Western Times News

Gujarati News

National

મુંબઈ, કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ અને વૈશ્વિક પરિબળોને કારણે ઉદ્ભવતા ભયને કારણે, સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં મોટો ઘટાડો જાેવા...

મુંબઇ, કોરોનાની બીજી લહેરે તાંડવ મચાવ્યા બાદ સમગ્ર વિશ્વમાં નવા વેરિઅન્ટ ઓમિક્રોને કહેર વર્તાવ્યો છે. કોરોનાનુ સંક્રમણ ઓછુ થતા મુંબઈ,...

ઝુંઝુનૂ, રાજસ્થાનના ઝુંઝુનૂના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુગલાન મોહલ્લાના રજિયા ગેસ્ટ હાઉસમાં સાળાએ જિજાજીની ચપ્પુ મારીને હત્યા કરી નાખી છે....

ઔરંગાબાદ, મહારાષ્ટ્રમાં રૂંવાડાં ઊભાં કરતી ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. ઔરંગાબાદના વૈજાપુર ડિસ્ટ્રિક્ટમાં એક યુવકે માતા સાથે મળીને તેની...

બેંગલુરુ, દેશભરમાં ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં એક વિશાળ લહેર હોવાનો દાવો કરતા, પાર્ટીના વરિષ્ઠ નેતા બી.એસ. યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે,...

ગયા, બિહારના ગયા જિલ્લામાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં પત્નીએ જ સોપારી આપીને પતિની હત્યા કરાવી છે. આ...

નવીદિલ્હી, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે એટલે કે,૬ ડિસેમ્બરના રોજ ભારતની મુલાકાત લેવાના છે. પુતિન પહોંચે તે પહેલા જ રશિયાના...

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટે સામાન્ય લોકોમાં ડર પેદા કર્યો છે. તે જ સમયે, દેશની શાળાઓ અને કોલેજાેમાં કોરોના...

નવીદિલ્હી, કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોને સમગ્ર વિશ્વ માટે ચિંતા જન્માવી છે. વૈજ્ઞાાનિકો અત્યારે સંશોધન કરી રહ્યા છે કે નવો...

નવી દિલ્હી, ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં નાગાલેન્ડ ફાયરિંગ મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ સમગ્ર કેસ ખોટી...

નવી દિલ્હી, કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોને ભારતમાં પગપેસારો કરી દીધો છે. ઓમિક્રોનનો ટ્રાન્સમિશન રેટ ભારતમાં બીજી લહેર માટે જવાબદાર...

નવી દિલ્હી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે હૈદરાબાદ હાઉસ ખાતે રશિયાના રાષ્ટ્રપતિનું સ્વાગત...

ગાઝિયાબાદ, શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવી આજે ઈસ્લામ ધર્મ છોડીને હિન્દુ બની ગયા. કુરાનોની આયાતોને હટાવવા માટે સુપ્રીમ...

નવીદિલ્હી, એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ભારત ચોથો સૌથી શક્તિશાળી દેશ છે. લોવી ઇન્સ્ટિટ્યૂટ એશિયા પાવર ઇન્ડેક્સ ૨૦૨૧ દ્વારા નવીનતમ રેન્કિંગ બહાર પાડવામાં...

મુંબઇ, મુંબઈના કાલાચોકી વિસ્તારમાં એક મહિલાએ પોતાના પતિ અને સસરા વાળાની કથિત રીતે છોકરાની માંગ સાથે ટોણા મારતા હોવાથી તેની...

નવીદિલ્હી, વૈશ્વિક કોરોના વાયરસનાં કેસ વધીને ૨૬.૫૮ કરોડ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં ૫૨.૫ લાખથી વધુ લોકોનાં...

કેન્દ્રીય માહિતી કમિશનર  ઉદય માહુરકર અને ચિરાયુ પંડિત દ્વારા ભારતી-પાકિસ્તાનના  વિભાજનને રોકતા વીર સાવરકર ના વિચારો અને પ્રયાસો વિષે આ...

બેંગ્લુરૂ, કર્ણાટકના ગૃહ પ્રધાન અરાગા જ્ઞાનેન્દ્રએ કેટલાક પોલીસકર્મીઓ પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ (પોલીસકર્મીઓ) પશુ દાણચોરો પાસેથી લાંચ લે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.