Western Times News

Gujarati News

International

વૉશિંગ્ટન, International Criminal Court રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે ધરપકડ વૉરંટ જાહેર કર્યુ છે. આ વૉરંટ યુક્રેનમાં યુદ્ધ અપરાધો અને...

ઇસ્લામાબાદ, પાકિસ્તાની સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગુપ્ત માહિતીના આધારે આઠ આતંકવાદીઓને ઠાર કર્યા છે. જાે કે આ ઓપરેશન દરમિયાન...

ટોક્યો, જાપાનના સંશોધનકર્તાઓએ એક અભ્યાસમાં ખુલાસો કર્યો છે કે કોરોનાના ઓમિક્રોન સ્વરૂપનો સબ વેરિઅન્ટ એક્સબીબી.૧.૫ વધુ જાેખમી છે. આ સબ...

(એજન્સી)ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડમાં ગુરુવારે (૧૬ માર્ચ) ૭.૧-તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. વિશ્વમાં ભૂકંપની ગતિવિધિઓ પર નજર રાખતી સંસ્થા યુનાઇટેડ સ્ટેટ્‌સ જીઓલોજિકલ સર્વેના...

અમેરિકી સૈન્ય જાસૂસી ડ્રોન અને રશિયન ફાઈટર પ્લેન સાથે અથડાતાં બંને દેશો વચ્ચે તણાવ-રશિયાને વિમાનો સાવચેતીથી ઊડાડવા અમેરિકાની ચેતવણી (એજન્સી)વોશિંગ્ટન,...

(એજન્સી)ટોરેન્ટો, દેશભરમાંથી કેનેડા જવામાં પંજાબી પછી ગુજરાતીઓને નંબર આવે છે. આમાં વિદ્યાર્થીઓ અને બિઝમેનોની સંખ્યા વધારે છે. હવે કેનેડાની સરકારે...

નવી દિલ્હી, ન્યુઝીલેન્ડમાં ગુરુવારે (૧૬ માર્ચ) ૭.૧-તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. વિશ્વમાં ભૂકંપની ગતિવિધિઓ પર નજર રાખતી સંસ્થા યુનાઇટેડ સ્ટેટ્‌સ જીઓલોજિકલ...

વિદ્યાર્થીઓ ટોરોન્ટોમાં ઉતર્યા અને હમ્બર કૉલેજ તરફ જઈ રહ્યા હતા, ચંડીગઢ, કેનેડિયન બોર્ડર સિક્યુરિટી એજન્સી (CBSA) એ 700 થી વધુ...

કરાંચી, પાકિસ્તાનનું કરાચી શહેર ગઈકાલે રાત્રે અંધકારમાં ડૂબી ગયું હતું. શહેરમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો...

ભારતીય મહિલા STEM સ્કૉલર કોમ્પ્યુટર સાયન્સ, ડેટા સાયન્સ, બાયોટેકનૉલૉજી, એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, મેડિસીન, પબ્લિક હેલ્થ, મશીન લર્નિંગ, રોબોટિક્સ ઇન્ફોર્મેશન...

નવી દિલ્હી, યુએસએના કેલિફોર્નિયામાં રહેતા ૮૧ વર્ષીય જેરી જાેરેટ, બિગ પાઈન ખાતેના તેમના પર્વતીય ઘરથી ગાર્ડનરવિલે, નેવાડામાં તેમના પરિવાર સાથે...

કરાચી, ઈન્ડિગોની એરલાઇન્સની કતારના દોહા જતી એક ફ્લાઇટનું પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. માહિતી અનુસાર એક મેડિકલ ઈમરજન્સીને કારણે...

ટેક્સાસની રહેવાસી જેકલીન ડ્યુરેન્ડ પર ૨૦૨૧માં એક કૂતરાએ હુમલો કર્યો હતો, કૂતરાએ ર્નિદયતાથી તેનો ચહેરો બગાડ્યો હતો નવી દિલ્હી, કૂતરાને...

(એજન્સી)વોશિંગ્ટન, સારી લાઈફસ્ટાઈલ અને નાણાં કમાવા માટે વિદેશ જતા ભારતીયોની સંખ્યા વધતી જાય છે. તેમાં કાયદેસર રીતે વિદેશ જતા લોકોની...

બેઈજિંગ, ચીનમાં નેશનલ પીપલ્સ કોંગ્રેસ (એનસીપી)ની ૧૪મી બેઠકમાં શી જિનપિંગને ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવાની મંજૂરી આપવામાં આવી છે, જેનાથી તેઓ...

નવી દિલ્હી, જર્મનીના શહેર હેમ્બર્ગમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. હેમ્બર્ગમાં રવિવારે (૫ માર્ચ) એક ચર્ચમાં અચાનક ફાયરિંગ થયું હતું....

અમેરિકાના રિપોર્ટમાં દાવો-ભારત અને પાકિસ્તાન વચ્ચેની કટોકટી ખાસ ચિંતાનો વિષય (એજન્સી)નવી દિલ્હી, અમેરિકામાં જારી કરવામાં આવેલા ઈન્ટેલિજન્સ કોમ્યુનિટીના વાર્ષિક અહેવાલમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.