બેઈજિંગ, કોરોના વાયરસથી ચીનમાં દરરોજ ૫૦૦૦થી વધારે લોકો જીવ ખોઈ રહ્યા છે. રાજધાની બેઈઝીંગ સહિત દેશના અન્ય પ્રાંતમાં કોવિડ સંક્રમણના...
International
ઇસ્લામાબાદ, ક્રિકેટ જગતમાં અત્યાર સુધીના સૌથી ફાસ્ટ બોલરમાં પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન વસીમ અકરમની...
બેંગ્લુરૂ, ચીન સહિત વિશ્વના દેશોમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં ચિંતાજનક રીતે ઉછાળો નોંધાઈ રહ્યો છે જેના પગલે આજે વડાપ્રધાન...
બેઇજિંગ, ચીન આ દિવસોમાં કોરોના મહામારીના ભયાનક રૂપનો સામનો કરી રહ્યો છે. આ વચ્ચે એક નવા રિસર્ચ પ્રમાણે એક દિવસમાં...
વોશિંગ્ટન, અમેરિકામાં હવામાનના કારણે હાહાકાર મચી ગયો છે. કેટલાય રાજ્યોમાં તાપમાન માઈનસ ૧૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે છે. ત્યાં સતત થઈ...
(એજન્સી)કરાચી, પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરનો ભાગ એટલે કે, ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં સ્થાનિક લોકો પાકિસ્તાની સેના અને સરકારની વિરુધ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. ગુરુવારે...
બેઈઝીંગ, ચીનમાં કોરોના કાબૂથી બહાર થઈ ગયો છે. લોકોને ન તો એમ્બ્યુલન્સ મળે છે, ન હોસ્પિટલમાં દવા મળી રહી છે....
ભારતમાં પણ મહામારીના સંકટની દહેશત વ્યક્ત કરતાં નિષ્ણાંતો બીજીંગ, ચીનમાં કોરોના મહામારીનો જાેરદાર વિસ્ફોટ જાેવા મળી રહ્યો છે. ભારતમાં જે...
મોસ્કો, રશિયાના ઇરકુત્સ્ક પ્રદેશના ઉસ્ટ-કુટના પૂર્વ સાઇબેરીયન જિલ્લામાં સ્થિત એક ઓઇલ રિફાઇનરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગને ઓલવવા...
અમેરિકા સ્થિત સંશોધન સંસ્થાએ આ સપ્તાહ કહ્યું કે દેશમાં કેસોનો વિસ્ફોટ થઈ શકે છે અને ચીનમાં વર્ષ ૨૦૨૩માં ૧૦ લાખથી...
પાકિસ્તાનનું આ દૂતાવાસ વોશિંગ્ટનના પોશ વિસ્તારમાં છે અને તેની કુલ કિંમત ૫૦થી ૬૦ લાખ ડોલર છે. (એજન્સી)ઈસ્લામાબાદ, દેવામાં ડૂબેલુ પાકિસ્તાન...
સંયુક્ત રાષ્ટ્ર, મુંબઈની એક નર્સ જે હોસ્પિટલમાં 26/11ના આતંકવાદીઓ સાથે સામસામે આવી હતી અને આવનારા 20 શિશુઓની સુરક્ષા કરી હતી,...
૧૯૫૦થી સંશોધન કરતા હવે મળી સફળતા (એજન્સી)નવી દિલ્હી, ઊર્જાના ક્ષેત્રમાં વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકામાં સંશોધનકર્તાઓએ...
વોશિંગ્ટન, એલોન મસ્ક હવે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ નથી રહ્યા. ફ્રાંસિસી અરબપતિ અને લુઈ વીટોનના સીઈઓ બર્નાર્ડ આરનોલ્ટ એમને પાછળ...
દોહા, ફીફા વર્લ્ડકપની ફાઇનલમાં આજેર્ન્ટિનાનો સામનો ફ્રાન્સ અથવા મોરોક્કોમાંથી થશે. આજેર્ન્ટિનાની ફૂટબોલ ટીમના કેપ્ટન અને સ્ટાર ખેલાડી લિયોનેલ મેસીએ સ્પષ્ટ...
કાબુલ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સોમવારે બે જાેરદાર વિસ્ફોટ થયા છે. આ વિસ્ફોટ ચીનના નાગરિકોની ઉપસ્થિતિ વાળા વિસ્તારોમાં થયા છે. સ્થાનિક...
કતાર, ફિફા વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઈનલમાં પોર્ટુગલની ટીમને મોરોક્કોએ ૧-૦થી હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. પોર્ટુગલ વર્લ્ડ કપમાંથી...
પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીની સંયુક્ત રાષ્ટ્રમાં ઉજવણી (એજન્સી) ન્યૂયોર્ક, સંયુક્ત રાષ્ટ્રનું હેડક્વાર્ટર ન્યૂયોર્ક, અમેરિકામાં બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના પ્રમુખ સ્વામીજી...
(એજન્સી)વુહાન, ચીનમાં કોરોના વાયરસનું સંકટ ફરી ગાઢ બનવા લાગ્યું છે. કોવિડ-૧૯ની નવી નીતિ સામે ચીનમાં વિરોધ પ્રદર્શનો થયા હતા, ત્યારબાદ...
ચિત્તોગ્રામ, ઓપનર ઈશાન કિશનની ધમાકેદાર બેવડી સદી અને વિરાટ કોહલીની લાજવાબ સદી બાદ બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે શનિવારે...
ન્યૂયોર્ક સિટી, કમ્યુનિટી સ્પ્રેડની વધતી જતી સંખ્યાથી હવે કોવિડ-૧૯ના કેસ અને હોસ્પિટલમાં દાખલ થવાના કેસો વધવાના કારણે માસ્ક અને વાયરસને...
(એજન્સી)વોશિંગ્ટન, વ્હાઇટ હાઉસે ગ્રીન કાર્ડ ક્વોટા સમાપ્ત કરવાના બિલ પર સંસદમાં સમર્થન આપ્યું છે. જાે અમેરિકા આ દેશનો ક્વોટા હટાવે...
ઓટાવા, કેનેડાની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (એન.ડી.પી.)ના નેતા પંજાબમાં જન્મેલા જગરૂપ બ્રારને, બ્રિટિશ કોલંબિયાની વિધાનસભામાં મંત્રી પદે લેવામાં આવ્યાં છે. બ્રિટિશ...
મોસ્કો, રશિયન સેનાએ પૂર્વી યુક્રેનના શહેરો પર હુમલા વધારી દીધા છે. આ વિસ્તારોમાં ટેન્ક અને તોપોથી ગોળીબાર કરવામાં આવ્યો અને...
બર્નોર્ડ આર્નોલ્સ મસ્કના સ્થાને નંબર વન રિચેસ્ટ વ્યક્તિ બન્યા વોશિંગ્ટન, ટિ્વટર, ટેસ્લા અને સ્પેસએક્સના માલિક એલન મસ્કે વિશ્વના સૌથી ધનિક...