Western Times News

Gujarati News

National

(પ્રતિનિધિ) નવી દિલ્હી: લોકસભામાં નાગરિકતા અધિકાર બીલને મંજુરી મળ્યા બાદ રાજયસભામાં આ બીલ પસાર કરાવવા માટે સરકારની કસોટી થવાની હતી....

ધુમ્મસના લીધે ઉત્તર ભારતમાં જનજીવન ઠપ્પ-હિમાચલ, કાશ્મીરના અનેક ભાગમાં ભારે હિમવર્ષા નવી દિલ્હી, સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી...

નવી દિલ્હી,  શિપિંગ (સ્વતંત્ર હવાલો) અને રસાયણ તથા ખાતર રાજ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું...

(એજન્સી) નવીદિલ્હી, જીવન માટેના સંભવિત જાખમો અને ખતરનાક પરિÂસ્થતિઓ વિશે જાગૃત હોવા છતાં, ભ્રષ્ટાચાર અને શÂક્તઓનો ડર’ એ પાડોશીઓને એલાર્મ...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે હૈદરાબાદ એન્કાઉન્ટરની નિષ્પક્ષ તપાસનો આદેશ આપતાં એક તપાસ પંચની રચના કરી દીધી છે મામલાની સુનાવણી કરતા મુખ્ય...

૮ જિલ્લાઓને આવરી લેતી ૧૭ સીટ ઉપર શાંતિપૂર્ણરીતે મતદાન થયુંઃ ૩૨ મહિલાઓના ભાવિ ઇવીએમમાં સીલ રાંચી, ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના ત્રીજા...

મુંબઇ: મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધનની સરકારમાં આખરે મંત્રાલયોની ફાળવણી થઈ ગઈ. આ ફાળવણીમાં શિવસેના પાસે મહત્વના ખાતા ગયા...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે અયોધ્યા સ્થિત રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં દાખલ કરેલી 18 રિવ્યૂ પિટિશને ફગાવી દીધી છે. ગુરુવારે જે પાંચ...

રાંચી, પીએમ મોદીએ ઝારખંડની ચૂંટણી સભામાં કહ્યુ હતુ કે, આ બિલને લઈને કોંગ્રેસ જુઠ્ઠાણુ ચલાવીને પૂર્વોત્તર રાજ્યોમાં આગ લગાવી રહી...

લખનૌ, ભીમ આર્મીના સ્થાપક ચંદ્રશેખરે સક્રિય રાજકારણમાં પ્રવેશવાની ઘોષણા કરી છે. ચંદ્રશેખરે રાજધાની લખનૌમાં એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે...

નવી દિલ્હી, આર્થિક મોરચે હજી પણ પરિસ્થિતિ વધારે કથળશે તેવો સંદેશ આપીને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગર્વનર શક્તિકાંત દાસે (Reserve...

માલી, માલીની સરહદમાં આવેલા નાઇજરમાં સેંકડો જિહાદીઓએ સૈન્ય શિબિર ઉપર હુમલો કર્યો છે, જેમાં ૭૧ સૈનિકોનાં મોત થયા હોવાના અહેવાલ...

નવી દિલ્હી,  કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરીએ ગુરુવારે કહ્યું કે સરકારે સૂચિત ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા હેઠળ એર ઇન્ડિયામાં તેના 100 ટકા હિસ્સો...

નવીદિલ્હી,  નાગરિક સુધારા બિલ ઉપર આજે રાજ્યસભામાં જારદાર સંગ્રામની Âસ્થતિ રહી હતી. ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોએ નાગરિક સુધારા બિલના...

નવીદિલ્હી: રાજ્યસભામાં ચર્ચાસ્પદ નાગરિક સુધારા બિલને લીલીઝંડી મળી ગઈ છે. આની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે વધુ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.