Western Times News

Gujarati News

International

ન્યુયોર્ક,  ફાઈઝરે કોવિડ-19 વિરૂદ્ધ જર્મનીની બાયોએનટેક કંપનીની સાથે મળીને એક નવા પ્રકારની એમઆરએનએ વેક્સિન વિકસિત કરી. હવે તેમણે કોવિડને રોકવા...

નવી દિલ્હી,  જાપાનની સત્તારૂઢ પાર્ટી એલડીપીએ બુધવારે પૂર્વ વિદેશ મંત્રી ફૂમિયો કિશિદાને પોતાના નવા વડાપ્રધાન તરીકે પસંદ કરી લીધા છે....

વૉશિંગ્ટન, અમેરિકન સંસ્થા કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસના એક રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે, વિશ્વમાં જેટલા આતંકી સંગઠનો સક્રિય છે તે પૈકીના...

વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જાે બાઇડને ટ્‌વીટ કરેલા વીડિયોમાં પહેલા તેમની ઉંમર વિશે થોડો મજાક કરે છે, પછી તેમની શર્ટની સ્લીવમાં...

બીજીંગ, ચીનના પૂર્વોત્તર વિસ્તારમાં શરૂ થયેલુ વિજળી સંકટ હવે વધતુ જઈ રહ્યુ છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે કેટલીક ફેક્ટરીઓ,...

નવી દિલ્હી, બલૂચ વિદ્રોહીઓએ પાકિસ્તાનના ગ્વાદર શહેરમાં રવિવારે બોમ્બ વડે હુમલો કરીને પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાની પ્રતિમાને નષ્ટ કરી...

લંડન, બ્રિટનમાં સૌથી મોટી સમસ્યા સર્જાઈ છે, અંગ્રેજાેના દેશમાં પેટ્રોલની અછત ચાલી રહી છે, દેશના અંદાજીત પેટ્રોલ પંપ સુકાઈ ગયા...

વિદેશ નીતિમાં કરેલા ધરખમ ફેરફારોથી વિશ્વભરમાં ભારતનું નામ ટોચ પર પહોંચ્યુઃ વડાપ્રધાને અમેરિકાના પ્રમુખ બાયડન ઉપરાંત ટોચના ઉદ્યોગપતિઓ સાથે કરેલી...

વોશિંગ્ટન, પીએમ મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઈડન વચ્ચે થયેલી પહેલી મુલાકાતમાં બંને નેતાઓ વચ્ચે સુમેળ જાેવા મળ્યો હતો. બંને...

વોશિગ્ટન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઇડન સાથે દ્વિપક્ષીય બેઠક બાદ પીએમ મોદી ક્વાડ શિખર સંમેલનમાં...

વોશિંગ્ટન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાત્રે અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડન સાથે મુલાકાત કરી હતી. લગભગ એક કલાક સુધી ચાલેલી આ...

વોશિંગ્ટન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેન વચ્ચે આમ તો ઘણા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થઈ પરંતુ થોડીવાર...

ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડની રાજકીય પાર્ટી માઓરી પાર્ટીએ દેશનું નામ બદલવાનું અભિયાન શરૂ કર્યું છે. પાર્ટી ઈચ્છે છે કે દેશનું સત્તાવાર નામ...

નવીદિલ્હી, બ્રીટીશની ૭ કંપનીએ નાદારી નોંધાવતા લાખો ઘરોમાં ગેસ પુરવઠો બંધ થઈ જવા પામ્યો છે. બિઝનેસ, એનર્જી અને ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રેટેજી...

નવી દિલ્હી, રક્ષા મંત્રાલયે ૫૬ 'સી-૨૯૫ ' પ્રકારના મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાન ખરીદવા માટે સ્પેનની એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ કંપની સાથે...

વોશિંગટન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાની ઉપ-રાષ્ટ્રપ્રમુખ કમલા હૈરિસની વચ્ચે શુક્રવારે પહેલીવાર વ્યક્તિગત મુલાકાત થઈ. વ્હાઇટ હાઉસમાં થયેલી આ મીટિંગ...

વૉશિંગ્ટન, અમેરિકાએ તાજેતરમાં જ હિંદ-પ્રશાંતની સુરક્ષા માટે ઓસ્ટ્રેલિયા તથા બ્રિટનની સાથે મળીને બનાવેલા ત્રિપક્ષીય ગઠબંધન (ઑક્સ) માં ભારત અથવા જાપાનને...

બીજિંગ, સમગ્ર દુનિયાને પોતાની ચપેટમાં લેનારા કોરોના સંક્રમણનો ફેલાવો ચામાચિડીયાથી થયો. આ માટે તેમને જ જવાબદાર માનવામાં આવે છે. એવુ...

વોશિંગ્ટન, બિઝનેસ સોફ્ટવેર ફર્મ ફ્રેશવર્કસ ઇન્કએ બુધવારે અમેરિકન એક્સચેન્જ નાસ્ડેક પર ધમાકા સાથે એન્ટ્રી કરી હતી. આ સાથે કંપનીએ તેના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.