નવીદિલ્હી, બજેટનો ઉલ્લેખ આવતાં જ સામાન્ય રીતે મિડલ ક્લાસ સૌથી વધુ આશાંવિત હોય છે. ઓકે ગત બે બજેટમાં મિડલ ક્લાસને...
National
નવીદિલ્હી, દિલ્લીની અદાલતે બળાત્કારના આરોપી વ્યક્તિને મુક્ત કરી દીધો છે કારણકે ફરિયાદકર્તા તેની પત્ની હતી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ કે...
વોશિંગ્ટન, પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ બુધવારનાં જાણકારી આપી છે કે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ જલદી તેમના દેશનો પ્રવાસ...
મુંબઇ, વસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતિના દિવસે ગુરુવારે મુંબઈમાં રાજ ઠાકરેની પાર્ટી...
નવી દિલ્હી, નિર્ભયા ગેંગ રેપ અને હત્યા કેસના ચારેય દોષિતોની સુરક્ષા પર હાલમાં જેલ વહીવટીતંત્ર દ્વારા દરરોજ ૫૦ હજાર રૂપિયા...
નવીદિલ્હી, ૨૬મીએ જાન્યુઆરીએ દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે, જોકે આ ઉજવણીને ધ્યાનમાં રાખીને આતંકીઓ સક્રિય થઇ ગયા છે અને...
લખનઉ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં મંગળવારે એક જનસભા કરી હતી. તેમણે ભાષણની શરૂઆત ભારત માતા કી જયના...
મુંબઇ, બોમ્બે સ્ટોક એક્સચેન્જે એક પરિપત્ર જાહેર કર્યો છે કે સ્થાનિક શેરબજાર ૧ ફેબ્રુઆરી ૨૦૨૦ ના એટલે કે શનિવારે બજેટના...
વર્ષમાં ઓછામાં ઓછું એક વખત લોકર ખોલવું જરૂરી કાનપુર, બેંક લોકર અંગે રીઝર્વ બેંક ઈÂન્ડયાએ બેંકોને કેટલાક અધિકારો આપ્યા છે....
પંખાએ લટકેલો મૃતદેહ મળ્યોઃકારણ હજુ જાણવા મળ્યુ નથી. (એજન્સી) નવીદિલ્હી, દેશની જાણીતી સાયકલ કંપની એટલાસના માલિકો પૈકી એક સંજય કપુરની...
નવીદિલ્હી: નાગરિક સુધારા કાનુન (સીએએ)ના વિરોધમાં દાખલ કરવામાં આવેલી ૧૪૪ અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી....
બેંગ્લોર, ભારતના મહત્વાકાંક્ષી મિશન ગગનયાન મિશન વિશે બેંગ્લોરમાં ઇસરોના વડા કે શિવનએ કહ્યું કે ગગનયાન મિશન માત્ર માણસોને અવકાશમાં મોકલવાનું...
નવીદિલ્હી, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉમેદવારીપત્રક ભરવાના છેલ્લા દિવસે પોતાનુ ફોર્મ ભર્યુ. જો કે આના માટે તેમને લગભગ સાત કલાક...
નવીદિલ્હી, ભારતીય નૌકાદળ માટે જે છ સબમરીન બનાવવાની છે એ માટે નક્કી થયેલી કંપનીઓમાંથી અદાણી ડિફેન્સને આઉટ કરવામાં આવી હોવાની...
નવીદિલ્હી, કેન્દ્રીય તપાસ બ્યુરોએ તિહાર જેલમાં બંધ અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજન અને તેના સાથીઓ વિરુદ્ધ ૪ નવા કેસ નોંધાયા છે....
રાંચી, ઝારખંડના પશ્ચિમી સિંહભૂમ જીલ્લામાં ધોર નકસલ પ્રભાવિત ગુદડી તાલુકાના બુરૂગુલીકેરા ગામમાં પત્થલગડી સમરથકોએ પત્થલગડીનો વિરોધ કરનાર એક પંચાયત પ્રતિનિધિ...
કોચ્ચી, બે મહીનાથી વધુ સમય સુધી મંડલમ મકરવિલક્કુ તીર્થાધટન સંપન્ન થયા બાદ અહીં ભગવાન અયપ્પા મંદિરના કપાટ પારંપરિક વિધિ વિધાન...
દિલ્હી તેમજ આસપાસના વિસ્તારમાં હુમલા કરવા માટે માટે ઘુસેલા ત્રાસવાદીઓની સંખ્યા પાંચ-છ હોઇ શકે છે નવી દિલ્હી, પાટનગર દિલ્હીમાં પ્રજાસત્તાક...
નવીદિલ્હી, શાહીનબાગમાં ગત એક મહીનાથી નાગરિકતા સંશોધન કાનુન(સીએએ)ની વિરૂધ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પ્રદર્શનકારીઓએ હવે ભારત બંધનું આહ્વાન કર્યું...
નવીદિલ્હી, નીરવ મોદી અને મેહુલ ચોકસી બાદ એક અન્ય મોટું બેંક કૌભાંડ સામે આવ્યું છે બેંક ઓફ ઇન્ડિયાના કાનપુર જાનથી...
નવીદિલ્હી, આ વર્ષે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર માટે જે બાળકોને પસંદ કરવામાં આવ્યા છે જેમાં જમ્મુ કાસ્મીરના બે કિશોર પણ સામેલ...
નવી દિલ્હી: નાગરિક સુધારા કાનૂન (સીએએ)ના સમર્થનમાં મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં એક જનસભાને સંબોધન કર્યું હતું....
નવી દિલ્હી: તેલની કિંમતોમાં હાલમાં ભારે ફેરફારની સ્થિતી જાવા મળી રહી છે. છેલ્લા ૧૦ દિવસના ગાળામાં જ પેટ્રોલ અને ડીઝલની...
બગદાદ, ઈરાક ની રાજધાની બગદાદ સ્થિત અમેરિકી દૂતાવાસ નજીક પાછા રોકેટ છોડવામાં આવ્યાં. સુરક્ષાકર્મીઓનું કહેવું છે કે ખુબ જ સુરક્ષિત...
રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)એ મંગળવારના રોજ એક ઈ-ટિકિટીંગ રેકેટનો ખુલાસો કર્યો છે. જેના તાર પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલા છે....
