નવી દિલ્હી: કૃષિ કાયદાનો અમલ થતાં ખેડુતોએ આંદોલનનો માર્ગ અપનાવી દિલ્હીની સરહદો પર બેસી ગયા હતાં ખેડૂત નેતાઓ અને સરકાર...
National
નવી દિલ્હી: કિસાન આંદોલનને યોગ્ય રીતે હેન્ડલ ન કરવાને લઈને સુપ્રીમ કોર્ટેની કેન્દ્રને ફટકાર બાદ વિપક્ષી પાર્ટીઓ એક્ટિવ થઈ ગઈ...
મુંબઈ: બોલિવૂડ એક્ટર સોનુ સૂદ સતત લોકોની મદદ કરીને ચર્ચામાં છવાયેલો રહે છે. સૌથી પહેલા સોનુ સૂદ ચર્ચામાં ત્યારે આવ્યો...
નવીદિલ્હી, અમેરિકન સંસદ તરફથી આપવામાં આવેલી પ્રતિબંધની ચેતવણીને નજરઅંદાજ કરતા ભારત રશિયા પાસેથી શક્તિશાળી એસ ૪૦૦ ટ્રાયંફ મિસાઈલ સિસ્ટમની ખરીદી...
નવી દિલ્હી, કોરોના મહામારી વિરુદ્ધ જંગમાં ભારત નિર્ણાયક મુકામે પહોંચતા દેશભરમાં રસીકરણ અભિયાન શરુ કરવાની તૈયારીઓ પૂરી કરી ચૂક્યુ છે....
નવી દિલ્હી, લદ્દાખ સરહદે ચીન તરફથી સતત અવળચંડાઈ યથાવત જાેવા મળી રહી છે. તાજેતરમાં ભારતની સરહદમાં ઘુસી આવેલા ચીની સૈનિકને...
નવી દિલ્હી, નવું વર્ષ શરૂ થઈ ચુક્યું છે અને ગત વર્ષથી જ આ પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે કે...
રીવા, મધ્યપ્રદેશના સીધીમાં ઝારખંડ જેવો ગેંગરેપ કેસ સામે આવ્યો છે. સીધી જિલ્લા મુખ્યાલયથી ૪૦ માઇલ દૂર અમિલિયા વિસ્તારમાં મહિલાની સાથે...
હાલ બજેટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોરોનાના કારણે સરકારની આવક પણ ઘટી ગઈ છે અને અર્થ વ્યવસ્થાને પડેલા ફટકાની...
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે ઓક્સફોર્ડ-એસ્ટ્રેજેનેકાની વેક્સિન કોવીશીલ્ડ માટે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા(SII)ને ઓર્ડર આપી દીધો છે. SIIના અધિકારીઓએ સોમવારે આ...
નવી દિલ્હી, અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ મામલો હવે કોર્ટમાં છે. આ મામલે મુથુરા જિલ્લા જજની કોર્ટમાં સોમવારે સુનવણી થવાની હતી પરંતુ...
અજમેરઃ રાજસ્થાનના અજમેર જિલ્લામાં એક પરિવાર પોતાની બે પુત્રીઓની એક જ દિવસે થનારા લગ્નની તૈયારીઓમાં લાગ્યો હતો. આ વચ્ચે એક...
નવી દિલ્હીઃ એર ઈન્ડિયાની મહિલા પાયલટોની એક ટીમએ દુનિયાની સૌથી લાંબા હવાઇ યાત્રા માર્ગ ઉત્તર ધ્રુવ પર ઉડાન ભરીને નવો...
પેંગોન્ગ, ભારતીય સેનાએ પોતાની સરહદમાં ઘૂસી આવેલા ચીનની સેનાના સૈનિકને ચીનને પરત કર્યો છે. પીપલ્સ લિબરેશન આર્મીનો આ સૈનિક શુક્રવારે...
શિકાગો, અમેરિકાના શિકાગોની અંદર એક સનકી વ્યક્તિઓ અંધાધૂંધ ગોળીબાર કર્યો છે. સાઉથ સાઇડમાં એક હહૂલાખોરે કેરલા ગોળીબારમાં ત્રણ લોકોના મોત...
પટણા, નેપાળના વીરગંજ વિસ્તારનાં બે બાળકોનું અપહરણ કરીને અસામાજિક તત્ત્વો એમને બિહારના પાટનગર પટણામાં લાવ્યા હતા. બેમાંના એક બાળકના પિતા...
જેસલમેર, રાજસ્થાન પોલીસે જેસલમેર વિસ્તારમાં એક પાકિસ્તાની જાસૂસને ઝડપી લીધો હતો. એને સપડાવવા રાજસ્થાન પોલીસની ક્રાઇમ બ્રાન્ચ લાંબા સમયથી પ્લાન...
બાંદા (ઉત્તર પ્રદેશ ), ઉત્તર પ્રદેશના બાંદા વિસ્તારમાં બનેલા જાતીય અત્યાચારના કેસમાં સીબીઆઇએ ચોંકાવનારી માહિતી મેળીવી હતી. એનો સાર એટલો જ...
નવી દિલ્હી, કોરોના હજુ પૂરેપૂરો કાબુમાં આવ્યો નથી ત્યાં બર્ડ ફ્લૂનો ચેપ ઠેર ઠેર ફેલાઇ રહ્યાના અહેવાલ મળ્યા હતા. દિલ્હીમાં...
