Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, લોકસભામાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદો પર વધુ એક મોટી કાર્યવાહી કરતા લોકસભાના સચિવાલય દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો...

નવી દિલ્હી, સંસદના શિયાળુ સત્રમાંથી વિપક્ષના ૧૪૧ સાંસદોને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસ સંસદીય દળ (સીપીપી) ના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદીના...

નવી દિલ્હી, આગામી વર્ષે ૨૦૨૪માં યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને મંગળવારે ઈન્ડિયાગઠબંધનની બેઠક યોજાઈ હતી. સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ ઈન્ડિયાગઠબંધનની...

નવી દિલ્હી, કર્મચારીઓ તેની વર્તમાન નોકરીથી ખુશ નથી, આબાબતનો સર્વે કરતા વૈશ્વિક સ્તરે ૨૮ ટકા કર્મચારીઓ એક જ વર્ષમાં નોકરી...

અમૃતસર, પંજાબના અમૃતસરમાં પોલીસ અને બદમાશો વચ્ચે એન્કાઉન્ટર થયું છે. આ એન્કાઉન્ટર જંડિયાલા ગુરુમાં થયું હતું. પોલીસ બલેરો કારમાં મુસાફરી...

નવી દિલ્હી, સાંસદો દ્વારા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રીની ઘટનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા એક્સપર પોસ્ટ...

નવી દિલ્હી, વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ સંસદમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરનારા ટીએમસીસાંસદ કલ્યાણ બેનર્જીની મુશ્કેલી વધી શકે છે....

નવી દિલ્હી, ભારતીય નૌસેના દ્વારા એક બેઝ (બંકર) તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેનું આએનએસવર્ષા નામ આપવામાં આવ્યું છે. ત્યા...

નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેંકએ વૈકલ્પિક રોકાણ ફંડ (એઆઈએફ) દ્વારા જૂની લોન પૂરી કરવા માટે નવી લોન લેવાની વ્યવસ્થા પર...

નવી દિલ્હી, રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરવા મુદ્દે બુધવારે રાજ્યસભાની અંદર અને બહાર બંને જગ્યાએ ભારે હોબાળાની સ્થિતિ જાેવા...

નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભામાં ભારતીય ન્યાય સંહિતા (દ્રિતિય) ૨૦૨૩, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (દ્રિતિય) ૨૦૨૩ અને...

નવી દિલ્હી, ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ફાઇનાન્સિયલ ટાઇમ્સ સાથે એક ઇન્ટરવ્યુ આપ્યો. આ દરમિયાન પીએમ મોદીએ અમેરિકામાં એક...

નવી દિલ્હી, કોરોના મહામારીએ ૨૧મી સદીના બીજા દશકાની ખરાબ શરૂઆત કરી છે. વર્ષ ૨૦૨૩માં ટ્રાવેલ ક્ષેત્રે રિકવરી જાેવા મળી છે....

દેશના વિવિધ રાજયોમાંથી દાનમાં અનાજનો ધોધ પહોંચી રહયો છે (એજન્સી)અયોધ્યા, અયોધ્યામાં રામ મંદીર બાંધકામ અંતીમ તબકકામાં છે. રર જાન્યુઆરીએ ઉદ્‌ઘાટન...

હાઈકોર્ટે ૧૯૯૧ના કેસની સુનાવણીને મંજૂરી આપી હતી (એજન્સી)અલ્હાબાદ, જ્ઞાનવાપી મસ્જિદ મામલે અલ્હાબાદ હાઈકોર્ટ આજે ચુકાદો આપ્યો છે જેમાં મુસ્લિમ પક્ષને...

ચેન્નાઈ, હિંગ મહાસાગરમાં સર્જાયેલા ચક્રવાતને કારણે તામિલનાડુના ચાર તટીય જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો છે જેના પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ...

નવી દિલ્હી, દેશની સૌથી મોટી પ્રાઈવેટ ઉડ્ડયન કંપની ઈન્ડિગો એરલાઈનએ ઈતિહાસ રચી દીધો છે. તેણે ૧ વર્ષમાં ૧૦ કરોડ યાત્રીઓનો...

નવી દિલ્હી, ઘઉંના ઉત્પાદનમાં ભારત મોખરે છે. ઘઉંની નિકાસ ઘણા દેશોમાં કરવામાં આવે છે. દેશના મોટાભાગના રાજ્યોમાં ઘઉંનું વાવેતર શરુ...

નવી દિલ્હી, ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાંની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસને જબરજસ્ત ઝટકો લાગે તેમ છે. એક તરફ...

અલ્લાહબાદ, જ્ઞાનવાપી મસ્જિદ મામલે અલ્હાબાદ હાઈકોર્ટ આજે ચુકાદો આપ્યો છે જેમાં મુસ્લિમ પક્ષને મોટો ઝટકો આપતા તેમની પાંચ અરજીને ફગાવી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.