મફત વીજળીની યોજના અંગે ઉત્તરાખંડને વડાપ્રધાનનું વચન (એજન્સી)ઉત્તરાખંડ, લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે પ્રથમ ચૂંટણી...
National
મુંબઈ, આજના આ ડિજિટલ યુગના ઘણા બધા ફાયદા હોવાની સાથે નુક્શાન પણ છે. ત્યારે હવે કેન્દ્ર સરકારે દેશના લોકોને ટેલિકમ્યુનિકેશન...
નવી દિલ્હી, ચંદ્રશેખરના જીવનમાં એક સમય એવો હતો, જ્યારે તેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે દૂધ વેચતા હતા. અને આજે તેઓ...
નવી દિલ્હી, ચીની લસણએ ભારતીય કસ્ટમ અધિકારીઓને એલર્ટ કરી દીધા છે. તાજેતરમાં મોટા પ્રમાણમાં ચાઈનીઝ લસણ ભારતમાં દાણચોરી કરતા પકડાયા...
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં તમામ વીવીપીએટી સ્લિપની ગણતરીની માંગ કરતી અરજી પર ચૂંટણી પંચ અને કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો...
નવી દિલ્હી, મેટાની માલિકીનું મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સએપએ ઈન્ટરનેશનલ વન ટાઈમ પાસવર્ડની એક નવી કેટેગરી શરૂ કરી છે. વ્હોટ્સએપના આ પગલાથી...
(એજન્સી)નવીદિલ્હી, અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને 'ભારત' ગઠબંધનના નેતાઓએ દિલ્હીના રામલીલા મેદાનમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ એક મેગા રેલી યોજી હતી. આ...
AAPના નેતા સંજય સિંહને ૨ નંબરની જેલમાંથી ૫ નંબરની જેલમાં શિફ્ટ કરાયા. મનિષ સિસોદીયાને જેલ નંબર ૧માં રખાયા છે. જ્યારે...
"ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે" !! આ કહેવત કેવી રીતે બની ?! તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે...
નવી દિલ્હી, ‘જ્યારે તમારા દિલમાં કંઈક કરવાનો ઝનૂન હોય છે, ત્યારે કોઈ મંઝિલ દૂર નથી હોતીપ’ આ વાયરલ વીડિયોમાં દેખાતો...
નવી દિલ્હી, ગ્રહણને લઈને ભારતીય સમાજમાં વિવિધ પ્રકારની માન્યતાઓ અને વાતો છે. ખાસ કરીને સૂર્યગ્રહણને વધુ વિશેષ માનવામાં આવે છે,...
નવી દિલ્હી, લાખો વર્ષો પહેલા વિશ્વમાં વિશાળકાય પ્રાણીઓ રહેતા હતા. ડાયનાસોર વિશે તો દરેક જણ જાણે છે, પરંતુ બહુ ઓછા...
મુંબઈ, સૌથી મહત્વપૂર્ણ કિંમતી ધાતુઓમાં ગણવામાં આવતા સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જબરદસ્ત તેજી વચ્ચે સોનાએ નવા ઈતિહાસ...
મુંબઈ, મહારાષ્ટ્રના ચંદ્રપુર લોકસભા સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતરેલી એક મહિલા ઉમેદવાર વનિતા રાઉત હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. હકીકતમાં...
નવી દિલ્હી, ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત મળી છે. ચૂંટણી પહેલા ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સતત ૩...
કર્મચારીઓના ખાતામાં સાતમા પગાર પંચની બાકી રકમ જમા કરાઈ -૧ જાન્યુઆરી, ૨૦૧૬થી સાતમું પગાર પંચ લાગુ કરાયું હતું ઃ જો...
જેલમાંથી કેજરીવાલે આપી ૬ ગેરંટી, દેશમાં ૨૪ કલાક વિજળી, એક સમાન શિક્ષણ-AAPના કેજરીવાલની પત્ની સુનીતાના ભાજપ પર પ્રહાર (એજન્સી)નવી દિલ્હી,...
ભાજપ એક ભ્રષ્ટ જનતા પાર્ટી છે: ઉદ્ધવ ઠાકરે (એજન્સી)નવી દિલ્હી, ૩૧ માર્ચે એટલે કે રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલની...
રાષ્ટ્રપતિએ અડવાણીને ઘરે જઈને ભારત રત્નથી સન્માનિત કર્યા लाल कृष्ण आडवाणी की ऐसी क्या उपलब्धि है, जिसके लिए उन्हें "भारत...
(એજન્સી)કાનપુર, ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી ધર્મ પરિવર્તનનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં માત્ર એક-બે નહીં પરંતુ સમગ્ર સમૂહને હિન્દુ...
(એજન્સી)નવી દિલ્હી, લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે ચૂંટણીની જાહેરાત બાદ દેશભરમાં રાજકીય ધમાસાણ શરૂ થઈ ગયું છે. તમામ પક્ષોએ પોતપોતાના ઉમેદવારો...
અમારા બે ખેલાડીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છેઃ રાહુલ ગાંધી INDI-એલાયન્સ બ્લોકની મહારેલીમાં ઘણા વરિષ્ઠ નેતાઓ પણ પહોંચ્યા (એજન્સી)નવી દિલ્હી,...
કોંગ્રેસ પર વિશ્વાસ કરી શકાય નહીં-ઈન્દિરા ગાંધીએ શ્રીલંકાને કચ્ચાતીવુ ટાપુ આપી દીધો હતોઃ મોદી કોંગ્રેસ પર દેશની અખંડિતતા અને હિતોને...
નવી દિલ્હી, અરુણાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી શરૂ થાય તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીના આઠ ઉમેદવારો જીતી ગયા છે. રાજ્યના...
નવી દિલ્હી, સાપ વિશે તમે જાતજાતની વાતો સાંભળી હશે. પરંતુ આજે અમે તમને એક એવી જાણકારી આપીશું જે બહુ ઓછા...