Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, ભારતીયો માટે ઉચ્ચ અભ્યાસ અને પીઆર માટે ઓસ્ટ્રેલિયા પણ પસંદગીના દેશોમાં સામેલ છે. જાેકે, ઓસ્ટ્રેલિયામાં પણ હવે ઈમિગ્રેશનને...

નવી દિલ્હી, સપ્તાહના પહેલા કારોબારી દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. આ ઘટાડાની સાથે સોનું પણ ૬૨,૦૦૦ના સ્તરની...

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણના માનનીય મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર ઈન્દોર રોડ શૉને સંબોધશે વાઈબ્રન્ટ ગુજરાત...

લગભગ ૧૩૧૬ કિલોમીટર લાંબો જામનગર-અમૃતસર એકસપ્રેસ વે તૈયારઃ માત્ર 13 કલાકમાં પહોંચાશે (એજન્સી)નવીદિલ્હી, દેશમાં હાઈવે અને એકસપ્રેસ વેના નિર્માણનું કામ...

કોંગ્રેસની અંધકારમય ટનલનો કોઈ અંત જ નથી...-મધ્યપ્રદેશની જેમ ચાર-ચાર ચૂંટણી સુધી અપરાજીત રહેવાનો રેકોર્ડ કરી શક્યા કારણ કે જે ભુલ...

ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યોઃ અરૂણ સાવ અને વિજય શર્મા નવા નાયબ મુખ્યમંત્રી રાયપુર, છત્તીસગઢમાં મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સનો અંત...

(એજન્સી) નવી દિલ્હી, દેશમાં કેટલીક જગ્યાએ પાલતું શ્વાનના લોકો પર હુમલો કરવાના બનાવો બન્યા હતા. જે અંગે દિલ્હી હાઈકોર્ટેમાં અરજી...

૨૪મી જાન્યુ.એ ૫.૮ની તીવ્રતાનો ભૂકંપ, ત્રીજી ઓક્ટોબરે ૬.૨ની અને ત્રીજી નવેમ્બરે ૬.૪ની તીવ્રતાનો ભૂકંપ (એજન્સી) નવી દિલ્હી, ભૂકંપની દ્રષ્ટિએ આ...

લખનઉ, હાઈકોર્ટની લખનઉ બેન્ચે તેના એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય તો એક જ સ્થળે બંનેને...

નવી દિલ્હી, ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બમ્પર જીત મેળવી હતી. આ ચૂંટણીઓમાં પાર્ટીએ પોતાના ૨૧ સાંસદોને પણ મેદાનમાં ઉતાર્યા...

નવી દિલ્હી, દિલ્હીના વીવીઆઈપી વિસ્તારમાં દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને ગેંગસ્ટરો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું જેમાં પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના...

નવી દિલ્હી, દેશના ઘણાં રાજ્યોમાં હજી ઠંડીની રાહ જાેવાઇ રહી છે. હવામાન ખાતાની આગાહી મુજબ દેશના કેટલાંક વિસ્તારોમાં આગામી ૪...

નવી દિલ્હી, વિશ્વભરમાં હજારો લોકોનો ભોગ લેનાર કોરોના મહામારી હજુ પણ ચિંતાનો વિષય છે. છેલ્લા ઘણા દિવસોથી બદલતા વાતાવરણ વચ્ચે...

મુંબઈ, વર્ષ ૨૦૨૩માં બીસીસીઆઈદ્વારા ડબલ્યુપીએલની શરૂઆત કરવામાં આવી હતી. હવે આ ટુર્નામેન્ટના બીજા સિઝનની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. જેના...

મુંબઈ, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) અને એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)એ સમગ્ર રાજ્યમાં ૪૪ સ્થળો અને કર્ણાટકમાં એક જગ્યાએ દરોડા પાડ્યા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.