રામપુર: ખેડૂત આંદોલન પર ભારતીય ખેડૂત યુનિયનના રાકેશ ટિકૈતનું મોટુ નિવેદન સામે આવ્યું છે. રામપુરમાં રાકેશ ટિકૈતે કહ્યું છે કે...
National
વિદિશા: મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લામાં ગુરૂવાર રાત્રે કંપાવી દેનારી દુર્ઘટના બની છે. લાલ પઠારમાં એક કૂવામાં બાળક પડી ગયું. તેને...
કોરોનાની લહેરની વચ્ચે ટેસ્ટને લઈને ચિંતા વધી -નવો સ્ટ્રેન દેખાયા બાદ બેંગલુરુની એક સરકારી હોસ્પિટલમાં એક સપ્તાહમાં એવા આઠ કેસ...
વારાણસી: વડાપ્રઘાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં બીએચયુમાં બટન દબાવીને ૧૫૮૩ કરોડની ૨૮૦ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો....
વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર કાશીને ૧,૫૮૩ કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી છે. આ સાથે જ તેમણે બીએચયુ...
હૈદરાબાદમાં રોજના કેસો ૧૦૦૦થી નીચે, ૧૦,૦૦૦ એક્ટિવ કેસ, ૪૦૭૩ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ હૈદરાબાદ, દેશભરમાં કોરોનાની બીજી લહેર મંદ પડતી...
નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર કાશીને ૧,૫૮૩ કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી વારાણસી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર કાશીને...
મુંબઈ: એનસીપીના સુપ્રીમો શરદ પવારે તે રાષ્ટ્રપતિ બનવાના છે તે અટકળ પર જાતે જ પૂર્ણવિરામ લગાવી દીધું છે. શરદ પવારે...
લખનૌ: ઉત્તરપ્રદેશમાં જનસંખ્યા નિયંત્રણ કાનુન લાવવાની અટકળો વચ્ચે તેના પર રાજનીતિક તેજ થઇ ગઇ છે જયાં ભાજપ અને તેની સાથી...
વોશિંગ્ટન: અમેરિકામાં કોવિડ -૧૯ ચેપના કેસોમાં છેલ્લા ત્રણ મહિનાના ઘટાડા પછી ફરી એકવાર વધારો નોંધાયો છે. છેલ્લા ત્રણ અઠવાડિયા દરમિયાન...
લંડન: બ્રિટન ફરી એકવાર કોરોનાની ઝપટમાં આવી ગયું છે. સૌથી મોટી સમસ્યા એ છે કે વેક્સિન લઈ ચૂકેલા પુખ્ત વયના...
લખનૌ: યુપીમાં સપાને ભલે ત્રિસ્તરીય પંચાયત ચુંટણીમાં હારનો સામનો કરવો પડયો હોય પરંતુ સપાએ પ્રયાસ કરવાનું છોડયું નથી આગામી ચુંટણીમાં...
નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રીપરિષદના સંસદના આગામી મોનસૂન સત્ર માટે તૈયાર થઈ આવવા કહ્યું છે.સૂત્રોના જણાવ્યાનુંસાર કેન્દ્રીય પરિષદની બેઠકની...
પટણા: બિહાર સરકારમાં ભવન નિર્માણ મંત્રી અશોક ચૌધરીની મુશ્કેલીઓ વધી શકે છે હવે તેમના પર ખુરશી જવાનો ખતરો છવાયો છે....
નવીદિલ્હી: દેશમાં કોરોનાનાં કેસ ભલે શાંત થઇ રહ્યા છે, પરંતુ મોંઘવારીનો સાપ જાણે રોજ સામાન્ય જનતાને ડંખ મારી રહ્યો હોય...
શ્રીનગર: એરફોર્સ સ્ટેશન નજીક ફરી એક વાર ફરી ડ્રોન જાેવા મળ્યો છે આ ઘટના બુધવારે રાત્રે બની હતી, જ્યાં કોઈ...
જયપુર: દેશમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે ઓછી થઈ રહી છે. દેશભરમાં કોરોનાવાયરસનાં કેસમાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે....
નવીદિલ્હી: જનતા દળ યુનાઇટેડના વરિષ્ઠ નેતા કે સી ત્યાગીએ કહ્યું છે કે દેશમાં જનસંખ્યા નિયઁત્રણ જરૂરી છે પરંતુ કાનુન બનાવી...
નવી દિલ્હી: ભારતીય વેક્સીનને મંજૂરી આપવાની વાત થઇ ગઇ છે અથવા ભારતીયોને વિદેશ યાત્રાને મંજૂરી આપવાનો ર્નિણય, ભારત ઘના મોરચા...
નવી દિલ્હી: દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ વાત બધા લોકો જાણે છે, પરંતુ ઘણા લોકો તેનું સેવન કરે...
નવી દિલ્હી: દરિયાઈ જીવસૃષ્ટિ અનોખી છે. જેમ જેમ દરિયાના ઊંડાણમાં જાવ તેમ તેમ ભાતભાતના જીવ જાેવા મળે છે. દરિયાઈ જીવસૃષ્ટિ...
કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક આશ્વર્યજનક ઘટના સામે આવી છે. અહીં એક પ્રાચીન શિવ મંદિરના કુવામાંથી ૧૦૦, ૨૦૦, ૫૦૦ અને...
નવી દિલ્હી: નાસાના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા એક સંશોધન અનુસાર અમેરિકાના કાંઠાના ક્ષેત્રોમાં ૨૦૩૦ના દાયકામાં પૂરના દરમાં વધારો થશે. વૈજ્ઞાનિકોની...
નોઇડા: રાષ્ટ્રીય પક્ષી મોરને અથવા તેના ઇંડાને નુકસાન પહોંચાડવા પર સજાની જાેગવાઇ છે, તેમ છતાં તેને ફરી એકવાર હેરાન કરવાનો...
નવીદિલ્હી: પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરનાર એક શખ્સની રાજસ્થાનનાં પોખરણમાં ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ દિલ્હી પોલીસની...