Western Times News

Gujarati News

National

મુંબઇ, નાણામંત્રી ર્નિમલા સીતારામણે મુંબઈમાં જાહેર ક્ષેત્રની બેન્કોના પ્રમુખો સાથે મુલાકાત કરીને નાણાકીય પ્રદર્શનની સમીક્ષા કરી હતી. સાથે તેમણે કોરોના...

બેંગલુરુ, કોરોનાની ત્રીજી વેવ આવશે કે નહીં તેને લઈને લોકો ચિંતિત છે. આ વિષેના અલગ-અલગ અંદાજાેમાં ત્રીજી વેવ સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન...

નવીદિલ્હી, સાંસદો અને ધારાસભ્યો સામે ગુનાહિત કેસોની ઝડપી સુનાવણી કરવા સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ...

નવીદિલ્હી, વિશ્વ આરોગ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યુ કે ભારતમાં કોવિડ-૧૯ના કોઈ પ્રકારની સ્થાનિકતાના તબક્કામાં પ્રવેશ કરી રહ્યો...

નવીદિલ્હી, કોરોનાના આ સમયમાં ભારતે અમેરિકાના મેન્યુફેક્ચરિંગને પણ પાછળ ધકેલી દીધુ છે. જાણકારી અનુસાર, ભારતે અમેરિકાને ત્રીજા નંબરે ધકેલ્યુ છે....

ચંડીગઢ, પંજાબ સરકારે શેરડીના ખેડૂતોની માગણી સ્વીકારી લીધી છે. આ સાથે જ પંજાબ સરકારે શેરડીનો રેટ વધારીને ૩૬૦ રૂપિયા પ્રતિ...

હાશિમપુર, રામ મંદિર પર ચુકાદો આપનારા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ અશોક ભૂષણના પ્રયાગરાજ ખાતે આવેલા પૈતૃક મકાન પર બોમ્બમારાની ચોંકાવનારી...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે આજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજ્યોને માત્ર આર્થિક આધારે અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં ક્રીમી લેયર બનાવવાનો અધિકાર...

મુંબઇ, જાણીતા ગીતકાર અને લેખક જાવેદ અખ્તર ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના બે સભ્યોએ તાલિબાન અંગે જે રીતે નિવેદનો...

નવીદિલ્હી, અફઘાનિસ્તાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે અફઘાન નાગરિકો માટે ઈ-વિઝાની શરૂઆત કરી હતી. આ એક નવી વિઝા કેટેગરી હતી,...

મુંબઈ, મહારાષ્ટ્રાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે પોતાના નિવેદન બાદ મંગળવારે ધરપકડ કરાયેલ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને છેવટે મોડી રાતે જામીન...

કેનેડાએ કહ્યું તાલિબાન આતંકી સંગઠન છે અને તેને માન્યતા મળવી જાેઈએ નહીં, પ્લાન અનુસાર ફસાયેલા લોકોને બહાર કાઢવાને પ્રાથમિકતા નવી...

નવી દિલ્હી, અફઘાનિસ્તાનથી રેસ્ક્યૂ કરીને ભારત પાછા લાવવાનું મિશન સતત ચાલુ છે. મંગળવારે અફઘાનિસ્તાનથી દિલ્હી પાછા ફરેલા કુલ ૭૮ લોકોમાંથી...

પશ્ચિમ રેલવે એ હંમેશા વિભિન્ય ઉપાયોથી હરિત પ્રોદ્યોગિકીને પ્રોત્સાહન આપ્યુ છે. જે એ પુશપુલ પરિયોજનાના માધ્યમથી પ્રયત્ન હોય અથવા ઊર્જા...

મુંબઈ, ૨૯ જાન્યુઆરીના રોજ એર એશિયાની અમદાવાદ-ચેન્નાઈ અને ઈન્ડિગોની બેંગલુરુ-વડોદરા ફ્લાઈટ મુંબઈના આકાશમાં જાેખમી રીતે એકબીજાની સામે આવી ગઈ હતી....

નવી દિલ્હી, અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિને લઈને ભારત અને રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વચ્ચે વાતચીત થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે...

ચંદિગઢ, પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજાેતસિંહ સિધ્ધુ અને પંજાબ સીએમ કેપ્ટન અમરિન્દરસિંહ વચ્ચેનો વિવાદ યથાવત છે. હવે સિધ્ધુના સલાહકાર મલવિન્દરસિંહ માલીએ...

ગુરૂગ્રામ, વ્યક્તિ ગુસ્સામાં ક્યારે શેતાન બની જાય કહેવાય નહીં. સેના જેવા સૌથી અનુશાસિત ક્ષેત્રમાં કામ કરી ચૂકેલો એક રિટાયર્ડ આર્મીમેન...

નવીદિલ્હી, ત્રીજી લહેરની આહટ વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા ૨૫ હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે ૩૫૪...

નવીદિલ્હી, દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવની સાથે-સાથે અન્ય વસ્તુઓના ભાવમાં પણ ખૂબ જ વધારો થયો છે. તો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.