Western Times News

Gujarati News

International

વોશિંગ્ટન, અમેરિકામાં શુક્રવાર સવારે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના ઘટી, જ્યારે કેટલાય એફબીઆઈ એજન્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા...

સિડની, ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ દુનિયામાં સૌ પ્રથમ રક્ત પુરવઠો ધરાવતી સંપૂર્ણ વિક્સિત માનવ ત્વચા પ્રયોગશાળામાં બનાવવામાં સફળતા મેળવી છે. આ સિદ્ધિને...

વોશિંગ્ટન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફર્નિચરની આયાત પર ટેરિફ લાદવાનો નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમણે કહ્યું કે આગામી ૫૦...

ટ્રમ્પે તેની નિકટતમ સહાયક સર્ગિયો ગોરને અમેરિકા માટે ભારતના દૂત નીમવાની સૂચના આપી વૉશિંગ્ટન, અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપે તેના લાંબા...

પાકિસ્તાનની સ્થિતિ ડમ્પર જેવી, આસિમ મુનીરે પણ સ્વીકાર્યું પાક. આર્મી ચીફના નિવેદન પર રાજનાથ સિંહનો કટાક્ષ-તેમણે કહ્યું કે, આસિમ મુનીર...

વોશિંગ્ટન, વિશ્વના ‘સૌથી દયાફ્રુ જજ’ તરીકે જાણીતા અમેરિકન ન્યાયાધીશ ફ્રેન્ક કેપ્રિયોનું ૮૮ વર્ષની વયે અવસાન થયું છે. તેમના પરિવારે સોશિયલ...

યુક્રેન સામેનું યુદ્ધ ખતમ કરવા પુતિને ૩ શરત મૂકી (એજન્સી) મોસ્કો, રશિયા-યુક્રેન યુદ્ધ અંગે અલાસ્કામાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને...

વાશિગ્ટન, સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત નિક્કી હેલીએ ટ્રમ્પ વહીવટીતંત્રને ફરી એકવાર ચેતવણી આપી છે કે ભારત-અમેરિકા વચ્ચેના સંબંધો એક...

(એજન્સી)નવી દિલ્હી, જગત જમાદાર અમેરિકાએ ભારત સહિત વિશ્વના દેશો પર ઝીંકેલા ટેરિફનો વળતો જવાબ આપવા માટે દુનિયાના વિવિધ દેશો પોતાની...

વોશિંગ્ટન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કી વચ્ચે છ મહિનામાં બીજી વખત મુલાકાત થઈ છે. ફેબ્›આરી મહિનામાં...

હેરાત, અફઘાનિસ્તાનના પશ્ચિમ પ્રાંત હેરાતમાં બુધવારે એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઓછામાં ઓછા ૭૧ લોકોએ જીવ ગુમાવ્યા. તેમાં...

વિશ્વ વિખ્‍યાત બેન્‍ડ કોલ્‍ડપ્‍લે સાથે પરફોર્મ કરી ચૂકેલી સ્‍પેનિશ-અમેરિકન ગાયિકા વિક્‍ટોરિયા કેનાલએ સોશિયલ મીડિયા પર પોતાના જીવનનો પીડાદાયક અનુભવ શેર...

ભારત આવેલા ચીનના વિદેશમંત્રીનો ટ્રમ્પને સણસણતો જવાબ -વિશ્વના સૌથી મોટા વિકાસશીલ દેશ તરીકે, વૈશ્વિક જવાબદારીની ભાવના બતાવવી જોઈએ અને એકતાથી...

વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે યુક્રેનના પ્રેસિડેન્ટ વ્લોદિમિર ઝેલેન્સ્કી સાથે વ્હાઈટ હાઉસ ખાતે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં...

વોશિંગ્ટન, અલાસ્કા ખાતે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન સાથે મુલાકાત બાદ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સંદર્ભે કરેલા ખુલાસાથી સસ્પેન્સ વધ્યું...

ટોરન્ટો, એર કેનેડાની ફ્લાઇટના હડતાળ પર ઉતરેલાં ૧૦,૦૦૦થી વધુ ફ્લાઇટ એટેન્ડેન્ટ્‌સનું પ્રતિનિધિત્વ કરતાં યુનિયને સ્પષ્ટ કર્યું છે કે તે કામ...

ટ્રમ્પ અને પુતિન વચ્ચેની મીટિંગ સકારાત્મક રહ્યાનો દાવો પણ સીઝફાયર ન થયું રશિયાએ વેચેલું અલાસ્કામાં સોનું અને તેલ મળ્યું અને...

અલાસ્કાના મિલિટરી બેઝ ખાતે યુક્રેન યુદ્ધ મુદ્દે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મહત્વની બેઠક યોજાશે ...

આ દુર્ઘટનામાં બચી ગયેલા ૬૦ લોકોને લેમ્પેડુસાના એક કેન્દ્રમાં લાવવામાં આવ્યા છે. લિબિયાથી નીકળતી વખતે હોડીમાં ૯૨ થી ૯૭ લોકો...

આતંકી પ્રવૃત્તિ રોકવાનું આપ્યું કારણ ટેલિગ્રામએ એએફપી ને આપેલા નિવેદનમાં કહ્યું કે તે તેના પ્લેટફોર્મનો દુરુપયોગ રોકવા માટે સક્રિયપણે કામ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.