Western Times News

Gujarati News

National

પટણા: બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી કોરોના પોઝિટિવ થયા છે. ગુરુવારે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તેમને પટણા...

નવી દિલ્હી: દેશી કોરોના વેક્સિન ર્ઝ્રદૃટ્ઠટૈહનું છેલ્લા તબક્કાનું ટ્રાયલ આવતા મહિને શરૂ થઈ શકે છે. ભારત બાયોટેકને ડ્રગ રેગ્યુલેટર તરફથી...

નવી દિલ્હી: કોવિડ-૧૯ રોગચાળાને લઈને ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ફેબ્રુઆરી, ૨૦૨૦થી આંતરરાષ્ટ્રીય મુસાફરોની આંતરિક અને બાહ્ય આવાગમનને...

કેન્દ્રીય નાણાંમંત્રી ર્નિમલા સિતારમણે આ જાહેરાત કરતા સત્તાના દુરોપયોગને ટાંકીને ચૂંટણી પંચમાં ફરિયાદ કરાઈ પટણા, ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે બિહાર...

સરહદે તનાવભરી પરિસ્થિતિ વચ્ચે ભારતે ચીની સેનાનો કોર્પોરલ વાંગ યા લાંગ દેમચોક વિસ્તારમાંથી ઝડપાયો નવી દિલ્હી, ચીન-ભારત સરહદે ગંભીર તણાવની...

નવીદિલ્હી, વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે બહુપક્ષવાદ ગંભીર ખતરામાં છે અને સંયુકત રાષ્ટ્રમાં સુધાર વૈશ્વિક સમુદાયના હિતમાં છે. જયશંકરે...

મુંબઇ, વરિષ્ઠ પત્રકાર અર્નબ ગોસ્વામી તરફથી દાખલ કરવામાં આવેલ ક્રિમિનલ રિટ પીટિશન મામલામાં મહારાષ્ટ્ર સરકારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને નિયુકત...

નવીદિલ્હી, આરબીઆઇના પૂર્વ ગવર્નર રધુરામ રાજને સરકારના આત્મનિર્ભર ભારત યોજના હેઠળ આયાત પ્રતિસ્થાપનને પ્રાધાન્ય આપવા માટે સાવધાન કર્યા હતાં તેમણે...

નવીદિલ્હી, કેન્દ્ર સરકાર હવે તાકિદે અનેક મોટા મંત્રાલયો અને વિભાગોની ખાલી પડેલી વધારાની જમીનથી પૈસા એકત્રિત કરવાની તૈયારી કરી રહી...

મુંબઇ, મહારાષ્ટ્રની ઉદ્વવ ઠાકરે સરકારે રાજય મામલાની તપાસ માટે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇને આપવામાં આવેલ સર્વસમતિને પાછી લઇ લીધી છે....

નવીદિલ્હી, કોરોના વાયરસના દૈનિક મામલામાં ઘટાડા બાદ એકવાર ફરી તેમાં વધારો નોંધાયો છે.જાે કે વાયરસથી ઠીક થનારા દર્દીઓની સંખ્યામાં વધારો...

નવીદિલ્હી, બિહારમાં આગામી અઠવાડીયે પહેલા તબક્કાનું મતદાન થનાર છે તેને ધ્યાનમાં રાખી તમામ પાર્ટીઓ જાેરશોરથી પ્રચાર અભિયાનમાં લાગી છે આ...

પટણા, બિહાર વિધાનસભા ચુંટણીને લઇ ભાજપે આજે પોતાનો ઘોષણાપત્ર જારી કર્યો છે ભાજપના સંકલ્પ પત્રને નાણાંમંત્રી નિર્મલા સીતારમણે લોન્ચ કર્યો.આ...

નવીદિલ્હી, ભારત સરકારે દેશનું ખોટું માનચિત્ર બતાવવાને લઇ ટિ્‌વટરને કડક ચેતવણી આપી છે.સરકારે કહ્યું કે દેશની સંપ્રભુતા અને અખંડતાની અસમ્માન...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભુષણ જાધવનાં કેસમાં રાહતનાં સમાચાર છે. પાકિસ્તાનની સંસદિય પેનલે જાધવની સજાની સમીક્ષા માટે સરકારનાં...

તાઈપેઈ, ચીનની નારાજગીની પરવા કર્યા વગર ભારત તાઈવાન સાથે સબંધો સુધારવા માટે એક પછી એક પગલા ભરી રહ્યુ છે.ભારતે તાઈવાન સાથે...

નવી દિલ્હી, કોરોનાના નિવારણ માટે એસ્ટ્રાજેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીએ તૈયાર કરેલી રસીના ક્લીનીકલ ટ્રાયલ દરમિયાન એક વોલન્ટિયરનું અવસાન થયું હતું....

નવી દિલ્હી, કોરોનાના કારણે લાગુ થયેલા લોકડાઉનની સાથે સાથે ભારત સરકારે લગાવેલા વિઝા પ્રતિબંધો પણ હવે હટાવી લેવાયા છે. સરકારે ઈલેક્ટ્રોનિક,...

નવી દિલ્હી, મોદી સરકાર તરફથી દેશના કરોડો ખેડૂતોને વધુ એક ખુશખબર મળે તેવા ભણકારા વાગી રહ્યા છે. હાલમાં ખેડૂતોને પ્રધાનમંત્રી સન્માન...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.