ઈસ્લામાબાદ, પાકિસ્તાનની વિશેષ અદાલતે ફરી એકવાર ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીને દેશની ગુપ્ત માહિતી...
International
(એજન્સી)નવી દિલ્હી, મહાદેવ ગેમિંગ એપના માલિક રવિ ઉપ્પલની દુબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે તેના અન્ય બે સાગરિતોની પણ...
નવી દિલ્હી, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુધ્ધ વિરામ માટે યુએનમાં ફરી જંગી બહુમતીથી પ્રસ્તાવ પસાર કરાયો છે. જેમાં ભારતે પણ...
૫૭ વર્ષના પૂર્વ શેફે ૪૦ દેશોમાં મોકલ્યા હતા ઝેરી પાર્સલ કેનેડાથી અત્યંત ચોંકાવનારા સમાચાર કેનેડાની પોલીસે ૫૭ વર્ષના પૂર્વ શેફ...
મિનિમમ વેજથી ૧ ડોલર વધીને ૧૫.૧૩ ડોલર પ્રતિ કલાક થશે ૧૨ કલાક સુધી કામ કરનારાને દોઢો જ્યારે ૧૨ કલાકથી વધુ...
ઓસ્લો, નોર્વેની રાજધાની ઓસ્લોમાં ઈરાન સામે સંદેશ આપવામાં આવ્યો ઈરાની માનવધિકાર કાર્યકર્તા તરફથી ઈરાનની અત્યાચારી અને નિરંકુશ ધાર્મિક સરકાર સામે...
કરાંચી, દૂધ પાઈને ઉછેરેલો આતંકવાદ નામનો સાપ હવે પાકિસ્તાનને જ ડંખ મારી રહ્યો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં આતંકવાદીઓએ પોલીસ...
ઈસ્લામાબાદ, ભારતની સુપ્રીમ કોર્ટે ગઈ કાલે આર્ટિકલ ૩૭૦ને હટાવવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. આ નિર્ણય બાદથી પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો...
ઈસ્લામાબાદ, પાકિસ્તાની મૂળની હામના જફર હાલ અમેરિકી એરફોર્સમાં સિક્યોરિટી ડફેન્ડર પદ પર તૈનાત છે. આ હોદ્દા સુધી પહોંચવુ ઝફર માટે...
કાબુલ, ગયા મહિને આવેલા ભૂકંપમાંથી અફઘાનિસ્તાન હજુ પણ બહાર આવ્યું નથી ત્યા આજે સવારે ફરી એક વખત ભૂકંપના જોરદાર આંચકા...
દુબઈ, આઈસીસીએ ગઈકાલે અંડર-૧૯ વર્લ્ડ કપ૨૦૨૪નું શેડ્યુલ જાહેર કર્યું હતું. આ ટુર્નામેન્ટ ૧૯ જાન્યુઆરીથી સાઉથ આફ્રિકાની યજમાનીમાં રમાનાર છે. પહેલા...
તેલ અવીવ, ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુધ્ધે રેડ સી એટલે કે લાલ સાગરમાં પણ સ્ફોટક સ્થિતિ સર્જી છે. લાલ સાગરમાં...
પેરિસ, ફ્રાંસની સૌથી મોટી મુસ્લિમ સ્કૂલને નાણાકીય મદદ બંધ કરવાનો ર્નિણય ફ્રાંસની સરકારે લીધો છે. જેને કેટલાક સંગઠનો દ્વારા મુસ્લિમો...
વોશિંગ્ટન, ભારતીય મૂળના અમેરિકન બિઝનેસમેન અને આગામી વર્ષે ૨૦૨૪માં અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર વિવેક રામાસ્વામીને જાનથી મારી નાખવાની ધમકી...
ટોરેન્ટો, સારી સુવિધાઓની સાથે આર્થિક રીતે વધારે સુખી થવાશે તેવા સપના સાથે મોટાભાગના યુવાનો કેનેડા જવાનું પસંદ તો કરી રહ્યા...
મેક્સિકો, અત્યારના સમયમાં મોબાઇલમાં ઓટીટી પર અને ઓનલાઇન ફિલ્મો અને રીલ્સ જાેવાનું ચલણ ખૂબજ વધી ગયું છે. ત્યારે નાના નાના...
સાઉદી અરેબિયા એરફોર્સનું એક ફાઈટર પ્લેન ક્રેશ થયું છે. આ ભયાનક અકસ્માતમાં બે ક્રૂ મેમ્બરના મોત થયા છે. ઝહરાનમાં અબ્દુલ...
કેનેડાથી મોહભંગ! અરજીની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાની પ્રથમ નોંધ બેટર ડ્વેલિંગ આઉટલેટ દ્વારા કરવામાં આવી હતી નવી દિલ્હી, છેલ્લા ઘણા...
(એજન્સી)નોર્થ કોરોલિન, અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતી પર ગોળીબારની ઘટના પ્રકાશમાં આવે છે ત્યારે વધુ એક ગુજરાતી પર ગોળીબાર કરીને...
ઓગસ્ટ 2023 સુધીમાં, 155 દેશોએ BRI પર હસ્તાક્ષર કર્યા હોય તે રીતે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા. (એજન્સી)નવીદિલ્હી, ઇટલીએ ચીનને ઝટકો...
શા માટે મૂડીઝે ચીનના આર્થિક દૃષ્ટિકોણને 'નકારાત્મક' કરી નાખ્યો એક તરફ ભારતની અર્થવ્યવસ્થા ૬ ટકાથી વધુની ઝડપે વધી રહી છે,...
હમાસ સંગઠને બંધકોની મુક્તFનો અસ્વીકાર કરતા યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરીને યુદ્ધ પસંદ કર્યાનો રિયર એડમિરલ ડેનિયલ હગરીનો દાવો (એજન્સી)નવી દિલ્હી,...
કરાચી, આતંકવાદીઓએ પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રમાં કારાકોરમ હાઇવે પર એક પેસેન્જર બસ પર ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા ૧૦ લોકો માર્યા...
યુવાનને નજીકના રેસ્ટોરન્ટની કચરાપેટીમાંથી જે ખાવાનું મળે તે શોધીને ખાવું પડતું હતું USમાં ભારતીય મૂળના છાત્રને ગુલામની જેમ ત્રાસ અપાતો...
(એજન્સી)જેરૂસલેમ, યુદ્ધ ફરી શરૂ થવાની વચ્ચે એક મોટો ખુલાસો એ થયો છે કે ઈઝરાયલને ૭ ઓક્ટોબરે હમાસ દ્વારા થનારા હુમલા...