રાજકોટ, રાજકોટમાં પણ ફરી એક વાર દારુનો જથ્થો ઝડપાયો છે. ૩૧ ડિસેમ્બર પહેલા મોટા પ્રમાણમાં વિદેશી દારુનો જથ્થો જપ્ત કરવામાં...
Rajkot
રાજકોટ, રાજકોટમાંથી મંચુરિયન ખાતા પહેલા ચેતવણીરુપ કિસ્સો સામે આવ્યો છે. તો આજે રેડ એપલ રેસ્ટોરન્ટ અને આર.આર. ફૂડ પોઈન્ટમાં અખાદ્ય...
રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર આવેલા બામણબોર ચેકપોસ્ટથી થોડી દૂર ૧ઃ૦૦ વાગ્યાના અરસામાં રાજસ્થાનના સાંચોર જિલ્લાના મંગળારામ ગોદરા નામના વ્યક્તિને દારૂના...
કોંગ્રેસે પણ ડેપ્યુટી કલેકટરને આપ્યું આવેદનપત્ર ધોરાજી પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેકટરને...
રાજકોટ ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોની સુવિધામાં વધારો રાજકોટ લોધિકા, રીબડા અને કોટડા સાંગાણીના ગ્રામ્ય વિસ્તારમાં આવતા રોડ રસ્તાઓની હાલત ઘણા સમયથી...
રાજકોટ, રાજકોટ ભાજપને લઈ મોટા સમાચાર સામે આવ્યો છે. ભાજપના કોર્પોરેટેરે જ ભ્રષ્ટાચારથી ત્રસ્ત થઈ રણશિંગુ ફૂક્યું છે. જેને લઈ...
રાજકોટ, અડદિયા એટલે શિયાળાનો કિંગ. આપણા ઘરમાં શિયાળામાં અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે, પણ તેમાં સૌથી પહેલા હોય છે...
૨૦૦ કિલો ઘરેણા પહેરીને રમ્યા રાસ ગરબા આહીર સમાજના ઝાઝરમાંન લગ્નમાં મહિલાઓનાં પરંપરાગત વસ્ત્રની સાથે શાસ્ત્રોનો પણ શણગાર પણ જોવા...
મહેમાનોને આપશે એક યાદગાર રિટર્ન ગિફ્ટ દિશાંક કાનાબારે જણાવ્યું હતું કે, રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા સમગ્ર હિન્દુ સમાજ માટે એક...
રાજકોટ, રાજકોટમાં શહેરમાં રાજકોટ મહાનગર પાલિકાની ટીમે ઇંડાની લારીઓ પર તપાસની કામગીરી શરૂ કરી છે. છેલ્લા કેટલાક સમયથી ઇંડાની લારીઓ...
રાજકોટ, રાજકોટના વિંછિયા, કોટડા સાંગાણીમાંથી નશાકારક સીરપની બોટલનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, વીંછિયા અને કોટડા સાંગાણીમાં...
રાજકોટ, રાજકોટ શહેરની મધ્યમાં આવેલ શાસ્ત્રી મેદાન સામે આવેલા એવરેસ્ટ બિલ્ડીંગમાં ચાલતી મસમોટી ઘોડીપાસાની જુગાર-કલબ પોલીસે ઝડપી પાડી હતી. પોલીસે...
દૂધનો હિસાબ આપવાનું કહી મને ઘરમાં બોલાવ્યો પોલીસે વલ્લભ પ્રેમજીભાઇ જસાણી અને ભાવના વલ્લભ જસાણી વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી...
રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમને પવનથી નુકસાન-ચારેબાજુ કાટમાળ અને કાચનો ભુક્કો જાેવા મળે છે, આ રિપેરિંગમાં કરોડો રૂપિયાનો વધુ ખર્ચ થવાની...
લોકો બ્રિજ ઉપર પ્રાકૃતિક દ્રશ્યો નિહાળવા પહોંચ્યા, બરફના ગોળા બનાવી એકબીજા પર ફેંકતા જાેવા મળ્યા રાજકોટ, ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી...
રાજકોટ, રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા તમામ બસ સ્ટેશનમાં મુસાફરો ડિજિટલ પેમેન્ટ થકી ટિકિટ ખરીદી શકે તે માટે યુપીઆઇની સુવિધા...
૧૦૦ લોકોએ ધર્મ પરિવર્તન માટે અરજી કરી હતી દર મહિને નવી નવી અરજીઓ આવતી હોય છે, અરજીઓના સચોટ કારણો તપાસાયા...
કરૂણ સુસાઈડ નોટ આવી સામે હરેશ હેરભા સહિત કુલ ત્રણ કર્મચારીઓએ અત્યાર સુધીમાં આત્મહત્યા કરી લીધી હોવાનું પણ સામે આવ્યું...
હાર્ટ અટેકના વધતા કેસને લઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતર્ક યુવકને ચાલુ બાઈકે હાર્ટ અટેક આવી જતાં તે ઢળી પડ્યો હતો અને...
રાજકોટ, રાજકોટ શહેરમાં સરાજાહેર ૩ વ્યક્તિઓએ હત્યા કરી હોવાની ઘટના બની છે. ૨૮ વર્ષીય સાગર ગઢવી નામના વ્યક્તિને દિવાળીની રાત્રે...
(એજન્સી)રાજકોટ, ટેકનોલોજી જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ સાયબર ક્રાઈમના કિસ્સા પણ વધી રહ્યાં છે. સામાન્ય લોકો જ...
રાજકોટ, શહેરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પાંચ મહિનાની માસુમ બાળકીનું હીંચકામાંથી પડી જતા સારવાર દરમિયાન મૃત્યુ...
રાજકોટ, આપણે અત્યાર સુધી પુસ્તકોની લાયબ્રેરી વિશે સાંભળ્યું હોય પણ શું તમે ક્યારેય સાડીની લાયબ્રેરી વિશે ક્યારેય સાંભળ્યું છે ?...
રાજકોટ, રાજકોટમાં રોગચાળાએ માઝા મૂકી છે, ફરી એકવાર શહેરમાં ઠેર ઠેર ડેન્ગ્યૂથી લઇને ચિકનગુનિયા અને વાયરલ ફિવરના દર્દીઓ જાેવા મળી...
નવી દિલ્હી, દિવાળી પહેલા રાજકોટના લોકોને પાણીકાપનો સામનો કરવો પડી શકે છે. મળતી જાણકારી અનુસાર, દિવાળી પહેલા રાજકોટના વોર્ડ નંબર...