Western Times News

Gujarati News

International

નવીદિલ્હી, અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજાે થયા બાદથી પાકિસ્તના તેના પર પોતાની પકડ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પંજશીર ઘાટીમાં થયેલા...

બીજિંગ, મચ્છરોના લીધે કેટલી બધી જીવલેણ બિમારીઓ થાય છે જેનાથી કરોડો લોકોના જીવ જાય છે. ચોમાસાની સિઝનમાં મચ્છરોના લીધે ડેંગ્યૂની...

વોશિંગ્ટન, યુએસ ઓપનમાં મહિલા સિંગલ્સનો ફાઈનલ મુકાબલો નક્કી થઈ ગયો છે. અમેરિકી ઓપનનો ખિતાબી મુકાબલો કેનેડાની લેલાહ ફર્નાંડીઝ અને બ્રિટનની...

કાબુલ, પાકિસ્તાન શરૂઆતથી જ અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારને ખુલીને સમર્થન આપી રહ્યું છે. બીજી બાજુ તાલિબાન પણ પાકિસ્તાનને પોતાનું બીજું ઘર...

કાબૂલ, અફઘાનિસ્તાનની પંજશીર વેલી તાલિબાનીઓની સત્તા સ્વીકારવા તૈયાર નથી અને આઝાદી માટે નિર્ણાયક યુદ્ધ લડી રહ્યું છે. પંજશીર વેલીમાં અહમદ...

કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે તેમના અધિકારો માટે લડી રહેલી મહિલાઓ અને નવી સરકારમાં તેમની ભાગીદારી માટે પ્રદર્શન ઉગ્ર બની રહ્યું...

નિરવ મોદીના બહેન-બનેવી સામેના વોરન્ટ રદ-તાજેતરમાં જ મુૃબઈની વિશેષ અદાલતમાં હાજર થવા માટે મયંક મહેતા અને પૂર્વી મહેતા હોંગકોંગથી આવ્યા...

બ્રેકઝીટ અને ખોરવાઈ ગયેલી સપ્લાય ચેઈનના પગલે વિવિધ પ્રકારના માલસામાનની તંગી (એજન્સી) લંડન, કોવિડની મહામારી અને બ્રેકઝીટજેવા પરિબળોના પરિણામ આજે...

કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાને નવી સરકાર બનાવ્યા બાદ હવે અમેરિકા અને તાલિબાન વચ્ચે શાબ્દિક જંગ શરુ થયો છે. સરકારમાં સિરાજુદ્દીન હક્કાની...

કાબુલ, અફઘાનિસ્તાનથી અમેરિકી સેના પાછી બોલાવાયા બાદ હવે યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને કાબુલ સ્થિત હામિદ કરજઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને અનિયંત્રિત ઘોષિત...

બીજીંગ, અફઘાનિસ્તામાં તાલિબાનની સરકાર બનતાના ૨૪ કલાકની અંદર ચીનને બુધવારે ૩૧૦ લાખ(૩૧ મિલિયન) અમેરિકન ડોલરની મદદનું એલાન કર્યુ છે. ચીને...

કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારમાં ૩૩ મંત્રીઓની જાહેરાત કરવામાં આવી છે. આ પૈકીના પાંચ તો એવા છે જેમને યુએન દ્વારા આંતકી...

કાબુલ, તાલિબાને મંગળવારે રાત્રે પોતાની વચગાળાની સરકારની જાહેરાત કરી દીધી છે. તાલિબાન કેબિનેટમાં ઘણા ચહેરા એવા છે જેમને આંતરરાષ્ટ્રીય સ્તરે...

વોશિંગ્ટન, સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાયડનમાં મંગળવારે ચીનને આડે હાથ લીધું છે. તેની સરખામણી પાકિસ્તાન સાથે કરી છે.વ્હાઈટ હાઉસમાં...

મેક્સિકો, ભૂકંપના ઝટકા ૬.૯ તીવ્રતા વાળા હતા. જાે કે બાદમાં નેશનલ સીસ્મોલોજિકલ સર્વિસે મેક્સિકોના પ્રશાંત તટ પર આવેલા ભૂકંપની તીવ્રતાને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.