Western Times News

Gujarati News

Surat

સુરત જિલ્લા કોંગ્રેસે કલેક્ટર મારફતે સરકાર સમક્ષ રજૂ કરેલી માંગણી સુરત,  સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ પટેલ (કનાજ) દ્વારા સુરત...

સુરત, ગ્રાહકોની જાણ બહાર આઈ.ડી.નો ઉપયોગ કર્યા બાદ જુદી જુદી કંપનીના સિમકાર્ડ  પ્રિ­-એક્ટિવ કરાવી ઊંચા ભાવે વેચતા કતારગામના  વેપારીને ગઈકાલે...

સુરતઃ પુણાગામની હરિધામ સોસાયટીમાં બેકાર અને દારૂડિયા પિતાએનિંદ્રાધીનપરિવાર પર એસિડ નાખી બે દીકરી,એક દીકરો અને પત્નીને મારી નાખવાનો પ્રયાસ કરતા...

અમદાવાદ,  ડાયરેક્ટરેટ જનરલ ઓફ જી.એસ.ટી. ઈન્ટેલીજન્સ (ડી.જી.જી.આઈ)નાં સુરત ઝોનલ યુનિટ દ્વારા જી.એસ.ટી.નાં સમયગાળામાં બોગસ બિલથી ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ઉભી...

સૂરતઃ બુધવારઃ- મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરૂષ સમોવડી બનીને આગળ વધી રહી છે ત્યારે રાજય સરકાર દ્વારા મહિલાઓને પ્રોત્સાહન પુરૂ પાડવા...

અમદાવાદ, ગાંધીનગર દ્વારા મળેલા આદેશ અનુસાર પૂરથી અસરગ્રસ્ત વડોદરા, નવસારી અને ગુજરાતના સુરત જિલ્લાઓ અને મહારાષ્ટ્રના મુંબઇ અને થાણે જિલ્લાઓમાં...

 નારીશક્તિના સન્માન અને સુરક્ષા માટે રાજ્ય સરકારે અનેક કાયદાઓને સખ્ત બનાવ્યા:    પ્રદિપસિંહ જાડેજા  ગૃહરાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બારડોલી ખાતે મહિલા સશક્તિકરણ પખવાડીયાની ...

આંગણવાડીના બાળકોના શારીરિક, માનસિક તથા સામાજિક વિકાસનો પાયો નાખવાનું  મહત્વનું કાર્ય કરતી બહેનોને રાજ્ય સરકારે માતા યશોદા એવોર્ડ આપી સન્માનિત કરી...

અલણાવ્રત ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૦૭/ર૦૧૯ના પરવત  કોમ્યુનિટી હોલ, સુરત ખાતે યોજાયેલ મહેદી સ્પર્ધા ભારતીય લોક સંસ્કૃતિ અને વૈવિધ્ય...

દોઢ વર્ષના પ્રેમલગ્નનો કરૂણ અંજામ આવ્યો સુરત,  સુરતના જંહાગીરપુરા વિસ્તારમાં એક પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે ચકચાર...

જીવન જયોત ટ્રસ્‍ટ, અમરોલી સંચાલિત જે.ઝેડ.શાહ આટ્સ એન્ડ એચ.પી.દેસાઇ કૉમર્સ કોલેજ, અમરોલીમાં તા.૨૯-૦૬-૨૦૧૯ થી ૩૦-૦૬-૨૦૧૯ ના રોજ બે દિવસીય ટીચર્સ...

સુરતઃ બુધવારઃ- સુરત જિલ્લાના કામરેજ તાલુકાના શેખપુર ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી મનોજભાઈ નારણભાઈ પટેલને તાજેતરમાં પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે આયોજીત...

 કાળો દિવસ ‘‘કટોકટી સમય’’ સંદર્ભે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન આપ્યુંઃ ૨૫ જૂનના દિવસે હિન્દુસ્તાનના આત્માને...

ત્રિ-જનરેશન ટેકનોલોજીના કારણે ગ્રાહકોની ૮૦% ઊર્જા બચાવીને બાકીની ઉર્જાની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે.  - શ્રી નિતિન પાટિલ, ચીફ એક્ઝિક્યુટિવ...

બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા ‘સરસ્વતી ધામ’ના નિર્માણનું આયોજન  સૂરતઃ બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેના દ્વારા આયોજિત ‘‘બ્રહ્મભટ્ટ એકતા યાત્રા’’ની સફળતા બદલ વિશ્વકક્ષાની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.