Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કોરોનાના ઝડપથી કેસ વધી રહ્યાં છે. જેને ધ્યાનમાં લઇને લખનઉના કેટલાંક વિસ્તારોમાં ફરીથી લોકડાઉન લાગુ...

મુંબઇ, મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જાણકારી આપી છે કે ગઇકાલે રાતે ૯...

હરિદ્વાર, ધર્મનગરી હરિદ્વારમાં કોરોના વાયરસના સંક્રમણનો વિસ્ફોટ થવાનો ખતરો ઊભો થયો છે, કારણ કે અહીંની એક મલ્ટીનેશનલ કંપનીના ૨૮૮ કર્મચારી...

નવી દિલ્હી, દેશભરમા કોરોના મહામારી વચ્ચે એવી ફરીયાદ આવી રહી છે, જેમા દર્દી પાસેથી 10-15 કિલોમીટર માટે એટલા વધારે પૈસા...

નવી દિલ્હી, ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ કરેલા દાવા પ્રમાણે ગૂગલે ઘણા સમયથી એવી તકનીકો સાથે પ્રયોગ શરૂ કરી દીધા...

દેવરિયાઃ હોસ્પિટલમાં નાની-નાની સુવિધાઓ માટે દર્દીઓ પાસેથી લાંચ લેવામાં આવી રહી છે જેનો ખુલાસો વ્યક્ત કરતા એક વીડિયોમાં છ વર્ષનો એક...

નવી દિલ્હી, કોરોના વાયરસની વેક્સીન (corona vaccine) અને દવા (Medicine) માટે દુનિયાભરમાં શોધ ચાલી રહી છે. તમામ દેશોના વૈજ્ઞાનિક દવા...

નવી દિલ્હી, દેશમાં છેલ્લા થોડા મહિનાથી કાળો કેર વર્તાવી રહેલા કોરોના વાઇરસના પગલે ટોચની તમામ વીમા કંપનીઓ પાસે એક નવી...

સુજનપુર: ભાગ્યે જ જાેવા મળતો પીળા રંગનો કાચબો ઓડિશાના સુજનપુર ગામમાંથી મળી આવ્યો છે. આ પછી સ્થાનિકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આ...

બેન્કોના રાષ્ટ્રીયકરણને ૫૧ વર્ષ પૂરા થયા-ડિફોલ્ટર સામે પગલાં લેવામાં રિઝર્વ બેન્કની ઉદાસિનતાથી બેન્કો નબળી પડી છે, ૩૨૭૩૭ કરોડની વસૂલાત બાકી...

પાયલોટ ભાજપની મહેમાનગતિ છોડીને વાતચીત કરે, પરિવારનો મામલો સાથે બેસીને જ ઉકેલી શકાયઃ કોંગ્રેસ જયપુર,  રાજસ્થાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સતીશ...

ચાલુ વર્ષે જ વિદ્યા ભાજપમાં જોડાઈ છેઃ ભાજપે સામેથી મને પાર્ટીમાં જોડાવાની ઓફર કરી હતીઃ વિદ્યા રાની ચેન્નાઈ,  અત્યંત ઘાતકી...

નવીદિલ્હી, દેશભરમાં ચોમાસુ એક્ટિવ થઈ ગયું છે. આગામી બે દિવસ સુધી બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલમાં અને ઉત્તરપ્રદેશ, બિહારમાં પણ...

નવી દિલ્હી, લાંબા સમયથી વરસાદની આતુરતા પૂર્વક રાહ જોઈ રહેલા દિલ્હી-એનસીઆરના કરોડો લોકો માટે રાહતના સમાચાર છે. રવિવારે વહેલી સવારથી...

નવી દિલ્હી, અયોધ્યામાં રામમંદિર નિર્માણની રાહ જોઈ રહેલા લોકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. આગામી 5 ઓગસ્ટથી રામમંદિર નિર્માણ...

લખનઉં: ઉત્તર પ્રદેશના કન્નોજમાં લખનઉ-આગરા એક્સપ્રેસ વે પર રવિવારે એક ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા,...

નવીદિલ્હી, ડીઝલના ભાવમાં શનિવારે વધારો થયો છે. દેશની રાજધાની સહિત તમામ મહાનગરા ેમાં ડીઝલ ખરીદવું મોંઘું બની ગયું છે. દિલ્હીમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.