બેઇજિંગ, ચીનમાં મધ્યરાત્રિએ આવેલા જોરદાર ભૂકંપને કારણે એવી તબાહી મચી છે કે ચારેબાજુ મૃતદેહોના ઢગલા જોવા મળ્યા છે. ચીનમાં આજે...
International
સિયોલ, ઉત્તર કોરિયાએ તેની સમુદ્રમાં પૂર્વ જળસીમાં તરફ ફરી એકવાર બેલેસ્ટિક મિસાઈલ છોડી છે. આ માહિતી દક્ષિણ કોરિયાના સેન્ય અધિકારીએ...
કરાંચી, ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને ડી-કંપની ચીફ દાઉદ ઈબ્રાહિમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં દાઉદને કોઇએ...
રોમ, ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ શરિયા કાયદા અને ઈસ્લામને લઈને મોટું નિવેદન આપ્યું છે. મેલોનીએ દાવો કર્યો છે કે યુરોપમાં...
નવી દિલ્હી, કેનેડામાં ગેરકાયદે ઘૂસેલા તથા વિઝા પૂરા થયા પછી પણ રોકાઈ ગયા હોય તેવા ઈમિગ્રન્ટની સંખ્યા બહુ મોટી છે....
નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયામાં હજારો જાેબ એવી છે જેના માટે સ્કીલ્ડ લોકોની જરૂર છે, પરંતુ હાલમાં તેને કામ કરી શકે તેવા...
અમેરિકા, અમેરિકાના ડેલાવેરના વિલમિંગટનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડનના કાફલા સાથે એક કાર ટકરાઇ હતી. જ્યારે બાઇડન અને તેમના પત્ની જિલ...
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવામાં આવ્યું છે? અહેવાલોમાં જણાવ્યા પ્રમાણે, દાઉદની તબિયત લથડવાનું કારણ ઝેર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ...
વોશિંગ્ટન, એક અમેરિકન વ્યક્તિ તેના લગ્ન અને બાળકોના કારણે સમાચારમાં છે. એક મહિલાએ ખુલાસો કર્યો છે કે તેના પિતાને માત્ર...
મોસ્કો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરૂવારે ગાઝા પટ્ટીની સ્થિતિને મોટા પાયે તબાહી ગણાવી છે. તેમણે કહ્યું કે, તેની તુલના યુક્રેન...
ડેરામોનિસા (આયોવા) , સંયુક્ત રાજ્ય અમેરિકાના સ્થાપકોનો ધર્મ ખ્રિસ્તી ધર્મથી અલગ ધર્મ (હિન્દૂ ધર્મ) અનુસરનારા વિવેક રામાસ્વામી અમેરિકાના પ્રમુખપદે કઈ...
સ્ટેજ પર ગીત ગાતાં-ગાતાં અચાનક ઢળી પડ્યો સિંગર ગીતો ગાતી વખતે અને પ્રેક્ષકો સાથે વાર્તાલાપ કરતી વખતે પરફોર્મન્સનો આનંદ માણતો...
વોશિંગ્ટન, ઈઝરાયલ પર ૭ ઓક્ટોબરે થયેલા હમાસના આતંકી હુમલા બાદથી યુદ્ધની સ્થિતિ હજુ યથાવત્ છે. બે મહિનાથી વધુ સમય વીતી...
વોશિંગ્ટન, યુએસ હાઉસમાં ગઈકાલે રાષ્ટ્રપતિ જાે બાયડેન પર મતદાન થયું હતું જેમાં બાયડેન અને તેમના પુત્ર સામે આંતરરાષ્ટ્રીય વ્યવહારો અંગે...
ઈમ્ફાલ, અસામ સરકારના એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારની મંજૂરી મુજબ ૧૨૦૦થી વધુ મદરેસાઓનું નામ તાત્કાલિક અસરથી એમઈસ્કુલ...
ઈસ્લામાબાદ, પાકિસ્તાનની વિશેષ અદાલતે ફરી એકવાર ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીને દેશની ગુપ્ત માહિતી...
(એજન્સી)નવી દિલ્હી, મહાદેવ ગેમિંગ એપના માલિક રવિ ઉપ્પલની દુબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે તેના અન્ય બે સાગરિતોની પણ...
નવી દિલ્હી, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુધ્ધ વિરામ માટે યુએનમાં ફરી જંગી બહુમતીથી પ્રસ્તાવ પસાર કરાયો છે. જેમાં ભારતે પણ...
૫૭ વર્ષના પૂર્વ શેફે ૪૦ દેશોમાં મોકલ્યા હતા ઝેરી પાર્સલ કેનેડાથી અત્યંત ચોંકાવનારા સમાચાર કેનેડાની પોલીસે ૫૭ વર્ષના પૂર્વ શેફ...
મિનિમમ વેજથી ૧ ડોલર વધીને ૧૫.૧૩ ડોલર પ્રતિ કલાક થશે ૧૨ કલાક સુધી કામ કરનારાને દોઢો જ્યારે ૧૨ કલાકથી વધુ...
ઓસ્લો, નોર્વેની રાજધાની ઓસ્લોમાં ઈરાન સામે સંદેશ આપવામાં આવ્યો ઈરાની માનવધિકાર કાર્યકર્તા તરફથી ઈરાનની અત્યાચારી અને નિરંકુશ ધાર્મિક સરકાર સામે...
કરાંચી, દૂધ પાઈને ઉછેરેલો આતંકવાદ નામનો સાપ હવે પાકિસ્તાનને જ ડંખ મારી રહ્યો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં આતંકવાદીઓએ પોલીસ...
ઈસ્લામાબાદ, ભારતની સુપ્રીમ કોર્ટે ગઈ કાલે આર્ટિકલ ૩૭૦ને હટાવવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. આ નિર્ણય બાદથી પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો...
ઈસ્લામાબાદ, પાકિસ્તાની મૂળની હામના જફર હાલ અમેરિકી એરફોર્સમાં સિક્યોરિટી ડફેન્ડર પદ પર તૈનાત છે. આ હોદ્દા સુધી પહોંચવુ ઝફર માટે...
કાબુલ, ગયા મહિને આવેલા ભૂકંપમાંથી અફઘાનિસ્તાન હજુ પણ બહાર આવ્યું નથી ત્યા આજે સવારે ફરી એક વખત ભૂકંપના જોરદાર આંચકા...