નવી દિલ્હી, ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જાેંગ ઉન જલદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા રશિયા જઈ શકે છે. અમેરિકાના અધિકારીએ...
National
નવી દિલ્હી, સોશિયલ મીડિયા કંપની વોટ્સએપે જુલાઈ મહિનામાં પ્લેટફોર્મ પરથી ૭૨ લાખ ભારતીય એકાઉન્ટને પ્રતિબંધિત કરી દીધા છે. આઈટી નિયમ...
નવી દિલ્હી, ભારત ય્૨૦ ના અધ્યક્ષના રૂપમાં ૯-૧૦ સપ્ટેમ્બરના રોજ જી-૨૦ વાર્ષિક સમિટનું આયોજન કરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે...
નવી દિલ્હી, ભારતમાંથી કાયમ માટે વિદેશ જઈ રહેલા લોકોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ ઘણા નોન રેસિડન્ટ ઈન્ડિયન્સ વિદેશમાં...
નવીદિલ્હી, ભારતમાં આગામી મહીનામાં જીર૦ સમીટ યોજાવાની છે. આ પહેલાં દિલ્હી મેટ્રોના ઓછામાં ઓછા પાંચ સ્ટેશનો પર ખાલીસ્તાની સંલગ્ન સુત્રો...
વડાપ્રધાન મોદીએ એક પણ દિવસની રજા લીધી નથી નવી દિલ્હી, નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં દેશની સત્તા સંભાળી ત્યારથી છેલ્લાં ૯ વર્ષમાં...
(એજન્સી)કોલકતા, બીએસએફ અને ડીઆરઆઇ, કોલકાતાના એક ટીમે સંયુકત ઓપરેશનમાં નાદિયા જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ સરહદ નજીક સોનાની દાણચોરીની મોટી કાર્યવાહીને નિષ્ફળ બનાવી...
નવી દિલ્હી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચાલુ અઠવાડિયે નવી દિલ્હીમાં યોજાવા જઈ રહેલી જી-૨૦ સમિટમાં ભાગ નહીં લે અને તેમની...
નવી દિલ્હી, દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં માણસો નથી રહેતા, જેના કારણે આજે પણ લોકો આ જગ્યાઓ વિશે વધારે...
નવી દિલ્હી, પોલ એલેક્ઝાન્ડરનો જન્મ વર્ષ ૧૯૪૬માં થયો હતો. જ્યારે તે ૬ વર્ષનો હતો ત્યારે ૧૯૫૨ માં, અમેરિકામાં ઇતિહાસમાં સૌથી...
નવી દિલ્હી, ભારતીય સેના તેના જવાનોને સામાજિક સેવા અને સરકારી યોજનાઓને પ્રોત્સાહન આપવા માટે રજા પર પ્રોત્સાહિત કરી રહી છે....
નવી દિલ્હી, ચંદ્રયાન-૩ હોય કે ઈસરોના કોઈપણ સેટેલાઇટ લોન્ચિંગ. જ્યારે આખી દુનિયાની નજર રોકેટ પર હોય છે ત્યારે કાનમાં એક...
નવી દિલ્હી, બ્રિટિશ મીડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસ કાર્યોના વખાણ કર્યા છે. બ્રિટનના અખબાર ‘ધ ટેલિગ્રાફે’ લખ્યું હતું...
નવીદિલ્હી, કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર છે. નાણા મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા જારી કરાયેલ ઓફિસ મેમોરેન્ડમ મુજબ હવે...
આર્મીના નિવૃત કર્નલ નેક્ટર સંજેનબમનને મણિપુર પોલીસમાં સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા (એજન્સી)ઈમ્ફાલ, ઇશાનના રાજ્ય મણિપુરમાં હિંસા અટકવાનું નામ...
(એજન્સી)ટોરેન્ટો, કેનેડામાં જાેબને લગતી ઘણી સમસ્યાઓ જાેવા મળે છે ત્યારે કેનેડા સરકારે ભારતીયો સહિતના વિદેશી વિદ્યાર્થીઓ માટે એક મોટી રાહત...
અમેરિકન ગ્રીન કાર્ડ માટે 11 લાખ ભારતીયો લાઈનમાં (એજન્સી)વોશિંગ્ટન, અમેરિકન ગ્રીન કાર્ડની પ્રોસેસ અત્યારે એટલી ધીમી ગતિએ ચાલે છે કે...
(એજન્સી)નવી દિલ્હી, ઈસરોના વૈજ્ઞાનિકોએ રવિવાર, ૩ સપ્ટેમ્બરે આદિત્ય એલ૧ અવકાશયાનની ભ્રમણકક્ષામાં વધારો કર્યો છે. હવે તે પૃથ્વીની ૨૪૫ કિમી ટ...
(એજન્સી)ડુંગરપુર, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને તમિલનાડુ સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિન દ્વારા સનાતન ધર્મ વિરુદ્ધ આપવામાં આવેલા નિવેદનને લઈને...
નવી દિલ્હી, દેશના વિવિધ રાજ્યોમાં વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તરીય દ્વીપકલ્પ ભારત, ઓડિશા, છત્તીસગઢમાં...
આગામી સૂર્યોદય લગભગ ૨૦ દિવસ પછી ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ થશે.હવે સૂર્યોદય થાય ત્યારે સૂર્યના કિરણો સીધા તેના પર પડશે....
નવી દિલ્હી, દિઘા (પશ્ચિમ બંગાળ)માં રહેતા માછીમારો લાખો રૂપિયાની દુર્લભ પ્રજાતિની માછલી 'તેલિયા ભોલા' મળ્યા બાદ હિલ્સા માછલીનું દુઃખ ભૂલી...
નવી દિલ્હી, તેલંગાણાના રાજન્ના સરસિલ્લા જિલ્લાના મુસ્તાબાદ મંડલના બદનકલ ગામની એક વૃદ્ધ મહિલા મલ્લવા છેલ્લા ૧૫ વર્ષથી નિયમિત ખોરાકને બદલે...
ગાજિયાબાદ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી અડીને આવેલા ગાજિયાબાદમાં એક છોકરી બિલ્ડિંગના ટેરેસ પર ચડીને હાઈ વોલ્ટેજ ડ્રામા શરુ કરી દીધો. છોકરી...
નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેન્કે ૨૦૦૦ રૂપિયાની નોટને જમા કરાવવા માટે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ની ડેડલાઈન નક્કી કરી છે. જાે તમારી...