Western Times News

Gujarati News

National

જો બિડેન પ્રવર્તમાન ટ્રેન્ડ મુજબ રાષ્ટ્રપ્રમુખ બનવાની રેસમાં આગળ છે ત્યારે રિપબ્લિકન નેતાનો ગંભીર આરોપ વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે...

નવી દિલ્હી, વર્ક ફ્રોમ હોમના પગલે સરકારે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ, આઇટી આધારિત સેવાઓ માટેની ગાઇડલાઇનને સરળ બનાવવાની જાહેરાત કરી છે....

નવી દિલ્હી, કોરોના વાયરસ રસીના સંગ્રહ અને વિતરણ માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ગરમ વાતાવરણવાળા દેશોમાં રસી સંગ્રહિત કરવી...

હરિયાણા, દેશભરમાં ચકચાર જગાવનાર હરિયાણાના નિકિતા તોમર હત્યાકાંડમાં પોલીસે કોર્ટમાં 700 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.આ ચાર્જશીટમાં 60 સાક્ષીઓનો ઉલ્લેખ પોલીસે...

વોશિંગ્ટન, અમેરિકામાં રાષ્ટ્રપતિ ચુંટણી માટે મતોની ગણતરી જારી છે મતોની ગણતરીમાં ડેમોક્રેટિક પાર્ટીના જાે બ્રિડેન ડોનાલ્ડ ટ્રંપથી આગળ ચાલી રહ્યાં...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઘરની અંદર ચાર દિવાલોની વચ્ચે અનુસૂચિત જાતિ અને જનજાતિના વ્યક્તિઓ પર કરવામાં આવેલ વાંધાજનક ટીપ્પણી...

પટણા, બિહાર વિધાનસભાના ત્રીજા અને અંતિમ તબક્કાની ચુંટણીમાં ભાજપના કવોટાથી સૌથી વધુ મહિલાઓ ચુંટણી મેદાનમાં છે પાર્ટીએ વખતે ૧૧૦ બેઠકોમાંથી...

નવીદિલ્હી, તહેવારોની સીજનની વચ્ચે કોરોના વાયરસ મહામારી પર કાબુ મેળવવા માટે કેન્દ્ર અને રાજય સરકારો તરફથી અનેક ઉપાયો કરવામાં આવી...

નવીદિલ્હી, રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામીથી જાેડાયેલ એક કેસમાં મહારાષ્ટ્ર સરકારને સુપ્રીમ કોર્ટથી મોટો આંચકો લાગ્યો છે વિશેષાધિકાર નોટીસની વિરૂધ્ધ...

અમરાવતી, આંધ્રપ્રદેશમાં નવમા અને દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે બે નવેમ્બરને સ્કુલો ફરી ખોલી દેવામાં આવ્યાના ત્રણ દિવસ બાદ લગભગ ૨૬૨...

નવી દિલ્હી, ગ્વાલિયરના ગાંધી નગર વિસ્તારમાં રહેતા કમલ ગર્ગ ચાર નવેમ્બરે બાઈક પર પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે...

વોશિંગ્ટન, અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં જાે બ્રિડેન ટ્રમ્પને આકરી ટકકર આપી રપહ્યાં છે એટલું જ નહીં ૨૬૪ ઇલેકટોરલ મત સાથે...

પટના, બિહારમાં શનિવારે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન થવા જઇ રહ્યું છે. બિહારમાં છેલ્લા દિવસોમાં ખરાખરીનો રાજકિય જંગ જોવા મળ્યો છે....

નવી દિલ્હી, કોરોના મહામારીના એક જ ઇલાજ રુપે તેની વેક્સીન તૈયાર કરવામાં દુનિયાભરના દેશો પ્રયત્નશીલ છે, એવામાં ભારત દેશ પણ...

બેંગ્લુરુ, કર્ણાટકમાં દિવાળી અગાઉ દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય રાજ્યના મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાએ કર્યો છે. સીએમ યેદિયુરપ્પાએ જણાવ્યું...

પુણેઃ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં 37 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મની કોશિશ કરવા પર મહિલાએ...

ગુંટૂર, આંધ્ર પ્રદેશના ગુંટૂરમાંચોકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં પેન્શનના માત્ર 2250 રૂપિયા માટે 92 વર્ષીય વૃદ્ધે પોતાની 90 વર્ષીય...

નવી દિલ્હી, દિલ્હી હિંસા અંગે ગૃહ મંત્રાલય અને દિલ્હી સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમર ખાલીદ અને શરજીલ...

મુંબઇ, રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અરનબ ગોસ્વામીને પકડવા માટે મહારાષ્ટ્ર સરકારે બાકાયદા ઓપરેશન અરનબ લોન્ચ કર્યુ હતુ અને આ...

નવી દિલ્હી, તહેવારો ટાણે જ ડુંગળીના આસમાને પહોંચેલા ભાવોને કાબૂમાં લાવવા માટે સહકારી સંસ્થા NAFAD દ્વારા વિદેશથી 15000 ટન ડુંગળીની...

મુંબઇ, મહારાષ્ટ્ર રાજ્ય સરકારથી નારાજ રાજ્યના પોલીસ વડા સુબોધ જાયસ્વાલે મહારાષ્ટ્ર ડીજીપીનુ પદ છોડી દેવાનો નિર્ણય કર્યો છે. મળતી વિગતો પ્રમાણે...

ઈન્ડિયન આર્મી ચીફ જનરલ એમએમ નરવણેને નેપાળી આર્મીના જનરલના પદથી સમ્માનીત કરવામાં આવ્યાં છે. નરવણેને આ સમ્માન નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ આપ્યું છે....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.