ઈમરજન્સી કેસમાં સરપદડથી ખોડાપીપર આરોગ્ય કેન્દ્ર સુધી દવાઓ પહોંચાડાઈ રાજકોટ, રાજકોટ નજીકામ પરાપીપળીયા ખાતે કરોડોના ખર્ચે નિર્માણધીન એઈમ્સના લોકાર્પણ માટેની...
Rajkot
રાજકોટ, ૨૦ વર્ષીય જયદીપ મકવાણા નામના યુવકની પાન ફાકીના લેણા નીકળતા ૪૫૦૦ રૂપિયા મામલે બોલાચાલી થઇ હતી. જેમા યશ સોનગરા,...
બુકીઓના મોબાઈલ એફએસએલમાં મોકલાશેઃ વહેવારોનો આંક ર૪ કરોડથી વધી શકે રાજકોટના ક્રિકેટ સટ્ટામાં ધારાસભ્યના ભાઈ અને લોધિકા સંઘના પૂર્વ પ્રમુખનાં...
રાજકોટ, રાજકોટ જીલ્લાના ઉપલેટામાં માતાએ પોતાની ૯ મહિનાની દીકરીને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ એસિડ પી આપઘાત કરી લેતા પરિવારજનો...
રાજકોટ, શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલા સંત કબીર રોડ પર રામાપીરના મંદિર પાસે ટેન્કર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો...
• Authorized Main Dealership – Parajiya Honda at Kuvadva Road, Rajkot, Gujarat - 360003 • Experience Joy of Mobility with...
રિસર્ચમાં આંકડા આવ્યાં બહાર મહિનામાં ૧૨થી ૧૫ કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે અને અહીં ૯૦થી ૭૦ હજાર લોકો મુલાકાત લે...
નાની ઉંમરે હાર્ટ એટેકથી મોત યુવાનોના હૃદય સતત નબળા પડી રહ્યા છે, એક ચોંકાવનારો અહેવાલ જણાવે છે કે આજે લોકો...
રાજકોટ, હાર્ટ એટેકની ઘટનાઓ હવે દર્દનાક બની રહી છે. કોઈને ઊંઘમાં, તો કોઈને પૂજા કરતા, કોઈને ચાલુ ક્લાસમાં તો કોઈને...
રાજકોટ, રાજકોટમાં ફાસ્ટફૂડ ખાતા પહેલા સાવધાન. અલગ અલગ બે સ્થળોએથી ૧૦ કિલો અખાધ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. રાજકોટ વાસીઓ...
રાજકોટ, ૫૫ વર્ષીય કમળા પરમાર નામની પરિણીતાની હત્યા તેના પતિ પ્રેમજી પરમાર દ્વારા કરી હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ...
રાજકોટ, સોમવારે મોડી રાત્રે ૨૩ વર્ષીય સૂરજ ઠાકર નામના વ્યક્તિની છરીના ઘા ઝીંકી પિતા તેમજ તેના બે પુત્રો દ્વારા હત્યા...
રાજકોટ, ધોરાજી-ઉપલેટા હાઇવે પર IIT સામે હિટ એન્ડ રનની દુર્ઘટના ઘટી છે. ધોરાજી - ઉપલેટા હાઈવે પર ૈં્ૈં સામે કારની...
રાજકોટ, મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ પંજાબી વ્યક્તિ હતો જે રાજકોટના પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે આવ્યો હતો. અહીં તેણે હજારો...
રાજકોટ, શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે. એમાં પણ શિયાળામાં મળતાં લીલા શાકભાજીની આવકમાં ખુબ જ વધારો થઈ રહ્યો છે....
રાજકોટ, રાજકોટમાં વ્યાજખોરોનું વીસચક્ર અનેક પરિવારની જિંદગી ઝેર કરી રહ્યું છે. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં માત્ર ૨૦૦ રૂપિયા જેવી રકમમાં હત્યા...
પિતાએ લખી અંતિમ ચિઠ્ઠી પૈસાની સગવડ ન થતા મયુરના પિતા સુરેશભાઈ પાસે જમીનનું સાટાખત કરાવી લેવામાં આવ્યું હતું રાજકોટ, શહેરના...
પોલીસે આ મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે હુમલાની ઘટના બાદ આગેવાનો અગ્રણીઓ તેમજ પોલીસ સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી...
રાજકોટ, રાજકોટ જિલ્લામાં દીપડાના આંટાફેરા વધતા લોકોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. તો જસદણ અને ધોરાજીમાં દીપડો દેખાતા દહેશત...
રાજકોટ, રાજકોટમાં દેશી દારુ વેચતા ચારને આરોપીને દબોચ્યા છે. ફલેવરવાળો દેશી દારુ વેચતા ચાર શખ્સોને પકડી પાડ્યા છે. તો થોરાળા...
રાજકોટ, ભેળસેળિયા વેપારીઓ સામે તંત્રની તવાઈ બોલાવી છે. કેકની બેકરીઓ પર આરોગ્ય વિભાગે રેડ પાડી છે. જ્યારે લાઈવ બેકરીમાંથી વાસી...
રાજકોટ, પશુ નિયંત્રણ કાયદાના અમલીકરણ માટે રાજકોટ કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું છે. મનપાએ ઢોર પકડવા માટે અલગ અલગ વિસ્તારોમાં વહેલી...
રાજકોટમાં વધુ ચાર લોકોએ ગુમાવ્યો જીવ રાજકોટ, રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. રાજકોટમાં ચાર લોકોના હાર્ટ...
રાજકોટ, રાજકોટમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નિર્મિત રંગોલી પાર્કમાં ડેવલપર દ્વારા છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે.તો ફલેટ માટે બનાવેલા દસ્તાવેજમાં...
ધોરાજી, રાજકોટના ધોરાજી શહેરના વોર્ડ નંબર ૬માં પાલિકા તંત્ર જે પાણીનું વિતરણ કરે છે તે પાણી અત્યંત દુષિત છે. અને...