Western Times News

Gujarati News

International

(એજન્સી)નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય માલ પર કુલ ૫૦% નો ટેરિફ લાગુ કર્યો છે. જોકે, સ્ટેટ બેંક ઓફ...

ન્યૂયોર્ક, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ નીતિ દ્વારા અમેરિકામાં વિદેશી સામાન પરની નિર્ભરતા ઘટાડવાની ઝુંબેશ શરૂ કરી છે. જેના ભાગરૂપે...

જાપાને ભારતમાં રોકાણને લઈને કરી મોટી જાહેરાત (એજન્સી)જાપાન, અમેરિકા ભારત પાસેથી કુલ ૫૦ ટકા ટેરિફ વસૂલશે. ટ્રમ્પે રશિયા-ભારત વચ્ચેના સંબંધોમાં...

ઓસ્ટ્રલિયાના લાઈટહાઉસમાં દિવાલમાં રાખેલી સીલબંધ કાચની બોટલમાં હસ્તલિખિત કાગળમાં લાઈટહાઉસના સમારકામની વિગતો હતી મુંબઈ,  તાસ્મેનિયાના કેપ બુÙની લાઈટહાઉસમાં એક નિયમિત...

આ હુમલાઓમાં રાષ્ટ્રપતિ ભવનનો એક ભાગ, અસર અન હીજાજ વીજળી પ્લાન્ટ, અને ઈંધણ સ્ટોરેજ કેન્દ્રને નિશાન બનાવવામાં આવ્યા. (એજન્સી)યમન, એકબાજુ...

આ ઘટનાને લઈ ન્યૂયોર્કના ગવર્નરે દુઃખ વ્યક્ત કર્યું ન્યૂયોર્ક,  કેનેડાના નાયગ્રા ધોધથી પરત ન્યૂયોર્ક ફરી રહેલી ટૂર બસનો અકસ્માત થતાં...

અમેરિકા દક્ષિણ કોરિયાનો ખાસ મિત્ર- રશિયા ઉત્તર કોરિયાનો ખાસ મિત્ર ઉત્તર કોરિયાએ વધાર્યું ટ્રમ્પનું ટેન્શન-ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે...

ઈસ્લામાબાદ,  યુનાઈટેડ અરબ અમીરાત UAEમાં આવતા મહિને એશિયા કપ-૨૦૨૫ શરૂ થાય તે પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેને ભારત વિરુદ્ધ ઝેર...

વોશિંગ્ટન, અમેરિકામાં શુક્રવાર સવારે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના ઘટી, જ્યારે કેટલાય એફબીઆઈ એજન્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા...

સિડની, ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ દુનિયામાં સૌ પ્રથમ રક્ત પુરવઠો ધરાવતી સંપૂર્ણ વિક્સિત માનવ ત્વચા પ્રયોગશાળામાં બનાવવામાં સફળતા મેળવી છે. આ સિદ્ધિને...

વોશિંગ્ટન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફર્નિચરની આયાત પર ટેરિફ લાદવાનો નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમણે કહ્યું કે આગામી ૫૦...

ટ્રમ્પે તેની નિકટતમ સહાયક સર્ગિયો ગોરને અમેરિકા માટે ભારતના દૂત નીમવાની સૂચના આપી વૉશિંગ્ટન, અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપે તેના લાંબા...

પાકિસ્તાનની સ્થિતિ ડમ્પર જેવી, આસિમ મુનીરે પણ સ્વીકાર્યું પાક. આર્મી ચીફના નિવેદન પર રાજનાથ સિંહનો કટાક્ષ-તેમણે કહ્યું કે, આસિમ મુનીર...

વોશિંગ્ટન, વિશ્વના ‘સૌથી દયાફ્રુ જજ’ તરીકે જાણીતા અમેરિકન ન્યાયાધીશ ફ્રેન્ક કેપ્રિયોનું ૮૮ વર્ષની વયે અવસાન થયું છે. તેમના પરિવારે સોશિયલ...

યુક્રેન સામેનું યુદ્ધ ખતમ કરવા પુતિને ૩ શરત મૂકી (એજન્સી) મોસ્કો, રશિયા-યુક્રેન યુદ્ધ અંગે અલાસ્કામાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને...

વાશિગ્ટન, સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત નિક્કી હેલીએ ટ્રમ્પ વહીવટીતંત્રને ફરી એકવાર ચેતવણી આપી છે કે ભારત-અમેરિકા વચ્ચેના સંબંધો એક...

(એજન્સી)નવી દિલ્હી, જગત જમાદાર અમેરિકાએ ભારત સહિત વિશ્વના દેશો પર ઝીંકેલા ટેરિફનો વળતો જવાબ આપવા માટે દુનિયાના વિવિધ દેશો પોતાની...

વોશિંગ્ટન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કી વચ્ચે છ મહિનામાં બીજી વખત મુલાકાત થઈ છે. ફેબ્›આરી મહિનામાં...

હેરાત, અફઘાનિસ્તાનના પશ્ચિમ પ્રાંત હેરાતમાં બુધવારે એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઓછામાં ઓછા ૭૧ લોકોએ જીવ ગુમાવ્યા. તેમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.