ઇટાનગર, અરુણાચલ પ્રદેશમાં સૌથી મોટા હુમલાની ફિરાકમાં ઘૂસેલા ૬ ઉગ્રવાદીઓને સુરક્ષા દળે ઠાર કર્યા છે. ઠાર કરવામાં આવેલા ઉગ્રવાદીઓ પાસે...
International
શ્રીનગર, જમ્મૂ કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયત્ન નિષ્ફળ થયો છે. એલઓસી પર ઘૂસણખોરી કરી રહેલા બે આતંકવાદીઓને સુરક્ષાબળોએ ઠાર માર્યા છે. આતંકવાદીઓ...
વોશિંગ્ટન: રશિયા અને ચીનના વધતા ખતરાને જોતા અમેરિકાએ ફરી એકવાર નવા પરમાણુ બોમ્બ બનાવવાનો નિર્ણય કર્યો છે. આગામી દસ વર્ષમાં...
બેઇંજિગ: ચીનના વુહાનમાંથી પેદા થયેલો કોરોના વાયરસ મહામારી બનીને દુનિયામાં લાખો લોકોનો ભોગ લઇ ચૂક્યો છે ત્યારે વિશ્વ સ્વાસ્થ સંગઠનના...
નવીદિલ્હી: તાજેતરમાં વડા પ્રધાન મોદીએ લેહ પર અણધારી મુલાકાત લઇને ભારતના જવાનોનું માત્ર જોશ જ વધાર્યું નહોતું, પરંતુ ચીનને પણ...
નવીદિલ્હી: કોરોના સંકટ વચ્ચે યુ.એસ.એ ત્યાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓને મોટો ફટકો આપ્યો છે. યુ.એસ. માં, ઓનલાઇન વર્ગોવાળા વિદેશી વિદ્યાર્થીઓ...
WHOએ કોરોના નાક અને મોંથી નીકળતા ડ્રોપ્લેટ્સથી ફેલાતો હોવાનું જણાવી ગાઈડલાઈન બહાર પાડી હતી ન્યૂયોર્ક, ૩૨ દેશોના ૨૩૯ વિજ્ઞાનીઓએ પત્ર...
નવી દિલ્હી, ન્યૂ ડેવલપમેન્ટ બેન્કના પૂર્વ પ્રમુખ કેવી કામથ સાથે એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં ઇકોનોમિક રિકવરી, કોરોના સંકટ અને ચીનનો સામનો કરવા...
લંડન, માત્ર ભારત જ નહી દુનિયાના બીજા દેશોની નજરમાં પણ ચીન ઝડપભેર અળખામણુ બની રહ્યુ છે. બીજા દેશો સાથે વિસ્તારવાદી...
વોશિંગ્ટન, ભારત અને ચીનના સરહદી વિવાદ વચ્ચે અમેરિકાએ નીડરતાપૂર્વક કહી દીધું છે કે, તે પ્રશાંત મહાસાગર હોય કે તેનાથી આગળ,...
તિબ્બત, ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલ ન્યુઝપેપર ગ્લોબલ ટાઇમ્સે એક વાર ફરી ભારતને ધમકી આપી છે. આ ન્યુઝપેપરે ચીનની સરકારનું...
પુલવામા, જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. પુલવામાના એક ગામમાં આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી મળી...
સાયબર એટેકમાં ઈરાનનું પરમાણુ એકમ રાખ ઈંટો વડે બનેલી બે માળ ઈમારત જોવા મળી જેમાં આગથી સળગવાના નિશાન અને છત...
કુવૈત સિટી: કોરોનાની મહામારી અને તેના પગલે આવી રહેલી આર્થિક મંદીમાં વિદેશમાં કામ કરી રહેલા ભારતીયોને અસર કરે તેવા એક...
તેહરાન, ઈરાને ભૂમિગત નતાન્જ પરમાણુ સ્થળ પર ક્ષતિગ્રસ્ત થયેલી ઈમારત હકીકતમાં એક નવું સેન્ટ્રીફ્યુઝ કેન્દ્ર હોવાની પૃષ્ટિ કરી છે. ઈરાનની...
નવી દિલ્હી, કુવૈતની નેશનલ અસેમ્બલીની કાયદાકિય સમિતિએ અપ્રવાસી કોટા બિલના મુસદ્દાને મંજૂરી આપી દીધી છે. આ બિલના કારણે લગભગ ૭...
નવી દિલ્હી, કોરોના વાયરસ સંક્રમણના કારણે વિદેશોમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા માટે ૭ મેથી શરુ થયેલા વંદે ભારત અભિયાન અંતર્ગત...
ટોકયો, છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે સરહદ પર સંઘર્ષ ચાલી રહ્યો છે. ચીન પહેલેથી જ પોતાની વિસ્તારવાદી નીતિ...
શ્રીનગર, ઈતિહાસમાં પહેલી વાર રવિવારે શ્રદ્ધાળુઓ માટે હિમાલયની અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીની આરતીનુ દૂરદર્શનની ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યુ....
નવીદિલ્હી, જાપાનમાં પૂર અને ભૂસ્ખલનના કારણે ૧૪ લોકોના મૃત્યું થયા છે. આ પૂરની ઘટના દÂક્ષણી જાપાનમાં ઘટી છે. જાપાનના દક્ષિણમાં...
નવીદિલ્હી, લદાખમાં ચીનના સૈનિકોની પાછળ હટવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગલવાનથી ચીનના સૈનિકોની ગાડીઓ, બખ્તરબંધ ગાડીઓ પાછી જઈ રહી...
રોતા-રોતા બોલી, મને ક્યાંયની ના રાખી ન્યૂયોર્ક, હંમેશા પ્રેમમાં કેટલાક લોકો બધુ જ ભૂલી એવી ભૂલ કરી બેસે છે કે,...
ટેક્સાસની મહિલાએ મધમાખી પાળવાની ખુશી વ્યક્ત કરી, ૧૦,૦૦૦થી વધુ મધમાખીઓ સાથે ફોટા પડાવ્યો ટેક્સાસ, મેટેરનિટી ફોટોશૂટ્સ મોટાપાયે હરખ અને આનંદની...
ચીનની ખોટી નીતિરીતિથી આ ખતરનાક વાયરસ સમગ્ર દુનિયામાં ફેલાયો હોવાનો અમેરિકન પ્રમુખનો દાવો વોશિંગ્ટન, દુનિયાભરમાં કોરોના વાયરસ\પી પ્રકોપથી સૌથી વધુ...
નવી દિલ્હી: ચીન સરહદે લેહ ખાતે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના જવાનોનો જુસ્સો વધારવાની સાથે ચીન- પાકિસ્તાનને આડકતરો મેસેજ આપી...