પટણા, સચૂંટણી પંચે બિહારમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે ડ્રાફ્ટ મતદાર યાદી જારી કરી દીધી છે. આ મુસદ્દા પ્રમાણે...
National
નવી દિલ્હી, સમગ્ર દેશમાં બેટિંગ એપ્સને ગેરકાયદે જાહેર કરવા અને તેના પર પ્રતિબંધ મૂકવા સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી થઈ છે....
મુંબઈ, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રૂ. ૨૦૦૦ની નોટ ચલણમાંથી પરત ખેંચવાની જાહેરાત કર્યાના બે વર્ષ વિત્યા હોવા છતાં પણ બજારમાં...
નવી દિલ્હી, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવા અહેવાલોનું સ્વાગત કર્યું છે કે ભારત લગભગ રશિયા પાસેથી ક્‰ડ ઓઇલ ખરીદવાનું બંધ...
નવી દિલ્હી, ચોમાસાને કારણે પહાડી રાજ્યો તેમજ મેદાની વિસ્તારોમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે...
નવી દિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રિલાયન્સ ધીરુભાઈ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી (૬૬)ને કથિત બેન્ક લોન ફ્રોડ કેસમાં મની લોન્ડરિંગ સંદર્ભે...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી ખાતે જણાવ્યું કે ભારત હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવા જઈ રહ્યું છે....
૧૯૯૪માં દિલ્હી યુનિવર્સિટીની દિલ્હી સ્કુલ ઓફ ઈકોનોમિક્સમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી બાદમાં ૧૯૯૬માં તેમણે વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી એમએની ડિગ્રી મેળવી નવીદિલ્હી, ગીતા...
(એજન્સી)નવી દિલ્હી, ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા આઈફોન પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ ૧ ઓગસ્ટ,...
પોલીસ તપાસ કરી રહી છે કે, આખરે દસ્તાવેજ કેવી રીતે બનાવવામાં આવ્યા અને તેને બનાવવા માટે કયા કાગળની જરૂર પડી...
માનનીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ જી ૩ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ ભાવનગર ટર્મિનસથી ભાવનગર ટર્મિનસ-અયોધ્યા કેન્ટ એક્સપ્રેસ અને વીડિયો કોન્ફરન્સિંગ...
નવી દિલ્હી, મુખ્ય ચૂંટણી કમિશનરે ગુરુવારે જણાવ્યું કે, ૧લી ઓગસ્ટે પ્રકાશિત થનાર ડ્રાફ્ટ મતદાર યાદીમાં રાજકીય પક્ષો કે મતદારોને નામ...
નવી દિલ્હી, ટેરિફ અંગે અમેરિકાના દબાણ વચ્ચે ભારત સરકારની ઘણી ઓઈલ રિફાઇનરીઓએ રશિયા પાસેથી ક્‰ડ ઓઇલ ખરીદવાનું કામચલાઉ ધોરણે બંધ...
નવી દિલ્હી, બ્રિટનની એક સંસદીય સમિતિએ એક રિપોર્ટ જાહેર કર્યાે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમુક વિદેશી સરકારો...
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ચોક્કસ રકમ જમા કરવાની આરોપી અથવા તેમના પરિવારના સભ્યોની બાંયધરી પર આરોપીને જામીન ન આપવા માટે...
નવી દિલ્હી, વડાપ્રધાનના અધ્યક્ષપદે આર્થિક બાબતોની કેબિનેટ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રેલવે મંત્રાલય માટે રૂ.૧૧,૧૬૯ કરોડ મંજૂર કરવામાં...
નવી દિલ્હી, દુનિયામાં અગાઉ ક્યાંય ઓળખી ન કાઢવામાં આવ્યું હોય તેવું એક નવું રક્ત ગ્રૂપ દક્ષિણ ભારતમાં કર્ણાટકના કોલાર જિલ્લામાં...
નવી દિલ્હી, ઈરાનને પરમાણુ શસ્ત્રો વિકાસવવામાં મદદરૂપ થતા તમામ સ્રોતને અમેરિકા જડમૂળથી કાપીને દબાણનું રાજકારણ કરી રહ્યું છે. ઈરાનના રસાયણો...
નવી દિલ્હી, રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર સંખ્યાબંધ મિસાઈલ્સ અને ડ્રોન્સથી મોડી રાત્રે કરેલાં હુમલામાં છ વર્ષના એક બાળક સહિત...
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં NIA કોર્ટનો ચુકાદો સાધ્વી પ્રજ્ઞા સહિત સાતેય આરોપી નિર્દોષ પીડિતોના વકીલ શાહિદ નવીન અંસારીએ કહ્યું, અમે એનઆઈએ...
આ રાહત એટલા માટે મળી છે કારણ કે એક મહત્ત્વના સેક્શન (કલમ ૨૩૨)ની સમીક્ષા હજુ બાકી છે એપલે ભારતમાં ફોક્સકોન...
મુંબઈ, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે ભારત પર ખફા થઈને ભારતીય ગુડઝની અમેરિકામાં થતી આયાતો પર ૨૫ ટકા ટેરિફ અને...
નવી દિલ્હી, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નેએ જાહેરાત કરી છે કે, કેનેડા સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માં પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે...
ભોપાલ, મધ્ય પ્રદેશના ભોપાલ અને ઈન્દોરમાં માર્ગ સલામતીને લઈને જિલ્લા વહીવટીતંત્રે મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવે પહેલી ઓગસ્ટ ૨૦૨૫થી હેલ્મેટ...
નવી દિલ્હી, હાઈવે પર અચાનક બ્રેક મારવાને કારણે ઘણીવાર અકસ્માત સર્જાતા હોય છે. સુપ્રીમ કોર્ટે આવા જ એક કેસમાં મહત્વપૂર્ણ...