Western Times News

Gujarati News

International

આ ઘટનાની તપાસ માટે ઓસ્ટ્રેલિયન કાયદા અમલીકરણ અધિકારીઓને તમામ જરૂરી સમર્થન પ્રદાન કરાશે કોલંબો,  શ્રીલંકાના બેટ્‌સમેન દાનુષ્કા ગુણાથિલકાને રવિવારે T20...

કોલંબો, આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં મંકીપોક્સના પ્રથમ કેસથી ખળભળાટ મચી ગયો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રથમ કેસની પુષ્ટિ...

દુબઈ,  ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી-૨૦ વર્લ્ડકપ વચ્ચે ભારતના સ્ફોટક બેટસમેન સૂર્યકુમાર યાદવે ટી-૨૦ રેન્કિંગમાં નંબર વનનો તાજ પાકિસ્તાનના ઓપનર રિઝવાન...

અધિકારીઓના કહેવા અનુસાર ડોનાલ્ડ અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધારે મર્ડર કરનારા શખ્સો પૈકીનો એક હતો વોશિંગ્ટન,  અ્‌મેરિકામાં એક મહિલાએ પોતાના પિતા...

વોશિંગ્ટન,  ઉદ્યોગપતિ એલન મસ્કે ટિ્‌વટરના માલિક બન્યા બાદ તેના સીઈઓ પદેથી પરાગ અગ્રવાલ અને કાયદાકીય મામલાઓનુ ધ્યાન રાખતા વિજયા ગડ્ડેને...

હાલમાં ટ્‌વીટરની કન્ટેન્ટ મોડરેશન નીતીઓમાં કોઈ ફેરફાર નહીં કરવા નવા માલિક એલન મસ્કનો ઈનકાર વોશિંગ્ટન,  વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન...

ટ્‌વીટર વિપક્ષનો અવાજ નહીં દબાવે એવી રાહુલ ગાંધીને આશા-ટ્‌વીટર હવે હેટ સ્પીચ વિરુદ્ધ કાર્યવાહી કરશે તથા તથ્યોની તપાસ વધુ સટીક...

વોશિગ્ટન, અમેરિકાના વ્હાઈટ હાઉસમાં ે અત્યાર સુધીના સૌથી મોટા દિવાળી રિસેપ્શનનું ભવ્ય આયોજન થયું. જેમાં જાે બાઈડેન પ્રશાસનના અનેક ભારતીય-અમેરિકનો...

લંડન, બ્રિટનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ભારતીય મૂળના ઋષિ સુનક હવે પ્રધાનમંત્રી બનવાના છે. લિઝ ટ્રસના રાજીનામા બાદ હવે...

બ્રિટનના નવ નિયુક્ત વડાપ્રધાન ઋષિ સુનકના દાદા પંજાબી ખત્રી (ટ્રેડર) પરિવારમાંથી આવે છે કે જેઓ હિંદુસ્તાનના (પાર્ટીશન પહેલા)  ગુજરાનવાલાથી 1935ની...

અમેરિકાના વ્હાઈટ હાઉસમાં સોમવારે અત્યાર સુધીના સૌથી મોટા દિવાળી રિસેપ્શનનું  ભવ્ય આયોજન થયું. જેમાં જો બાઈડેન પ્રશાસનના અનેક ભારતીય-અમેરિકનો સામેલ...

(એજન્સી) બૈજીંગ, ફરી એકવાર ચીનમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. હાલ ચીનમાં કોરોનાને કારણેેે લોકોની હાલત બદથી બદતર થઈ ગઈ છે....

જિનપિંગની મહત્વકાંક્ષા એવી છે કે ભારત અને ચીનના સંબંધો ક્યારેય પાટા પર પાછા આવવા દેવાશે નહીં નવી દિલ્હી,  રાષ્ટ્રપતિ શી...

થાઈલેન્ડે આ ચક્રવાતને સિત્રાંગ નામ આપ્યું છે -સિત્રાંગ વાવાઝોડાનું વિકરાળ સ્વરૂપ, મંગળવારે સવારે ત્રાટકશે આ મોસમી ઘટનાક્રમ એવા સમયે થઈ...

દેશના વડા પ્રધાન બનવાની રેસમાં ઉમેદવારોની યાદીમાં સામેલ થવા માટે ૧૦૦ સાંસદોનું સમર્થન મેળવ્યું છે લંડન,  બ્રિટનમાં છેલ્લા ઘણા દિવસોથી...

નવી ટીમની સાથે સામે આવ્યા ચીની રાષ્ટ્રપતિ શિ જિનપિંગ-માર્ચ ૨૦૨૩માં વર્તમાન પ્રધાનમંત્રીનો કાર્યકાળ પૂર્ણ થતા પ્રધાનમંત્રી તરીકે લી કિયાંગનું નામ...

મોસ્કો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે જાેડાયેલા ચાર પ્રદેશોમાં માર્શલ લૉ લગાવી દીધો છે. તેમણે આજે બપોરે આ આદેશ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.