા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં બેના મોત નિપજવાની ઘટના બની...

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ દ્વારા રાજકોટ મંડળમાં ચાલી રહેલ વિકાસ કાર્યોની સમીક્ષા કરવા માટે નિરીક્ષણ રાજકોટના કોઠી...

રાજકોટ, રાજકોટ જીલ્લામાં ગુરૂવારના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની આગેવાનીમાં ભાજપની જનયાત્રા શરૂ થઈ હતી. જેમાં ફટાકડા, ઢોલ નગારા સાથે...

રાજકોટ,  છેલ્લા એક સપ્તાહથી કમિશન વધારાની માંગણી સાથે રાજકોટ સહિત રાજયભરમાં લડત ચલાવી રહેલા પેટ્રોલ પંપ સંચાલકોએ આજે પણ લડત...

આઠમી તારીખે સવારે BRTS ટ્રેકમાં કારચાલકે સાઇકલ સવાર વિજય સોરઠીયાને અડફેટે લેતાં મોત થયું રાજકોટ, શહેરમાં ગત આઠમી તારીખના રોજ...

રાજકોટ: રાજકોટમાં કોરોના ના દોઢ વર્ષમાં બે મોજા સપ્ટેમ્બર અને ગત એપ્રિલ-મે માસમાં આવ્યા છે અને આજ સુધીમાં ૪૨૮૦૦ કેશો...

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! -રાજકોટમાં મૃતક મૌર્ય ધોરણ ૭માં અભ્યાસ કરતો હતો તેમજ તેના માતા-પિતાને તે એકમાત્ર સંતાન હતો રાજકોટ,...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.