નવીદિલ્હી: દેશદ્રોહ કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી પિટિશનની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે શું હજુ પણ દેશદ્રોહના કાયદાની જરૂર છે?...
National
નવીદિલ્હી: ભારતમાં કોરોનાનો કહેર ફરી વધી રહ્યો હોય તેવા સંકેત મળી રહ્યા છે. ૨૪ કલાકમાં સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા ફરી...
જૂનાગઢ: જૂનાગઢ સક્કર બાગ ઝૂ હાલ સિંહ બાળની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યું છે. ચાલુ સાલે જૂન મહિના સુધીમાં ૧૪ જેટલા સિંહ...
નવીદિલ્હી: દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ભલે ઝડપથી ઘટી રહી હોય પરંતુ દક્ષિણ ભારતમાં કોરોનાના વધતા ગ્રાફે ચિંતા વધારી છે....
સિમલા, પહાડી વિસ્તારોમાં સતત વરસાદ અને અનેક જગ્યાએ વાદળ ફાટવાના કારણે જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. હિમાચલ પ્રદેશના કાંગડા વિસ્તારમાં...
નવીદિલ્હી: ઉત્તર પ્રદેશમાં વસ્તી નિયંત્રણ બિલને લઈને સમગ્ર દેશમાં શરૂ થયેલી રાજકીય ચર્ચાએ હવે જાેર પકડ્યું છે. દરમ્યાન કોંગ્રેસનાં વરિષ્ઠ...
જાલંધર: પંજાબમાં આગામી વિધાનસભા ચુંટણીને જાેતા તમામ પાર્ટીઓ સક્રિય થઇ ગઇ છે.આવામાં સામાન્ય જનતાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા માટે...
નવીદિલ્હી: અમેરિકાની જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઈ) દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરનાં આંકડા મુજબ, વિશ્વનાં ૧૯૨...
નવીદિલ્હી: કરચોરી ઝડપી લેવા છેલ્લા એક વર્ષમાં જીએસટી સત્તાવાળાઓએ કરેલી કાર્યવાહીમાં જીએસટી અંતર્ગત ઇનપુટ ટેક્સ ક્રેડિટ જાેગવાઇના દુરુપયોગ દ્વારા કરાયેલી...
મુંબઇ: મરાઠા નેતા અને તેમની મોટી બહેન પંકજા મુંડેએ નાની બહેન પ્રીતમ મુંડે માટે મોદી સરકારના મંત્રીમંડળમાં સ્થાન ન મળતાં...
નવીદિલ્હી: પ્રશાંત કિશોર અને ગાંધી પરિવાર વચ્ચેની બેઠક બાદ અનેક અટકળો લાગી રહી છે. સૂત્રોના હવાલાથી જણાવાઈ રહ્યું છે કે...
નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી. કોરોના મહામારી અને મોંઘવારી વચ્ચે મોદી સરકારે કેન્દ્રિય કર્મચારીઓને મોટી...
ગ્વાલિયર: મધ્યપ્રદેશની ગ્વાલિયર હાઈ કોર્ટે ત્રણ બાળકોનાં પિતાને નોકરી માટે અયોગ્ય જાહેર કરી દીધા છે. હાઈકોર્ટે કહ્યું છે કે, ત્રીજુ...
નવીદિલ્હી: કોરોના મહામારીને પહોંચી વળવા દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ ઘણા રાજ્યોમાં રસીનાં અભાવને કારણે રસીકરણ અભિયાન ધીમું...
પણજી: આમ આદમી પાર્ટીનાં નેતા અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મિશન ગોવા અંતર્ગ મોટી જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું...
શ્રીનગર: જમ્મુની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ફરી એકવાર મંગળવારે રાત્રે ૧૦ વાગ્યે ડ્રોન જાેવા મળ્યું હતું. ડ્રોનને જાેતાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ...
લખનૌ: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે સંગઠન અને કાર્યકરોના મનોબળને વેગ આપવા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ૧૬ જુલાઈથી રાજ્યની...
દુશાન્બે: વિદેશ મંત્રી એસ જયશંકરે અફઘાનિસ્તાનના પોતાના સમકક્ષ મોહમ્મદ હનીફ અતમર સાથે તઝાકિસ્તાનની રાજધાની દુશાન્બેમાં મુલાકાત કરી અને આ દરમિયાન...
કોચ્ચી: દેશમાં કોરોના સંક્રમણની સ્પીડ ભલે નબળી પડતી દેખાઈ રહી હોય પરંતુ દક્ષિણ ભારતમાં કોરોનાની સાથે જીકા વાયરસનું સંકટ વધી...
મુંબઈ: અદાણી ગ્રુપએ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું મેનેજમેન્ટ પોતાના હાથમાં લઈ લીધુ છે. મુંબઈ એરપોર્ટનું મેનેજમેન્ટ અત્યાર સુધી જીવીકે ગ્રુપ સંભાળતું...
પુણે: મહારાષ્ટ્રના પુણેમાં એક દુલ્હન પર તેના લગ્નના દિવસે જ એફઆઇઆર નોંધવામાં આવી છે. પોલીસએ ૨૩ વર્ષીય એક દુલ્હન અને...
નવી દિલ્હી: માતા-પિતાના છૂટાછેડા થાય અથવા લગ્નજીવનમાં વિખવાદ થાય ત્યારે સૌથી વધારે નુકસાન તેમના બાળકોને થતું હોય છે. આ પ્રકારના...
નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ભલે ઝડપથી ઘટી રહી હોય પરંતુ દક્ષિણ ભારતમાં કોરોનાના વધતા ગ્રાફે ચિંતા વધારી...
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પુલવામા સેક્ટરમાં બુધવારની સવારે ભારતીય સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. મળતી માહિતી મુજબ, આ...
૭/૧રના ઉતારામાં નામ ન હોવા છતાં વાવેતર કરતાં મૂળ વારસદારો પોલીસમાં પહોંચ્યા મોડાસા, મોડાસા તાલુકાના દલીપુર ગામે બે શખસોના ૭/૧રના...