Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશની અયોધ્યા નગરીમાં પ્રભુ શ્રી રામની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ૨૨મી જાન્યુઆરીએ યોજાનાર છે જેને લઈને પૂરજાેશમાં...

ગોવા, કર્ણાટકના ચિત્રદુર્ગમાંથી એક ચોંકાવનારો હત્યાકાંડ સામે આવ્યો છે. જેમાં એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપનીની મહિલા સીઈઓએ પોતાના ૪ વર્ષના દીકરાની...

મુંબઈ, મુંબઈમાં શિવસેના જૂથના નેતા અને ધારાસભ્ય અને તેના ભાગીદારો સાથે જાેડાયેલા સાત વિવિધ સ્થળે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દરોડા પાડ્યા...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપની તસવીરો જાેયા બાદ માલદીવની મુઈઝુ સરકારના મંત્રીઓએ ભારત પર અપમાનજનક ટિપ્પણી...

મુંબઈ, બજારમાં ઊંચા સ્તરોથી વેચવાલી થઈ હતી અને બેન્ચમાર્ક સૂચકાંકોએ તેમનો પ્રારંભિક લાભ છોડી દીધો હતો. બજારો લીલા રંગમાં બંધ...

નવી દિલ્હી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી અને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી. આ તસવીરો અને પીએમ...

નવી દિલ્હી, તાજેતરમાં વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્યારપછી તેમણે આ પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી....

નવી દિલ્હી, કેન્દ્રીય એજન્સી ઈડીએ પશ્ચિમ બંગાળમાં કથિત અનાજ વિતરણ કૌભાંડને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા હતાં. ઈડીના મતે, રાજ્યના પબ્લિક...

નવી દિલ્હી, માલદીવમાં રાજકીય વાવાઝોડું ઊભું થયું છે. સંસદમાં વિરોધ પક્ષોના નેતા અલી અઝીમે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને પદ પરથી હટાવવાની...

નવી દિલ્હી, પાકિસ્તાનમાં ભારતના રાજદૂત રહેલા અજય બિસારિયાએ પોતાના નવા પુસ્તકમાં ઘણા ખુલાસા કર્યા છે. પોતાની પુસ્તક ‘એન્ગર મેનેજમેન્ટઃ ધ...

ગુજરાતના મુખ્ય શહેરોમાં વિસ્ફોટ કરવાનું કાવતરું હતું -ISIS તેના આતંકીઓની મદદથી ગોધરા કાંડનો બદલો લેવા ગુજરાતમાં બ્લાસ્ટ કરવાના હતા નવી...

૨૨ જાન્યુઆરીએ દારૂનું વેચાણ નહીં થાય અયોધ્યામાં આયોજિત સમારોહમાં મોદી, એનડીએ શાસિત રાજ્યોના ઘણા મુખ્યમંત્રીઓ અને ૬૦૦૦થી વધુ લોકો આવવાની...

કેનેડાના સ્ટુડન્ટ વિઝા મેળવવા મુશ્કેલ -બીજી તરફ એજન્ટો દ્વારા સ્ટુડન્ટને ગેરમાર્ગે દોરવાનું પ્રમાણ વધી ગયું હોવાથી ઓથોરિટી એલર્ટ થઈ ગઈ...

મોબાઈલ, ટીવી, કોમ્પ્યુટર અને ઈન્ટરનેટની આ દુનિયામાં લોકો માટે જેટલી સુવિધાઓ વધી છે તેટલી જ મુશ્કેલીઓ પણ વધી છે-કોઈપણ વપરાશકર્તા...

પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ થશે રામલલ્લાની મૂર્તિ કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે, આ મૂર્તિ પાંચ વર્ષના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.