Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, ૨૬મીએ જાન્યુઆરીએ દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે, જોકે આ ઉજવણીને ધ્યાનમાં રાખીને આતંકીઓ સક્રિય થઇ ગયા છે અને...

લખનઉ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં મંગળવારે એક જનસભા કરી હતી. તેમણે ભાષણની શરૂઆત ભારત માતા કી જયના...

બેંગ્લોર, ભારતના મહત્વાકાંક્ષી મિશન ગગનયાન મિશન વિશે બેંગ્લોરમાં ઇસરોના વડા કે શિવનએ કહ્યું કે ગગનયાન મિશન માત્ર માણસોને અવકાશમાં મોકલવાનું...

નવીદિલ્હી, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉમેદવારીપત્રક ભરવાના છેલ્લા દિવસે પોતાનુ ફોર્મ ભર્યુ. જો કે આના માટે તેમને લગભગ સાત કલાક...

રાંચી, ઝારખંડના પશ્ચિમી સિંહભૂમ જીલ્લામાં ધોર નકસલ પ્રભાવિત ગુદડી તાલુકાના બુરૂગુલીકેરા ગામમાં પત્થલગડી સમરથકોએ પત્થલગડીનો વિરોધ કરનાર એક પંચાયત પ્રતિનિધિ...

કોચ્ચી, બે મહીનાથી વધુ સમય સુધી મંડલમ મકરવિલક્કુ તીર્થાધટન સંપન્ન થયા બાદ અહીં ભગવાન અયપ્પા મંદિરના કપાટ પારંપરિક વિધિ વિધાન...

દિલ્હી તેમજ આસપાસના વિસ્તારમાં હુમલા કરવા માટે માટે ઘુસેલા ત્રાસવાદીઓની સંખ્યા પાંચ-છ હોઇ શકે છે નવી દિલ્હી, પાટનગર દિલ્હીમાં પ્રજાસત્તાક...

નવીદિલ્હી, શાહીનબાગમાં ગત એક મહીનાથી નાગરિકતા સંશોધન કાનુન(સીએએ)ની વિરૂધ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પ્રદર્શનકારીઓએ હવે ભારત બંધનું આહ્‌વાન કર્યું...

નવી દિલ્હી: નાગરિક સુધારા કાનૂન (સીએએ)ના સમર્થનમાં મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં એક જનસભાને સંબોધન કર્યું હતું....

બગદાદ, ઈરાક ની રાજધાની બગદાદ સ્થિત અમેરિકી દૂતાવાસ નજીક પાછા રોકેટ છોડવામાં આવ્યાં. સુરક્ષાકર્મીઓનું કહેવું છે કે ખુબ જ સુરક્ષિત...

રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)એ મંગળવારના રોજ એક ઈ-ટિકિટીંગ રેકેટનો ખુલાસો કર્યો છે. જેના તાર પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલા છે....

નવી દિલ્હી, 26 જાન્યુઆરીએ થનાર ગણતંત્ર દિવસ પરેડમાં ઈન્ડિયન એરફોર્સના 41 એરક્રાફ્ટ ફ્લાઈ પાસ્ટનો ભાગ બનશે. વાયુસેના તરફથી આપવામાં આવેલ...

નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ આગામી મહીનાના અંતમાં અથવા માર્ચની શરૂઆતમાં ત્રણ દિવસના ભારત પ્રવાસે આવે તેવી શકયતાઓ સેવાઈ રહી...

કાઠમાંડુ, પાડોશી દેશ નેપાળની રાજધાની કાઠમાંડૂથી 201 કિલોમીટર દૂર આવેલા પોખરામાં 8 ભારતીય નાગરિકોનાં મોત થઈ ગયા છે. મળતી માહિતી...

મુંબઈ, ક્રેડીટ અને ડેબીટ કાર્ડની સિકયુરીટી વધારવા રિઝર્વ બેંકે તમામ બેંકોને કાર્ડયુઝર્સને જુદા જુદા પ્રકારના ઉપયોગ ઓનલાઈન, ફીઝીકલ, કોન્ટેકટ સેલ,...

મુંબઇ, મહારાષ્ટ્રમાં ભÂક્ત અને આસ્થાનું એક અદ્‌ભૂત ઉદાહરણ જાવા મળ્યું છે.મુંબઇમાં આવેલ લોકપ્રિય સિદ્ધિવિનાયક મંદિરમાં એક શ્રધ્ધાળુએ ૩૫ કિલો સોનુ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.