Western Times News

Gujarati News

International

નવીદિલ્હી: મિસ યુનિવર્સની ૬૯મી આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધામાં મેક્સિકોની એંડ્રિયા મેજાએ જીતીને મિસ યુનિવર્સનો ખિતાબ પોતાના નામે કરી દીધો છે. પૂર્વ મિસ...

પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિએ પણ આપી ચેતવણી જેરૂસેલમ,ઈઝરાયેલી સેનાએ કહ્યું કે તેમણે ગાઝામાં હમાસના એક ટોચના નેતાના ઘર પર હુમલો કર્યો છે....

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બિડેન દ્વારા કેબિનેટ માટે ચૂંટાયેલા ભારતીય મૂળના નીરા ટંડનને વ્હાઇટ હાઉસના વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં...

બીજિંગ: કોરોના મહામારીની બીજી લહેરને લઇને ભારત મુશ્કેલીમાં છે, આ જાણતા હોવાછતાં પણ ચીન નફાખોરીની આદતની બાજ આવતું નથી. એકતરફ...

વોશિંગ્ટન: ડોનલ્ડ ટ્રંપ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ નથી રહ્યાં. તેથી હવે ટ્રંપની એટલી બધી ચર્ચા નથી થતી. જાેકે, તેમની પુત્રી ઈવાન્કા...

યુએસમાં વેક્સિન માટે લોકોને પ્રોત્સાહિત કરવા અનેક ઓફર નવી દિલ્હી,  કોરોના મહામારીને રોકવા માટે વેક્સીનનુ મહત્વ ભારત સહિત દુનિયાના મોટાભાગના...

ભરૂચ: વાગરા તાલુકાના અરગામા ગામના વતની અને રાજકારણમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરનાર સ્વ.અહમદ ખાનની અને ગામના માજી સરપંચ ઈબ્રાહિમ ખાનની...

કાટમાંડૂ: નેપાળમાં વિરોધી પાર્ટીઓ આગામી સરકાર બનાવવા માટે બહુમત હાસિલ કરવા માટે નિષ્ફળ જતા ગુરૂવારની રાત્રે નેપાળના સંસદમાં સૈાથી મોટી...

ગાઝાસિટી: ઇઝરાયલના હવાઈ હુમલામાં ઉગ્રવાદી સંગઠન હમાસના ગાઝા સિટી કમાન્ડર માર્યો ગયો છે. હમાસે તેની પુષ્ટિ કરી છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું...

એલન મસ્કની ટિ્‌વટથી બે કલાકમાં બિટકોઈનમાં ૧૭ ટકાનો કડાકો થયો -જળવાયુ સમસ્યાના લીધે બિટકોઈન સ્વીકારવાની ના પાડી નવી દિલ્હી, ટેસ્લાના...

નવી દિલ્હી, ભારતને આગામી સપ્તાહે કોરોના સામે જંગમાં વેક્સિન તરીકે ત્રીજુ હથિયાર મળી શકે છે. આગામી સપ્તાહે ભારતમાં રશિયામાં બનેલી...

નવીદિલ્હી: સાઉદી આરબ જવાની તૈયારી કરી ચુકેલા પાકિસ્તાની નાગરિકોની આશા પર ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (સ્મ્જી)ના પ્રશાસને પાણી ફેરવી...

વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાયડને આ સંઘર્ષને લઈને કહ્યુ કે ઈઝરાયલને પોતાની સુરક્ષા કરવાનો પુરો હક છે. ગાઝા પટ્ટી અને...

સેચેલ્સ: કોરોના સામેના જંગમાં વેક્સિનને સૌથી વધુ અસરકારક હથિયાર માનવામાં આવી રહ્યું છે. જાેકે, કેટલાક નાના દેશોમાં મોટા ભાગના લોકોને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.