Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનાની અંદર પેકેજ્ડ ફૂડ પર વો‹નગ લેબલિંગ અંગે નવા નિયમો બનાવવાનો નિર્દેશ આપ્યો...

(એજન્સી) જયપુર, રાજસ્થાનમાં બલૂન શો દરમિયાન એક યુવક ૮૦ ફૂટ ફંચાઈથી નીચે પટકાતા મોતને ભેટ્યો હતો. આ બલીનમાં સ્કૂલના બાળકો...

મહાત્મા જ્યોતિબા ફુલેનો જન્મ 1827માં થયો હતો, તેમને ભારતના સામાજિક સુધારણા આંદોલનમાં અગ્રણી શક્તિ તરીકે યાદ કરવામાં આવે છે. જાતિ...

(એજન્સી)નવીદિલ્હી , ભારતના ચીફ જસ્ટીસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ ૧૬ એપ્રિલે વક્ફ (સુધારા) અધિનિયમ, ૨૦૨૫...

(એજન્સી)પટના, બિહારના ત્રણ જિલ્લામાં મોસમી વરસાદની સાથે વીજળીની પડવાની જુદી-જુદી ઘટનાઓમાં ઓછામાં ઓછામાં ૧૫ લોકોના મોત થયા છે. પોલીસના કહેવા...

નવી દિલ્હી, મોટર એક્સિડન્ટમાં ઈજા પામેલા લોકો માટે કેશલેસ મેડિકલ સારવારની યોજનાનો અમલ નહીં કરવા બદલ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની...

નવી દિલ્હી, રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કાળકાળ ગરમીનો પ્રકોપ ચાલુ રહ્યો છે. રાજસ્થાનના બાડમેરમાં છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યનું...

પટના, બિહારના ત્રણ જિલ્લામાં મોસમી વરસાદની સાથે વીજળીની પડવાની જુદી-જુદી ઘટનાઓમાં ઓછામાં ઓછામાં ૧૫ લોકોના મોત થયા છે. પોલીસના કહેવા...

નવી દિલ્હી, વિશ્વભરમાં છેલ્લા કેટલાક સમયથી વિમાનમાં પેશાબ કરવા સહિતની વિચિત્ર ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં એર ઈન્ડિયાની ફ્લાઇટમાં એક...

નવી દિલ્હી, બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ભારતના પૂર્વાત્તર રાજ્યો અંગે ચીનમાં જઇને કરેલી વિવાદાસ્પદ ટીપ્પણી પછી ભારતે બાંગ્લાદેશ માટે...

નવી દિલ્હી, ભાગેડુ વિજય માલ્યાને બ્રિટનમાં મોટો ઝાટકો લાગ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નેતૃત્વમાં ભારતીય બેંકોના એક કન્સોર્ટિયમે લંડનમાં...

નવી દિલ્હી, મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા છતાં પરિસ્થિતિ કાબુમાં આવી રહી નથી. મણિપુરમાં ફરી એકવાર કર્ફ્યુ લાદવામાં આવ્યો છે....

એક નોટિસ આવતી હતી અને લોકો હલી જતા હતાઃ મોદી -પીએમ મોદીએ વકફ કાયદા પર ઘણા ઉદાહરણો આપ્યા (એજન્સી)નવી દિલ્હી,...

વાર્ષિક આશરે 76 હજાર કરોડ રૂપિયાના ફાર્મા ઉત્પાદનની અમેરિકામાં નિકાસ થાય છે (એજન્સી)નવી દિલ્હી, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એક...

તાપમાનમાં સામાન્ય કરતાં ૭થી ૯ ડિગ્રી ઓચિંતા વધારાના કારણે જનજીવનને માઠી અસર નવી દિલ્હી,  દેશના મધ્ય અને પશ્ચિમ વિસ્તારમાં કાળઝાળ...

પીએમ મોદી અને દુબઈના ક્રાઉન પ્રિન્સ વચ્ચે મુલાકાત યોજાઈ નવી દિલ્હી, ભારતના બે દિવસના સત્તાવાર પ્રવાસે આવેલા દુબઈના ક્રાઉન પ્રિન્સ...

નવી દિલ્હી, કેનેડા સરકારે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે ફેડરલ લઘુત્તમ વેતન પહેલી એપ્રિલથી પ્રતિકલાક ૧૭.૩૦ કેનેડિયન ડોલરથી વધારી...

શ્રીનગર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજભવન ખાતે યુનિફાઇડ હેડક્વાર્ટરની ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવા...

૪૬.૪ ડિગ્રી તાપમાનમાં બાડમેર શેકાયું નવી દિલ્હી, દેશના મધ્ય અને પશ્ચિમ વિસ્તારમાં કાળઝાળ ગરમીએ કેર વરતાવી દીધો છે. હવામાન વિભાગના...

નવી દિલ્હી, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એક આંચકો આપવા જઈ રહ્યા છે. ટ્રમ્પે જાહેરાત કરી કે ટૂંક સમયમાં ફાર્માસ્યુટિકલ્સ...

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લામાં પણ ગરમીનો પારો ૪૧-૪૨ ડીગ્રી વચ્ચે સ્થિર થયો છે. આ વચ્ચે નડિયાદ મહાનગરપાલિકાએ માનવીય અભિગમ દાખવી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.