Western Times News

Gujarati News

National

ઝારખંડના નવા સીએમ ચંપાઈ સોરેનનું નિવેદન-"અમે રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા'માં ભાગ લઈશું" ઝારખંડમાં લોકોએ ચૂંટેલી સરકારને કેન્દ્ર સરકારના...

લખનૌ, યોગી આદિત્યનાથ સરકારે સોમવારે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં નાણાકીય વર્ષ 2024-25 માટેનું બજેટ રૂ. 7.36 લાખ કરોડના ખર્ચ સાથે રજૂ...

ઉના (હિમાચલ પ્રદેશ), હિમાચલ પ્રદેશથી અયોધ્યા માટેની પ્રથમ ટ્રેન, જેને સોમવારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે લીલી ઝંડી બતાવી, ભક્તોના જૂથો...

પ્રધાનમંત્રીએ આસામનાં ગુવાહાટીમાં રૂ. ૧૧,૦૦૦ કરોડનાં મૂલ્યનાં વિકાસકાર્યોનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ કર્યા (એજન્સી)નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના ગુવાહાટીમાં...

સતત હિમવર્ષાને પગલે સફેદ ચાદરથી ઢંકાયું જમ્મુ-કાશ્મીર- પરંતુ આ હિમવર્ષામાં પ્રવાસીઓને મજા પડી ગઈ છે (એજન્સી)શ્રીનગર, જમ્મુ-કાશ્મીરને ધરતીનું સ્વર્ગ કહેવામાં...

મંત્રીઓને રાજકીય વિશ્લેષકોથી ગેરમાર્ગે ન દોરાવવા મોદીની તાકીદ- ૨૦૦૪માં વધારે પડતાં વિશ્વાસને કારણે ભાજપ ચૂંટણી હાર્યો હતો (એજન્સી)નવી દિલ્હી, આગામી લોકસભા...

અમદાવાદ, વિશ્વ પ્રસિદ્ધ મેડમ તુસાદ વેક્સ મ્યુઝિયમ, ન્યૂયોર્ક ખાતે દિલ્હીમાં પ્રથમ ભારતીય સન્યાસી યોગઋષિ સ્વામી રામદેવજી મહારાજની મીણની પ્રતિકૃતિ મૂકવામાં...

જાતેજ રોકેટ બનાવીને ચીખલા હેલીપેડ પર ઉડાડ્‌યા (તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે.આ તાલુકામાં સૌથી...

નવી દિલ્હી, ભારતીય નૌસેનાએ ફરી એકવાર પોતાની બહાદુરી બતાવી દીધી છે. નૌકાદળે શુક્રવારે સોમાલિયાના પૂર્વ કિનારે બીજા જહાજને હાઇજેક કરવાના...

નવી દિલ્હી, જોર્ડનમાં લશ્કરી થાણા પર ડ્રોન હુમલાના જવાબમાં યુએસ સૈન્યએ શુક્રવારે સીરિયા અને ઇરાકમાં ઈરાન સમર્થિત મિલિશિયાના સ્થાનો પર...

(એજન્સી)નવીદિલ્હી, અયોધ્યામાં રર જાન્યુઆરીએ રામ મંદીરના પ્રાણપ્રતીષ્ઠા મહોત્સવ પછી છેલ્લા ૧૧ દિવસમાં આશરે રપ લાખ ભકતોએ મંદીરમાં દર્શન કર્યા છે....

(એજન્સી)નવીદિલ્હી, કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પીબી વરાલેને સીજેઆઈ ડી વાય ચંદ્રચુડે ગુરુવારે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેવડાવ્યા હતા. સુપ્રીમ...

વારાણસી, જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં આવેલા વ્યાસજીના ભોંયરામાં કોર્ટે પૂજા કરવાનો અધિકાર આપી દીધાં બાદથી વારાણસીમાં તંગદિલીપૂર્ણ સ્થિતિ જાેવા મળી રહી...

નવી દિલ્હી, જ્ઞાનવાપી સંકુલના વ્યાસ ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપતા વારાણસી કોર્ટના આદેશને પડકારતા મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી...

નવી દિલ્હી, નાણામંત્રી ર્નિમલા સીતારમણ આજે મોદી સરકારનું લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે. આ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.