Western Times News

Gujarati News

Rajkot

(એજન્સી)રાજકોટ, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં દિવસે દિવસે મોટા ખુલાસા થયા છે. રાજકોટ અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની વધુ એક કરતૂતનો પર્દાફાશ થયો...

સીન જમાવવા કાર ભાડે ફરતોઃ દેવું થતાં લૂંટનો માર્ગ અપનાવ્યો રાજકોટ, રાજકોટમાં પેલેરોડ નજીક મોનીકા જવેલર્સમાં ઘુસી સોની વેપારી ઉપર...

ભાગ્યે જ જોવા મળતી ગ્રેડ 3 એનાપ્લાસ્ટિક એસ્ટ્રોકિટોમા ગાંઠની વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળતાપૂર્વક સર્જરી રાજકોટ : વર્લ્ડ બ્રેઈન ટ્યુમર ડે...

રાજકોટ અગ્નિકાંડ મામલે હાઇકોર્ટમાં સુનાવણી થઈ (એજન્સી)અમદાવાદ, રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડમાં ૨૭ લોકોના મોત થયા હતા એ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં...

(એજન્સી)રાજકોટ, રાજકોટ ગેમઝોન અગ્નિકાડમાં ભાજપના કોર્પોરેટરને લઈને એક મોટો ખુલાસો થયો છે. ભાજપના કોર્પોરેટરે ગેમઝોનના સંચાલક પાસેથી ૧.૫૦ લાખ લઈને...

રાજકોટ મ્યુનિ.માં ભ્રષ્ટાચાર સાથે અધિકારીઓની મનમાની રાજ્ય સરકારના આદેશ મુજબ, કેલેન્ડર વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન તમામ સરકારી કર્મચારીઓએ તેમની મિલકતો...

દિવસ રાત કામ કરી ફરજનિષ્ઠાનું ઉદાહરણ પુરું પાડયું રાજકોટ, રાજકોટમાં મ્યુનિ. કોર્પોરેશન તેમજ પોલીસ તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને અંગત ફાયદા...

ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ રાજકોટ : તારીખ 25 મેના રોજ રાજકોટ શહેરના ગેમ ઝોનમાં લાગેલી...

(એજન્સી)રાજકોટ, રાજકોટમાં બનેલા ગેમઝોન અગ્નિકાંડની ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ એસઆઈટીએ સરકારને સોંપ્યો છે. એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટમાં અનેક મોટી બેદરકારીઓ સામે આવી...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા તમાકુના સતત વધી રહેલા સેવન અને તેની આરોગ્ય પર પડી રહેલી હાનિકારક અસરોને ધ્યાનમાં રાખીને દર...

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’નાં સથવારે ‘એનિમલ હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા શરુ કરાયું વધુ એક નિ:શુલ્ક પશુ, પક્ષી સારવાર...

રાજકોટ અગ્નિકાંડ મામલામાં સીટના પ્રાથમિક રિપોર્ટમાં અનેક ગેરરીતી થયાના ખુલાસા (એજન્સી)રાજકોટ, રાજકોટમાં ૨૫ મેએ થયેલી ગેમ ઝાન અગ્નિકાંડ પર મોટુ...

(એજન્સી) રાજકોટ, રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનામાં ર૮ લોકો ભડથું થઈ ગયા છે. જેમાં સુનીલ સિદ્ધપુરા નામની વ્યક્તિનો પ્રથમ...

DNA સેમ્પલને બનતી ત્વરાએ ગાંધીનગર પહોંચાડવા  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ ગાંધીનગર, રાજકોટ બનેલી દુર્ઘટના બાદ હાલમાં...

કોંગ્રેસ પક્ષના નેતાઓએ રાજકોટ ખાતે ગેમ ઝોન દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય...

રાજકોટ, રાજકોટના ભડકે બળેલા ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટનામાં અત્યાર સુધીમાં ૩૨ લોકોના મોત થયા છે અને દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી...

(એજન્સી)(એજન્સી)રાજકોટ, શહેરના ગેમિંગ ઝોનના આગકાંડમાં અત્યાર સુધીમાં ૩૨ જિંદગીઓ હોમાઇ ગઇ છે. ૩૨ લોકોનાં મોતથી રાજકોટ સહિત આખું ગુજરાત હિબકે...

(એજન્સી)રાજકોટ, રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે લાગેલી આગમાં ૩૩ લોકોના મૃત્યુ પછી આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો હાથ ધરાઈ...

ભીષણ આગમાં આખો મોલ બળીને ખાકઃ મૃત્યુઆંક વધવાની દહેશત, ૧૦થી વધુ લોકોને બચાવાયાઃ ફાયરબ્રિગેડના જવાનો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના...

રૂ.૧૦ નો સિક્કો ન સ્વીકારાતા રાજકોટમાં કલેક્ટરે બહાર પાડ્યું ફરમાન-જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક (એજન્સી) રાજકોટ, રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા...

રાજકોટ, મિયાણી ગામે વાડી વિસ્તારમાં રહેતા ઇલેક્ટ્રિશિયન ભરત લખુભાઇ જમોડ નામના ૨૩ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે...

રાજકોટની સિવિલમાં ‘નોડલ ઓફીસર’ના નામે મહિને ૩ લાખનો પગાર લેવાનું કૌભાંડ રાજકોટ, સૌરાષ્ટ્ર અને કચ્છની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવીલ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.