Western Times News

Gujarati News

International

શાંઘાઈ, ચીનની આર્થિક રાજધાની શાંઘાઈમાં ઓમિક્રોન વેરિઅન્ટને કારણે કોવિડ-19ના વધતા જતા કેસોને નિયંત્રિત કરવા માટે ફરીથી લોકડાઉન લાદવામાં આવ્યું  છે....

ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં વિરોધ પક્ષોએ વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ ઔપચારિક રીતે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા શાહબાઝ...

પ્રિટોરિયા, નેલ્સન મંડેલાની ધરપકડના વોરંટની હરાજીમાંથી એનએફટીએ દક્ષિણ આફ્રિકાના લોકશાહી માટેના સંઘર્ષને દસ્તાવેજીકૃત કરતી હેરિટેજ સાઈટને ભંડોળમાં મદદ કરવા ૧૩૦,૦૦૦...

કીવ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ રશિયન પત્રકારને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે યુક્રેન રશિયા સાથે શાંતિ સમજૂતીના ભાગ રૂપે...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં મોટા રાજકીય સંકટ વચ્ચે વડાપ્રધાન ઈમરાન ખાને પોતાના રાજીનામાની ચર્ચાઓ પર પૂર્ણ વિરામ લગાવી દીધું છે. રવિવારે ઈસ્લામાદમાં...

નવી દિલ્હી, કોઈપણ કોમોડિટીની માંગ અને પુરવઠો નક્કી કરે છે કે તેનો કેટલા લોકો ઉપયોગ કરે છે. કેટલીકવાર માલની અછત...

અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાને લગભગ ૯ મહિના વીતી ગયા છે. દિન-પ્રતિદિન પરિસ્થિતિ વણસી રહી છે. ત્યાં લોકો ગરીબી અને ભૂખમરાની...

બેઈજિંગ, દુનિયાને કોરોના વાયરસ મહામારીમાં ધકેલનારું ચીન પોતે જ ફરી એકવાર વાયરસની ઝપેટમાં આવી ગયું છે. કોરોનાા ઓમિક્રોન વેરિએન્ટના વધતા...

વોશિંગ્ટન, વ્હિસલબ્લોઅરે માઇક્રોસોફ્ટના વિદેશી કોન્ટ્રાક્ટ બિઝનેસ દ્વારા વ્યાપક લાંચ લેવાનો આરોપ મૂક્યો છે અને કહ્યું છે કે ઘાના, નાઇજીરીયા, ઝિમ્બાબ્વે,...

ઈટાલી, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને તાજેતરમાં "બિન-મૈત્રીપૂર્ણ" દેશોને ગેસ નિકાસ માટે માત્ર રૂબેલમાં ચૂકવણીની માંગ કરી હતી. પુતિને કહ્યું હતું...

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે કે અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા ઈમરાન ખાનની પાર્ટીના 50 મંત્રી લાપતા થઈ ગયા છે....

મોસ્કો, યુક્રેન સાથે યુદ્ધ લડી રહેલા રશિયાને હેકર્સે મોટો ઝટકો આપ્યો છે. અનોનિમસ નામના હેકિંગ જૂથના ટિ્‌વટર એકાઉન્ટે દાવો કર્યો...

વૉશિંગ્ટન, યુક્રેન સંકટ દરમિયાન અમેરિકા તરફથી સતત ભારતને ઘેરવાની કોશિશ કરવામાં આવી રહી છે અને ભારતને લઈને અલગ અલગ સ્તરે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.