Western Times News

Gujarati News

National

(એજન્સી)નવીદિલ્હી, હવે દેશમાં ઓનલાઈન સટ્ટાબાજી દંડનીય ગુનો ગણાશે. લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર કરી દેવાયું છે. એવું કહેવાય છે કે,...

જો કોઈ પણ મંત્રીની ધરપકડ થાય અને તે સતત ૩૦ દિવસથી વધુ સમય સુધી ન્યાયિક કસ્ટડીમાં જેલમાં રહે, તો તેણે...

શેત્રુંજી ડેમ ઓવરફ્‌લો થતાં ૫૯ દરવાજા ૨ ફૂટ ખોલાયા, ૧૭ ગામને એલર્ટ કરાયાઃ ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ,...

નવી દિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર મુખ્યમંત્રી નિવાસસ્થાને હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હુમલો થયો ત્યારે અહીં જાહેર...

નવી દિલ્હી, રાજધાની દિલ્હીમાં શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. બુધવારે સવારે, દિલ્હીની ૫૦થી વધુ...

નવી દિલ્હી, જાતિય સંબંધો માટે સંમતિની કાનૂની ઉંમરમાં ઘટાડો કરવો જોઇએ કે નહીં તેવા મામલાની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે મંગળવારે...

નવી દિલ્હી, મણિપુરમાં હિંસા મામલે પૂર્વ મુખ્યમંત્રીની શંકાસ્પદ ભૂમિકા દર્શાવતું ઓડિયો રેકો‹ડગ વાઈરલ થયું હતું. જેના પગલે એન બિરેન સિંઘને...

નવી દિલ્હી, તાજેતરના વર્ષાેમાં મહિલાઓ સામેના ગુનામાં ચિંતાજનક વધારો થયો હોવાનું સ્વીકારીને સરકારે લોકસભામાં માહિતી આપી હતી કે ૨૦૨૦થી ૨૦૨૨...

નવી દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે લોકસભામાં ત્રણ મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા છે, જે હેઠળ ગંભીર ગુનાહિત આરોપોમાં સતત ૩૦ દિવસ...

ભારતીય રેલવેએ પાટા વચ્ચે સોલર પેનલ સિસ્ટમ લગાવી-૩.૨૧ લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થશે - પાયલોટ પ્રોજેક્ટ હેઠળ, ૭૦ મીટરના ટ્રેક પર...

યુક્રેન માટે ૯૦ અબજ ડોલરના અમેરિકન હથિયાર ખરીદવાની યોજના સામેલ છે આ ખરીદી યુરોપિયન ફંડ મારફત થશે વોશિગ્ટન,  અમેરિકાના પ્રમુખ...

અલવરમાં એક પુરુષને તેની પત્નીએ તેના પ્રેમી માટે મારી નાખ્યો-હંસરામનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી અને ડ્રમમાં ભરીને તેના...

રેલવે મંત્રાલય લગેજ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા વિચારણા-વધુ સામાન માટે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે તદુપરાંત જનરલ ટિકિટ પર મુસાફરી કરતા...

ભાજપ લોકો પાસેથી વોટનો અધિકાર છીનવી લેવા માંગે છે ચૂંટણી પંચ અને ભાજપના લોકો વિચારે છે કે બિહારના લોકોને ચૂનો...

તેમણે સિંધુ જળ સંધિ હેઠળ ૮૦ ટકા પાણી પાકિસ્તાનને સોંપી દીધું. (એજન્સી)નવી દિલ્હી , નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

ઓનલાઈન ગેમિંગ બિલને કેબિનેટની મંજૂરી-બિલમાં સટ્ટાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી તેમજ વર્ચ્યુઅલ મની- રિયલ કેશ બેટિંગ પર આધારિત ગેમ્સ પર પ્રતિબંધો...

ભારત આવેલા ચીનના વિદેશમંત્રીનો ટ્રમ્પને સણસણતો જવાબ -વિશ્વના સૌથી મોટા વિકાસશીલ દેશ તરીકે, વૈશ્વિક જવાબદારીની ભાવના બતાવવી જોઈએ અને એકતાથી...

કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક વારસાની ભૂમિ મિઝોરમ હવે ભારતીય રેલવેના નકશા પર આ પરિયોજના હેઠળ 48 સુરંગો (કુલ લંબાઈ :...

નવી દિલ્હી, બેંગકોકમાં આઇટી કંપનીમાં નોકરીની લાલચ આપીને થાઇલેન્ડમાં ટુરિસ્ટ વીઝાના આધારે બોલાવ્યા બાદ મ્યાનમાર અને કમ્બોડિયામાં લઈ જઈને ત્યાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.