Western Times News

Gujarati News

International

વોશિંગ્ટન, અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાયડનના પ્રશાસનની જેમ એક સીનિયર અધિકારીએ બુધવારે કહ્યું કે રશિયાથી જી-૪૦૦ ટ્રાયમ્ફ મિસાઈલ રક્ષા પ્રણાલી ખરીદવાનો...

વોશિંગ્ટન, દુનિયામાં ઘણી મહિલા પોતાના કુદરતી દેખાવથી ખુશ હોતી નથી. મહિલાઓ વધુને વધુ સુંદર દેખાવા માંગે છે અને સુંદર દેખાવની...

લંડન, યુનાઇટેડ કિંગ્ડમના લંડનમાં રહેનાર એક વ્યક્તિ બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં ફર્સ્‌ટ ક્લાસની સુવિધાઓ જાેઈને ભડકી ગયો. તેની ફરિયાદ તેણે બ્રિટિશ...

ઈસ્લામાબાદ, દક્ષિણ પાકિસ્તાનના હરનઇ વિસ્તારમાં ગુરૂવારે ભૂકંપનો જાેરદાર આંચકો અનુભવાયો છે. પાકિસ્તાની મીડિયા મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૦...

કાબુલ, અફઘાનિસ્તાનની સત્તા પર કબ્જાે કર્યા બાદ દોઢ મહિના જેટલો જ સમય થયો છે અને તાલિબાને રંગ બતાવવાનું ચાલુ કરી...

સ્ટોકહોમ, કેમિસ્ટ્રી (રસાયણ વિજ્ઞાન) માં વર્ષ ૨૦૨૧ માટે નોબેલ પુરસ્કાર ની જાહેરાત બુધવારે કરવામાં આવી છે. આ વર્ષનો પુરસ્કાર બેન્જામિન...

વોશિંગ્ટન, દેશમાં કોરોનાના ઉદય પહેલા અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવ્યા હતા.પરંતુ ટ્રમ્પ આ ભારત યાત્રા રદ કરવા માંગતા...

વોશિંગ્ટન, છ કલાક સુધી ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને વોટસએપ બંધ રહ્યુ હોવાના કારણે ફેસબૂક સ્થાપક માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં કરોડો ડોલરનુ ધોવાણ...

વૉશિંગ્ટન, શ્વનુ સૌથી મોટુ પાગલખાનુ એટલે કે મેન્ટલ હોસ્પિટલ અમેરિકાના જ્યોર્જિયામાં સ્થિત છે. આનુ નામ સેન્ટ્રલ સ્ટેટ હોસ્પિટલ છે અને...

મોસ્કો, રશિયા સ્પેસમાં ફિલ્મ શૂટિંગ કરનારો સૌપ્રથમ દેશ બનશે. રશિયન અભિનેતા અને ફિલ્મ ડિરેક્ટર મંગળવારે સૌપ્રથમ સ્પેસ શૂટિંગ માટે અવકાશમાં...

કાબૂલ, અફઘાનને રગદોળીને સત્તામાં આવી ચડેલા તાલિબાન સામે ઇસ્લામિક સ્ટેટ માથુ ઉંચકી રહ્યું છે. ૨૦ વર્ષના યુદ્ધ દરમિયાન અફઘાનિસ્તાનમાં આતંક...

બીજિંગ, સોમવારે વિશ્વમાં ઘણા કલાકો સુધી ફેસબુકની તમામ સર્વિસ ડાઉન રહી. ફેસબુકની સર્વિસ સિવાય ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ, અમેરિકાની ટેલિકોમ કંપનીઓ, જેવી...

સ્વીડન, આ વર્ષે ભૌતિકશાસ્ત્રમાં પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર સુકુરો માનેબે, ક્લાસ હસેલમેન અને જ્યોર્જિયો પેરીસિકને આપવામાં આવ્યો છે. રોયલ સ્વીડિશ એકેડેમી...

નવીદિલ્હી, યુરોપિયન યુનિયનના ડ્રગ વોચડોગે ૧૮ વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકોને ફાઈઝર/બાયોન્ટેકની કોવિડ રસીની બૂસ્ટર ડોઝ લગાડવાની કરવાની...

બાદમાં ઝુકરબર્ગ ખુદે પ્લેટફોર્મ પર રુબરુ મળીને યુઝર્સની માફી માંગી લીધી હતી. કેલિફોર્નિયા: દુનિયાભરમાં સૌથી વધુ યુઝર્સ ધરાવતા સોશ્યલ મીડીયા...

નવીદિલ્હી, પયગંબર મોહમ્મદનું વિવાદિત કાર્ટૂન બનાવીને ચર્ચામાં આવેલા સ્વીડિશ કાર્ટૂનિસ્ટ લાર્સ વિલ્ક્સનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. રિપોર્ટ મુજબ પોલીસની...

કાબુલ, તાજેતરમાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાન સત્તા પર આવ્યા બાદ એરપોર્ટ પર મોટો વિસ્ફોટ થયો હતો, જેમાં લગભગ ૧૮૦ લોકો...

ચંડીગઢ, હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે દરેક વિસ્તારમાં એક હજાર લઠ્ઠ વાળા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.