રાયબરેલી, આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ધારાસભ્ય સોમનાથ ભારતી હાલ ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. ત્યારે સોમવારે યુપીના રાયબરેલીમાં સોમનાથ ભારતી...
નવી દિલ્હી, ભારત સરકાર 16મી જાન્યુઆરીથી ઘરઆંગણે કોરોનાના રસીકરણનો આરંભ કરવાની છે ત્યારે ઓછામાં ઓછા નવ દેશોએ ભારતની કોરોના રસીની...
નવી દિલ્હી, નેપાળના વડા પ્રધાન કે પી શર્મા ઓલીએ રવિવારે એવી ડંફાસ મારી હતી કે કાલાપાની, લિમ્પિયાલેખ અને લિપુલેખ નેપાળના...
નવી દિલ્હી, મોદી સરકારના નવા કૃષિ કાયદાને પાછા ખેંચવાની માગ સાથે ખેડુતોએ શરુ કરેલા આંદોલનનો આજે 47મો દિવસ છે. દરમિયાન...
ચંડીગઢ, હરિયાણાના કરનાલમાં ખેડૂત મહાપંચાયત પહેલા કૃષિ કાયદાના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન થયું. સીએમ મનોહરલાલ ખટ્ટર અહીં ખેડૂતો સાથે સંવાદ કરવાના...
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી દક્ષિણ પશ્ચિમ રેલ્વેના હુબલી ડિવિઝનના યાર્ડના રિમોડેલિંગના કામ માટે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે અને કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે: રદ કરાયેલ ટ્રેનો: - 1. 23 જાન્યુઆરી 2021 ના રોજ બેંગલોરથી ચાલનારી ટ્રેન નંબર 06506 કેએસઆર બેંગ્લોર - ગાંધીધામ સ્પેશિયલ અને 26 જાન્યુઆરી 2021 ના રોજ ગાંધીધામ થી ચાલનારી ટ્રેન નંબર 06505 ગાંધીધામ - કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ રદ રહેશે. 2. 23 જાન્યુઆરી 2021 ના રોજ જોએસપુરથી ચાલતી ટ્રેન નંબર 06507 જોધપુર - કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ અને 25 જાન્યુઆરી 2021 ના રોજ કેએસઆર બેંગલુરૂથી ચાલતી ટ્રેન નંબર 06508 કેએસઆર બેંગ્લોર - જોધપુર એક્સપ્રેસ સ્પેશિયલ રદ રહેશે. 3. 24 જાન્યુઆરી 2021 ના રોજ અજમેરથી ચાલતી ટ્રેન નંબર 06209 અજમેર - મૈસુર સ્પેશિયલ અને 26 જાન્યુઆરી 2021 ના રોજ મૈસુરથી ચાલતી ટ્રેન નંબર 06210 મૈસુર - અજમેર એક્સપ્રેસ રદ રહેશે. ડાયવર્ટ ટ્રેનો:- 1. ટ્રેન નંબર 06587 યસવંતપુર - બીકાનેર સ્પેશિયલ 22 અને 24 જાન્યુઆરી 2021 ના રોજ દાવનગેરે, અમરાવતી, કોટુરુ, હોસપેટ અને ગડગ સ્ટેશનો થઇને દોડશે. 2. ટ્રેન નંબર 06588 બીકાનેર - યસવંતપુર એક્સપ્રેસ સ્પેશિયલ 24 અને 26 જાન્યુઆરી 2021 ના રોજ ગડગ, હોસપેટ, કોટરુ, અમરાવતી અને દાવનગેરે સ્ટેશનો થઇને દોડશે. 3. ટ્રેન નંબર 04805 યસવંતપુર - બાડમેર એક્સપ્રેસ સ્પેશિયલ 25 જાન્યુઆરી 2021 ના રોજ દાવનગેરે, અમરાવતી, કોટુરુ, હોસપેટ અને ગડગ સ્ટેશનો થઇને દોડશે. 4. ટ્રેન નંબર 04806 બાડમેર - યસવંતપુર એક્સપ્રેસ સ્પેશ્યલ 21 જાન્યુઆરી 2021 ના રોજ ગડગ, હોસપેટ, કોટુરુ, અમરાવતી અને દાવનગેરે સ્ટેશનો થઇને દોડશે. 5. ટ્રેન નંબર 06205 કેએસઆર બેંગ્લોર - અજમેર એક્સપ્રેસ સ્પેશિયલ 22 જાન્યુઆરી 2021 ના રોજ કુસુગલી અને નોવાલુરુ થઈને ચાલશે. 6. ટ્રેન નંબર 06206 અજમેર - કેએસઆર બેંગ્લોર એક્સપ્રેસ સ્પેશ્યલ 25 જાન્યુઆરી 2021 ના રોજ નોવાલુરુ અને કુસુગલી સ્ટેશનો થઇને દોડશે. 7. ટ્રેન નંબર 06533 જોધપુરની કેએસઆર બેંગ્લોર એક્સપ્રેસ સ્પેશિયલ 27 જાન્યુઆરી 2021 ના રોજ નોવાલુરુ અને કુસુગલી સ્ટેશન્સ થઇને દોડશે....