નવીદિલ્હી: અર્થવ્યવસ્થામાં આવેલી સુસ્તીને લઇને વિરોધ પ્રદર્શન કરી રહેલા તથા સરકાર ઉપર પ્રહાર કરી રહેલા વિપક્ષના પ્રહારો વચ્ચે આજે મુખ્ય...
National
નવી દિલ્હી: લોકસભાના શિયાળુ સત્રના છેલ્લા દિવસે આજે રાહુલ ગાંધીના રેપ ઇન ઈન્ડિયા નિવેદનને લઇને જારદાર હોબાળો થયો હતો. ભાજપની...
પૂર્વોત્તરમાં ભારે હિંસા વચ્ચે શાહનો શિલોંગ પ્રવાસ રદ નવીદિલ્હી, નાગરિક સુધારા બિલને લઇને છેડાયેલા વિવાદનો ઉકેલ આવી રહ્યો નથી. પ્રાપ્ત...
નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાનૂન પછી પૂર્વોત્તરમાં સ્થિતિ ગંભીર બનેલી છે. સુરક્ષાબળો સ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયત્નમાં લાગ્યા છે. જોકે...
નવી દિલ્હી, ફોર્બ્સે દુનિયાની ૧૦૦ સૌથી શકિતશાળી મહિલાઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણને પણ...
આ પણ વાંચોઃ- https://westerntimesnews.in/news/28954 અમદાવાદ : અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કુલની CEO મંજુલા શ્રોફ, પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંત ...
નવી દિલ્હી : મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ 1 ફેબ્રુઆરી 2020ના રોજ રજૂ થશે. આ બજેટ સેશનની તૈયારીઓ શરૂ...
નવી દિલ્હી, પાટનગર નવી દિલ્હી અને રાજસ્થાન, પંજાબ તથા હરિયાણામાં ગુરૂવારે બપોર પછી અચાનક હવામાને પલટો લીધો હતો અને સાંજે તો...
રાંચી, ઝારખંડના પિપરવાર વિસ્તારમાં ૧૦ અને ૧૨ વર્ષની બે બાળકીઓની દુષ્કર્મ બાદ હત્યા કરી દેવાઈ છે. આઠ વર્ષનો એક બાળક...
નવીદિલ્હી, સબરીમાલા મંદિરમાં પ્રવેશ દરમિયાન સુરક્ષા પૂરી પાડવાની અરજીની સુનાવણી આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. કોર્ટે અરજદાર રેહાના ફાતિમાની...
અમરાવતી, આંધ્રપ્રદેશ વિધાનસભાએ શુક્રવારે આંધ્રપ્રદેશ દિશા બિલ પસાર કર્યું છે, જે ૨૧ દિવસની અંદર મહિલાઓ પર થતા અત્યાચારના કેસોનો નિકાલ...
રાજકોટ, રાજકોટ-ગોંડલ હાઇવે પર ડુંગળી ભરીને પસાર થઈ રહેલા એક ટ્રેકટરમાંથી કેટલીક બોરીઓ નીચે પડી જતાં રસ્તા પરથી પસાર થતા...
નવીદિલ્હી, નિર્ભયા ગેંગરેપ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી પાછી ઠેલવામાં આવી છે. એડિશનલ સેશન જજ સતીશ કુમાર અરોરાએ કહ્યું છે...
નવીદિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવંદે આજે તે લોકોને શ્રધ્ધાંજલિ આપી જેમણે ૨૦૦૧માં સસદ પર થયેલ હુમલામાં પોતાના જીવ ગુમાવ્યા હતાં. રાષ્ટ્રપતિએ...
સ્કુલ, કોલેજા, મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ, જનજીવન ખોરવાયુંઃ મોદી-અમિત શાહ તરફથી શાંતિ જાળવા રાખવા માટેની અપીલ કરાઇ હોવા છતાં સંચારબંધીનો...
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તથા છત્તીસગઢમાં પણ બિલને લાગૂ નહીં કરવાનો નિર્ણય: બિલને લઇને રાજ્યોનો વિરોધ નવીદિલ્હી, નાગરિક સુધારા બિલને લઇને...
ઉત્તરાખંડજ અને હિમાચલમાં ભારે હિમવર્ષા: કેદારનાથ અને બદ્રીનાથ ખાતે બરફના થર: જનજીવન ઉપર અસર નવી દિલ્હી, સમગ્ર ઉત્તર ભારતમાંવરસાદી માહોલ...
(પ્રતિનિધિ) નવી દિલ્હી: લોકસભામાં નાગરિકતા અધિકાર બીલને મંજુરી મળ્યા બાદ રાજયસભામાં આ બીલ પસાર કરાવવા માટે સરકારની કસોટી થવાની હતી....
ધુમ્મસના લીધે ઉત્તર ભારતમાં જનજીવન ઠપ્પ-હિમાચલ, કાશ્મીરના અનેક ભાગમાં ભારે હિમવર્ષા નવી દિલ્હી, સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી...
નવી દિલ્હી, શિપિંગ (સ્વતંત્ર હવાલો) અને રસાયણ તથા ખાતર રાજ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું...
(એજન્સી) નવીદિલ્હી, જીવન માટેના સંભવિત જાખમો અને ખતરનાક પરિÂસ્થતિઓ વિશે જાગૃત હોવા છતાં, ભ્રષ્ટાચાર અને શÂક્તઓનો ડર’ એ પાડોશીઓને એલાર્મ...
ગુવાહાટી: નાગરિક સુધારા બિલ સંસદમાં પાસ કરવામાં આવ્યા બાદ આની સામે જારદાર દેખાવો દેશના કેટલાક ભાગોમાં જારી છે. આજે આસામ...
નવીદિલ્હી: પાકિસ્તાન દ્વારા નાગરિક સુધારા બિલને (Comment of Pakistan on Citizen Amendment Bill -CAB) લઇને કરવામાં આવેલી ટિપ્પણી પર વિદેશ...
નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે હૈદરાબાદ એન્કાઉન્ટરની નિષ્પક્ષ તપાસનો આદેશ આપતાં એક તપાસ પંચની રચના કરી દીધી છે મામલાની સુનાવણી કરતા મુખ્ય...
નવી દિલ્હી: નાગરિક સુધારા બિલ લોકસભા અને રાજ્યસભામાં પાસ કરવામાં આવી ચુક્યુ છે. હવે કાનુન બનવાની દિશામાં છે. બીજી બાજુ...