Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: પાટનગર દિલ્હીમાં કોરોના વાયરસના સતત વધતા કેસોએ ચિંતા વધારી દીધી છે. અહીં કોરોનાના ૭,૪૮૬ નવા મામલા સામે આવ્યા બાદ...

વોશિંગ્ટન: કોરોના વાયરસની ઘાતક મહામારીથી લોકોને બચાવવા માટે વેક્સીનની શોધમાં લાગેલી ફાર્મા કંપની ॅકૈડીિ ૈંહષ્ઠને ઘણા ઉત્સાહજનક પરિણામ મળ્યા છે....

નવી દિલ્હી: બિહાર વિધાનસભાની ચૂંટણી અને ૮ રાજ્યોની પેટાચૂંટણીઓમાં કોંગ્રેસની કારમી હાર પછી પાર્ટીની અંદર ઊભો થયેલો કલેશ શાંત થવાનું...

નવી દિલ્હી: દેશમાં દિવાળી પહેલા કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો જોવા મળતા અનેક રાજ્યોએ નવેમ્બર મહિનામાં પોતાને ત્યાં સ્કૂલો ખોલવાનો...

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના નગરોટા વિસ્તારમાં ગુરુવાર સવારે સુરક્ષાદળોએ ચાર આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ ચારેય આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા...

જળ શક્તિના કેન્દ્રીય મંત્રી ટોચના જિલ્લાઓ / રાજ્યોનું 'સ્વચ્છતા પુરસ્કાર' સાથે સન્માન કરશે 'સ્વચ્છ ભારત મિશન - ગ્રામીણ (એસબીએમજી)' અંતર્ગત સ્વચ્છતામાં...

ઇસરોના અધ્યક્ષે દેશ માટે દિવાળીની ભેટ ગણાવ્યું મુંબઈ, : ભારતની અગ્રણી એન્જિનીયરિંગ, પ્રોક્યરમેન્ટ અને કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ, ઉત્પાદન, સંરક્ષણ અને સેવા...

ભારતીય સશસ્ત્ર દળો દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ અને તેમણે આપેલા બલિદાનો અંગે વિશાળ જનસમુદાયમાં ઉત્સાહ જગાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ શ્રી નીતીશ કુમારને અભિનંદન પાઠવ્યા છે. એક ટવીટમાં પ્રધાનમંત્રીએ...

સ્ટીમ કોલ, વાંસના પલ્પ ના પરિવહન સાથે પહેલી વાર ટાઇલ્સ/સીરેમિક નું ગોવા માટે પરિવહન શરૂ કરવામાં આવ્યું. પશ્ચિમ રેલ્વે દ્વારા...

શ્રીનગર: ૧૩ નવેમ્બરના રોજ, પાકિસ્તાનના બીએસએફના આઈજી રાજેશ મિશ્રાએ રવિવારે કહ્યું હતું કે પાકિસ્તાન દ્વારા એલઓસી પર યુદ્ધવિરામના ભંગ અને...

નવી દિલ્હી: ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કર્યું છે. જેમાં ૧ જાન્યુઆરીથી તમામ ચાર પૈડાવાળા...

પટણા: બિહારમાં નીતીશ કુમારના નેતૃત્વમાં નવી સરકારની રચનાની તૈયારી તેજ થઈ ગઈ છે. એનડીએ વિધાનસભા પક્ષની એક બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાને...

નવી દિલ્હી, રાજધાની દિલ્હીમાં કોરોના કેસમાં થઇ રહેલા સતત વધારાને ધ્યાનમાં રાખીને હવે દેશના ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં આવ્યા છે. ગૃહમંત્રી...

પટના, બિહાર વિધાનસભાની ચૂંટણી બાદ આજે એનડીએના પક્ષોની મળેલી બેઠકમાં નિતિશ કુમારને ફરી વખત એનડીએના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે....

કરાંચી, પાકિસ્તાનની રાજનીતિમાં હાલના દિવસોમાં હોબાળો મચી ગયો છે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફની દીકરી મરિયમ નવાજ શરીફે અમરાન ખાન...

પટણા, બિહાર વિધાનસભા ચુંટણીના પરિણામોમાં સૌથી વધુ જે બેઠકના પરિણામને લઇને ચર્ચા થઇ હતી તે હતી હિલસા બેઠક.આ બેઠક પર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.