રિયાધ, સાઉદી અરબના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સાઉદ આ અઠવાડિયે ભારત આવી શકે છે. વિદેશ મંત્રી તરીકે...
National
સિમલા, ગુજરાતના સીએમ બદલવામાં આવ્યા બાદ હવે હિમાચલ પ્રદેશના સીએમ જયરામ ઠાકુરને દિલ્હીનુ તેડુ મોકલવામાં આવ્યુ છે. આજે જયરામ ઠાકુરને...
નવી દિલ્હી, કોરોનાની બીજી લહેરનુ જાેર તો ઓછુ થઈ ગયુ છે પણ ત્રીજી લહેરની આશંકા લોકોને ડરાવી રહી છે. છેલ્લા...
નવી દિલ્હી, રાષ્ટ્રિય માનવ અધિકાર પંચે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને યુપીની સરકારોને નોટિસ ફટકારીને ખેડૂતો દ્વારા થઈ રહેલા વિરોધ પ્રદર્શન...
જયપુર, આઠમુ ધોરણ પાસ હોવા છતા કડકડાટ અંગ્રેજી બોલીને અને નેતાઓ તેમજ અધિકારીઓનો આબેહૂબ અવાજ કાઢીને એક ઠગે લોકોને કરોડો...
નવી દિલ્હી, પેટ્રોલ અને ડિઝલના ભાવમાંથી લોકોને રાહત આપવા માટે પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટી હેઠળ આવરી લેવા માટે વિચારણા થઈ રહી...
જયપુર, ધો.૧૨ પછી મેડિકલમાં પ્રવેશ માટે જરુરી નીટ પરીક્ષા રવિવારે લેવાઈ હતી અ્ને તેમાં ૧૬ લાખ વિદ્યાર્થીઓએ આખા દેશમાં પરીક્ષા...
આગ્રા, ઉત્તરપ્રદેશમાં ડેન્ગ્યુ ફાટી નીકળતા પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છે. તેમાંય આ તેના એપિસેન્ટર ફિરોઝાબાદમાં તો હાલ એવી હાલત...
નવી દિલ્હી, ભારત સરકાર ઓક્ટોબર-નવેમ્બર મહિનાથી ૧૨-૧૭ વર્ષના બાળકોનું કોવિડ રસીકરણ શરૂ કરવા માગે છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સૌથી...
મુંબઇ, બોલિવૂડના દિગ્ગજ એક્ટર નસીરુદ્દીન શાહ ફરી એકવાર પોતાના એક ઇન્ટરવ્યૂને કારણે ચર્ચામાં આવ્યા છે. આ ઇન્ટરવ્યૂમાં તેણે સરકારની તુલના...
અમરાવતી, મહારાષ્ટ્રના અમરાવતીમાં બોટ પલટી જવાથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં ૧૧ લોકો વર્ધા નદીમાં ડૂબ્યાના સમાચાર છે. ત્રણ...
શ્રીનગર, જમ્મુ -કાશ્મીરના પુલવામાના મેઈન ચોકમાં આતંકીઓએ પોલીસ પાર્ટી પર ગ્રેનેડ ફેંક્યો હતો. આ આતંકી હુમલામાં ત્રણ નાગરિકો ઘાયલ થયા...
ગુમલા, ઝારખંડના ગુમલા જિલ્લાના કુર્સ્ક પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ખ્રિસ્તી ધર્મ અપનાવનારી...
કોલકાતા, બંગાળના જલપાઈગુડી જિલ્લામાં ઈન્ફ્લુએન્ઝા જેવી બીમારીનો કહેર જાેવા મળી રહ્યો છે. જિલ્લામાં સતત બાળકો બીમાર થઈ રહ્યાં છે. જલપાઈગુડી...
કોલકતા, પશ્ચિમ બંગાળની ત્રણ વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટા ચૂંટણીમાં તમામની નજર ભવાનીપુર બેઠક પર છે. અહીં મમતા બેનર્જી ભાજપના...
મુંબઇ, જાવેદ અખ્તર દ્વારા બોલિવૂડ અભિનેત્રી કંગના રાનૌત વિરુદ્ધ માનહાની કેસ કરવામાં આવ્યો હતો. આ મામલાની સુનાવણી અંધેરી કોર્ટમાં થઈ...
રાયપુર, દેશના છત્તીસગઢ રાજ્યમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં છત્તીસગઢની રાજધાની રાયપુરમાં હવાઈ મુસાફરી ખતરનાક થઈ રહી છે. ત્યારે...
નવીદિલ્હી, સંયુક્ત રાષ્ટ્રની એક હાઇ લેવલ મિટિંગમાં અફઘાનિસ્તાન સંકટ પર વાત કરતાં ભારતના વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે મુશ્કેલીના...
લખનૌ, આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજથી પશ્ચિમ યુપીમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર...
નવીદિલ્હી, ખેડૂત પરિવારોનું એવરેજ બાકી દેવું વર્ષ ૨૦૧૮મા ૫૭.૭ ટકા વધીને ૭૪,૧૨૧ રૂપિયા થઈ ગયું છે જે કે પાંચ વર્ષ...
મુંબઇ, ગર્લફ્રેન્ડ ન મળવાથી હતાશ થઈને મહારાષ્ટ્રના એક યુવકે સ્થાનિક ધારાસભ્યને પત્ર લખ્યો હતો. પત્રમાં પોતાની વ્યથા વ્યક્ત કરતા યુવકે...
લખનૌ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નામ લીધા વિના કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને નિશાના પર લીધી હતી. કુશીનગરમાં સેકડો કરોડની...
ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે કે ખેડૂતોએ દિલ્હીમાં પોતાનું આંદોલન રાખવું જાેઈએ, તેઓએ પંજાબમાં પોતાનો મોરચો સમાપ્ત...
નવી દિલ્હી, આસામમાં મહિલા જુદા જુદા પુરુષો સાથે ૨૫ વખત ભાગી ગઈ હોવાની આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. આટઆટલી વખત...
લખનૌ, કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા ઉત્તર પ્રદેશના પ્રવાસ પર છે જ્યાં પ્રવાસ પહેલા ૨ દિવસ...