Western Times News

Gujarati News

National

નવી દિલ્હી : ફિચ રેટિગ્સના મુખ્ય અર્થ શાસ્શાત્રીબ્રાયન કોલ્ટને ચેતવણી આપતા કહ્યુ છે કે આગામી બે વર્ષ સુધી ભારતીય અર્થવ્યવસ્થામાં...

નવીદિલ્હી, પેટ્રોલના ભાવમાં મંગળવારે સતત પાંચમા દિવસે ઘટાડાનો સિલસિલો યથાવત રહ્યો જ્યારે ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. એક દિવસ...

નવી દિલ્હી, દેશની અગ્રણી ઓટોમોબાઇલ્સ કંપની મારુતિ સુઝુકિના સર્વેમાં જાણવા મળ્યું છે કે, કારમાં બેસનાર ચાર પૈકીના સરેરાશ એક દ્વારા...

નવી દિલ્હી, રાજધાની દિલ્હીની ઉત્તર-પશ્ચિમ લોકસભા સીટથી સાંસદ હંસરાજ હંસની ઓફિસ બહાર અજાણ્યા શખ્શોએ ફાયરિંગ કર્યું હતું. મળતી વિગત મુજબ...

નવી દિલ્હી, ભારતે રિઝનલ કોમ્પ્રિહંસિવ ઈકોનોમિક પાર્ટનરશિપ(RCEP)માં સામેલ નહી થવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, RCEP હેઠળ કોર હિતો...

અમદાવાદ, ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં હાલમાં પડી રહેલા વરસાદના કારણે ટામેટાના પાકને  નુકશાન થયું છે. ગુજરાતમાં ૧૫ નવેમ્બરથી લોકલ માલની...

સરકાર દ્વારા આરબીઆઈ અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન સમક્ષ રજૂઆત: હેકિંગને લઇ બનાવો બાદ ચિંતાનું મોજુ નવીદિલ્હી, મોદી સરકારે વોટ્‌સએપ જેવા...

લખનૌ, ઉત્તરપ્રદેશની ૧૧ વિધાનસભા સીટ પર હાલમાં યોજાયેલી પેટાચૂંટણીમાં આઠ સીટ પર જીત થઇ હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના વ્યુહરચનાકારો...

કરતારપુર કોરિડોરને ખોલવા માટેની તમામ તૈયારી થઇ નવી દિલ્હી, કરતારપુર કોરિડોરને શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવા માટેની તૈયારી અંતિમ તબક્કામાં પહોંચી...

યુપીમાં ૨૦૨૨ પૂર્વે માળખુ મજબુત કરવા માટે તૈયારી સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ સમગ્ર ઉત્તરપ્રદેશમાં સાયકલ યાત્રા કરીને પાર્ટીની સ્થિતી મજબુત...

મુંબઈ : મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાને લઇને જારદાર મડાગાંઠની Âસ્થતિ વચ્ચે આજે શિવસેનાના નેતા સંજય રાવતે કહ્યું હતું કે, તેમની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.