નવીદિલ્હી, સમગ્ર વિશ્વ આજે કોરોનાનાં નવા વેરિઅન્ટથી પ્રભાવિત થઇ રહ્યુ છે. દુનિયાનાં લગભગ ૩૪ દેશોમાં આ વેરિઅન્ટે એન્ટ્રી કરી દીધી...
National
નવીદિલ્હી, પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા મડાગાંઠને ઉકેલવા માટે બંને દેશો વચ્ચે કોર્પ્સ...
નવી દિલ્હી, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથને પ્રમોશન અપાયુ છે અને તે હવે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ફર્સ્ટ...
લખનૌ, લખનૌમાં ચોરીની એક ઘટનાએ આખા તંત્રને દોડતુ કરી દીધુ છે.લખનૌમાં ટ્રાફિક જામમાં ઉભેલી ટ્રકમાંથી ચોરો ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ...
નવીદિલ્હી, કોરોનાનાં ઓમિક્રોન વેરિઅન્ટનાં વધતા જાેખમ વચ્ચે વિશ્વમાં સંક્રમણનાં કેસ વધીને ૨૬.૪૧ કરોડ થઈ ગયા છે. વળી, આ મહામારીનાં કારણે...
ચંડીગઢ, પંજાબના મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ તેમના રાજકીય વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા,તેમણે કહ્યું કે તેઓ એવા વ્યક્તિ નથી...
શ્રીનગર, દેશમાં છેલ્લા ૨ વર્ષથી લોકો કોરોના મહામારી વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા છે. ત્યારે ચાલુ વર્ષ ૨૦૨૧ માં કોરોનાનાં...
ઢાકા, બાંગ્લાદેશની એક કોર્ટે ૧૩ લોકોને મૃત્યુદંડની અને ૧૯ અન્ય લોકોને આજીવન કેદની સજા સંભળાવવી હતી ૧૦ વર્ષ પહેલાં રાજધાનીની...
નવી દિલ્હી, આપણી પૃથ્વી પર એક વર્ષ બદલતા ૩૬૫ દિવસ લાગે છે અને ૨૪ કલાકનો એક દિવસ હોય છે. એક...
નવી દિલ્હી, ભારતીય સમાજમાં લગ્નને ખૂબ જ ઊંચો દરજ્જાે આપવામાં આવ્યો છે. તેને સામાજિક અને ધાર્મિક વિધિ માનવામાં આવે છે,...
નવીદિલ્હી, એક બાજૂ દરેક વ્યક્તિને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ચૂંટણી પંચ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સહિત તમામ રાજકીય...
નવીદિલ્હી, દેશમાં આગામી સમયમાં ગ્રીન હાઇડ્રોનજથી સંચાલિત કાર રસ્તાઓ પર દોડતી કરવાનું કેન્દ્રિય પરિવહન મંત્રી નીતીન ગડકરીનું આયોજન છે. જે...
લખનૌ, બસપા સુપ્રીમો માયાવતીએ લોકોને ભાજપની "હિંદુ-મુસ્લિમ રાજનીતિ" સામે ચેતવણી આપતા કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તેની હાર...
નવીદિલ્હી, દેશનાં દરિયાકાંઠાનાં વિસ્તારો, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં જવાદ ચક્રવાતી વાવાઝોડાની સંભાવના છે. ભારતીય રેલ્વેએ ચક્રવાતી વાવાઝોડા ‘જવાદ’ને કારણે સાવચેતીનાં પગલા...
નવી દિલ્હી, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૯,૨૧૬ નવા કેસ નોંધાયા છે. રિકવરી રેટની વાત કરીએ તો તે ૯૮.૩૫% છે....
નવી દિલ્હી, ભારત બાયોટેકની કોવિડ વેક્સિન કોવેક્સિન અત્યંત પરિવર્તનશીલ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન સામે વધુ કારગત નીવડી શકે છે તેવું...
(એજન્સી) લખનૌ, અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેચના જસ્ટીસ દિનેશ કુમાર સિંહે અક તેજસ્વી દલિત વિદ્યાર્થિનીની ફી ભરવા માટે ૧પ હજાર રૂપિયાની...
બેેંકોમાં રૂા. ર૬૬૯૭ કરોડનું કોઈ ‘દાવેદાર’ નથી- ૯ કરોડ ખાતા ૧૦ વર્ષથી નિષ્ક્રિયઃ હવે એક વર્ષથી ઈન ઓપરેટીવ ખાતાનુૃ લીસ્ટ...
અમદાવાદ મંડળના તમામ પ્રવાસન સ્થળોને જોડશે"ભારત ગૌરવ ટ્રેન" ભારતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી “ભારત ગૌરવ ટ્રેન” ચલાવવાનો નિર્ણય રેલ મંત્રાલય લેવામાં આવ્યો છે. આ માટે, પ્રવાસન ક્ષેત્રના...
(એજન્સી) અમદાવાદ, કેન્દ્ર સરકાર દ્વારા સરકારી બેંકોના ખાનગીકરણનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે પ્રથમ તબક્કામાં બે સરકારી બેકોનું...
નવી દિલ્હી, દિલ્હીમાં સ્કૂલ ખોલવાના ર્નિણય પર સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢી છે. કોર્ટે સરકારને પૂછ્યુ છે કે,...
નવી દિલ્હી, દેશની ખ્યાતનામ આઈઆઈટી સંસ્થાઓમાં પ્લેસમેન્ટ સિઝન શરુ થઈ ચુકી છે અને લગભગ ૬ વર્ષ બાદ કેટલાક વિદ્યાર્થીઓને બે...
નવી દિલ્હી, સોશિયલ મીડિયા પર ઘણા વિડિયો એવા હોય છે જે વાયરલ થઈ જતા હોય છે.લાખો લોકો તેને જાેતા હોય...
નવી દિલ્હી, કોરોનાનો નવો વેરિએન્ટ દુનિયા સમક્ષ મુકનાર સાઉથ આફ્રિકાના વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, ઓમિક્રોન વેરિએન્ટ કેટલો ઘાતક છે અને...
મુંબઈ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આગામી ૨૦૨૪ લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. 'મિશન ૨૦૨૪'ને ધ્યાનમાં રાખીને તેઓ મંગળવારે ૨...
