Western Times News

Gujarati News

International

પાયલટ પ્રોજેકટમાં સામેલ ૯૦% કંપનીઓ આ પદ્ધતિ સાથે આગળ વધવાની યોજના ધરાવે છે (એજન્સી)લંડન, અઠવાડીયામાં ચાર દિવસ કામ કરવા માટે...

તિરુવનંતપુરમ, આજે બપોરે કેરળના તિરુવનંતપુરમ એરપોર્ટ પર અફરાતફરી વાળો માહોલ જાેવા મળ્યો હતો. કાલિકટથી દમામ જઈ રહેલા એક વિમાનને ઈમરજન્સી...

ઓન્ટારિયો,  કેનેડાના ઓન્ટારિયોમાં બાળકનો જીવ બચાવવા માટે ડૉક્ટરો તરફથી કરાયેલા મરણિયા પ્રયાસોથી ભરપૂર પ્રશંસા થઇ રહી છે. આ મામલો પોતાનામાં...

વોશિંગ્ટન,  માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્‌સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ બિલ ગેટ્‌સએ ભારતની પ્રગતિની ભરપૂર પ્રશંસા કરી હતી. બિલ ગેટ્‌સએ...

મોરેશિયસ, મોરેશિયસમાં વિનાશક વાવાઝોડાએ મોટું સંકટ ઊભું કર્યું છે. ગઈકાલે ફ્રેડી નામના ચક્રવાતથી થયેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ...

મોસ્કો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે રશિયાની સંસદને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે કહ્યું હતું કે રશિયા યુક્રેનને આઝાદ...

અમેરિકી પ્રમુખ બાઈડને અચાનક યુક્રેનની મુલાકાત લઈ વિશ્વને ચોંકાવ્યું યુક્રેનને ૫૦૦ મિલિયન ડોલરની સહાયનું એલાનઃ એર સર્વેલન્સ રડાર સિસ્ટમ આપવાની...

ઈસ્લામાબાદ, આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં વધુ એક દુર્ઘટના ઘટી છે. પાકિસ્તાનમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત પાકિસ્તાનના...

નવીદિલ્હી,અમેરીકા- દક્ષિણ કોરિયાના સંયુક્ત હવાઈ અભ્યાસના એક દિવસ પછી ઉત્તર કોરિયાએ ફરીથી નાની રેન્જની બે બેલિસ્ટિક મિસાઈલો દાગી છે. મીડિયા...

કિવ, રશિયા-યુક્રેન યુદ્ધને એક વર્ષ થઈ ગયું છે. આવી સ્થિતિમાં અમેરિકી રાષ્ટ્રપતિ જાે બિડેન યુદ્ધની વચ્ચે યુક્રેનની રાજધાની કિવ પહોંચ્યા....

વોશિગ્ટન,અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું છે કે ચીન યુક્રેન યુદ્ધ માટે રશિયાને હથિયાર અને દારૂગોળો આપવા પર વિચાર કરી...

બ્રાઝિલમાં પૂરના કારણે અત્યાર સુધીમાં ૨૪ લોકોના મોત નવીદિલ્હી,બ્રાઝિલમાં કુદરત તબાહી મચાવી રહી છે. ભારે વરસાદને કારણે ઉત્તર-પૂર્વીય બ્રાઝિલમાં પૂર...

નવીદિલ્હી,દુનિયાના ૩ મોટા નેતા આગામી કેટલાંક દિવસોમાં ભારતના પ્રવાસે આવવાના છે. તેમાં સૌથી પહેલાં ૨૫-૨૬ ફેબ્રુઆરીએ જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ...

કૌશામ્બી, પશ્ચિમ શારિરાના અશાડા ગામમાં ધર્મ પરિવર્તન કરવાનો ઇનકાર કરવા બદલ એમ્બ્યુલન્સ કાર્યકર અને તેના સમુદાયના સભ્યો દ્વારા એક મહિલાને...

નવી દિલ્હી, પાકિસ્તાનમાં મોંઘવારી ચરમસીમાએ છે અને સામાન્ય માણસ ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ગયા છે. આ દરમિયાન પાકિસ્તાનની શહેબાઝ શરીફ સરકારે...

યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસે (USCIS) સત્તાવાર રીતે નીતિમાં ફેરફાર કર્યો છે, જેમાં કહ્યું છે કે નિર્ધારિત વય પસાર કરવાને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.