Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, અદાણી-હિન્ડનબર્ગ કેસમાં સુપ્રીમકોર્ટે ચુકાદો આપી દીધો છે. સેબીની તપાસને યોગ્ય ગણાવતાં દખલનો ઈનકાર કરી દીધો હતો. ૩ જજાેની...

મુંબઈ, બુધવારે બીએસઈસેન્સેક્સ અને એનએસઈનિફ્ટીમાં ઘણી નબળાઈ નોંધાઈ છે. બીએસઈસેન્સેક્સ ૫૩૬ પોઈન્ટની નબળાઈ સાથે ૭૧ ૩૫૬ ના સ્તરે બંધ થયો...

થ્રિસુર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોંગ્રેસ અને ડાબેરીઓ પર પ્રહાર કરતા કહ્યું કે આ સરકારોએ મહિલાઓને યોગ્ય સન્માન આપ્યું નથી....

નિકારાગુઆમાં લેન્ડ થતી ડોંકી ફ્લાઈટ્‌સને અમેરિકા કેમ નથી અટકાવી શકતું નિકારાગુઆ અમેરિકાનો સૌથી નજીક આવેલો એક એવો દેશ છે કે...

નવી દિલ્હી, હમાસના ટોચના અધિકારી સાલેહ અરોરીનું મૃત્યુ થયું છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે હિઝબુલ્લાહના ટેલિવિઝન સ્ટેશને જણાવ્યું...

ગયા વર્ષે વિશ્વમાં ૨૫ કરોડ લોકો મેલેરિયાનો ભોગ બન્યા-મેલેરિયાને કારણે 94 ટકા મૃત્યુ ભારત અને ઇન્ડોનેશિયામા (એજન્સી)નવીદિલ્હી, દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં...

મુંબઈ, નવા વર્ષના બીજા ટ્રેડિંગ દિવસે, શેરબજાર નબળા નોટ પર સમાપ્ત થયું. બીએસઈસેન્સેક્સ લગભગ ૩૮૦ પોઈન્ટ ઘટીને ૭૧,૮૯૨ ના સ્તરે...

નવી દિલ્હી, ઈડીએ આ આપધારાસભ્ય અમાનતુલ્લા ખાન વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસ હેઠળ દિલ્હીમાં ચારથી પાંચ ઠેકાણા પર સર્ચ હાથ ધર્યું...

નવી દિલ્હીે, ભારત વિવિધતામાં એકતા ધરાવે છે. અહી વિવિધ ધર્મના લોકો એકસાથે વસતા હોવાથી ભારતની સુંદરતામાં વધારો થાય છે. દેશમાં...

નવી દિલ્હીે, જાતીય હિંસાની આગમાં સળગી રહેલા મણિપુરના થુબલ જિલ્લાના લિલોંગ ચિંગજાઓ વિસ્તારમાં ૧ જાન્યુઆરીના રોજ અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી...

કાનપુર, કાનપુરમાં ગંગાઘાટ નજીક સ્થિત રેલવે લાઈન નીચે એક મહિલા ર્નિવસ્ત્ર હાલતમાં કેટલાક નાવિકોને મળી આવી હતી. તેમના શરીર પર...

નવી દિલ્હી, વિદેશ મંત્રી એસ.જયશંકરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, પાકિસ્તાનની મુખ્ય નીતિ આતંકવાદ છે અને ભારતને વાતચીતના ટેબલ પર લાવવા...

નવી દિલ્હી, હાલ અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે કર્ણાટકમાં ૩૧ વર્ષ...

નવી દિલ્હી, સનકી સરમુખત્યારથી માત્ર પરિવારના સભ્યો જ નહીં પરંતુ પડોશી દેશો પણ પરેશાન છે. જ્યારે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ...

દિલ્‍હી, મહારાષ્ટ્ર, મધ્‍યપ્રદેશ, રાજસ્‍થાન, છત્તીસગઢ, ગુજરાત સહિત અનેક રાજયોમાં ટ્રક ચાલકો હડતાળ પર છે. હડતાલને કારણે અનાજ, દવાઓ અને રાંધણગેસ...

નવા વર્ષની ઉજવણી કરતા યુવાનોને દૂધ પીરસવામાં આવ્યુંઃ રાજસ્થાનના ડીડવાના જિલ્લામાં મકરાણા પોલીસે નવા વર્ષ પર એક અનોખી ઝુંબેશ શરૂ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.