હિમાચલના સીએમ સુખુ કહ્યું હાઈકમાન્ડ ઈચ્છતા હતા કે મારી પત્ની લોકસભા ચૂંટણી લડે રાજ્યની વર્તમાન પરિસ્થિતિને જોતા તેમની પત્ની દેહરા...
National
પેપર લીક કેસમાં અનુરાગ યાદવ નામના ઉમેદવારની ધરપકડ કરવામાં આવી છે, યાદવ પટનામાં NHAI ગેસ્ટ હાઉસમાં રોકાયા હોવાની પુષ્ટિ થઈ...
પત્નીની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો માધુરીની કારે બેસંત નગર વિસ્તારમાં રોડ કિનારે નશામાં ધૂત એક વૃદ્ધને કચડી નાખ્યો, પરિણામે...
નાલંદા યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં મુકાયેલા આયુર્વેદના અમુલ્ય પુસ્તકોને બખિત્યાર ખિલજીની સેનાએ બાળી નાંખ્યા હતા. આજે જો તે પુસ્તકો ભારત પાસે હોત...
માતા ગંગાએ મને દત્તક લીધો છેઃ મોદી-PM મોદીએ જીત પછી વારાણસીની પ્રથમ મુલાકાત લીધી (એજન્સી)વારાણસી, સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા...
બજેટમાં નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવશે (એજન્સી)નવીદિલ્હી, મોદી સરકાર ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ...
પશ્ચિમ રેલવે ના મહાપ્રબંધક શ્રી અશોક કુમાર મિશ્ર, પશ્ચિમ રેલવે ના અપર મહાપ્રબંધક શ્રી પ્રકાશ બુટાની, શ્રી સચિન અશોક શર્માને તેમની સિદ્ધિ બદલ સન્માનિત કરે છે. પશ્ચિમ રેલવે ના મહાપ્રબંધક ના સચિવ શ્રી સચિન અશોક શર્માએ દક્ષિણ આફ્રિકામાં તાજેતરમાં પૂર્ણ થયેલી કોમરેડ્સ મેરેથોન 2024માં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. કોમરેડ્સ મેરેથોન એ વિશ્વની સૌથી પડકારરૂપ લાંબા અંતરની રેસમાંની એક છે. શ્રી શર્માએ દક્ષિણ આફ્રિકાના ડરબનથી પીટરમેરિટ્ઝબર્ગ સુધીની 86 કિલોમીટરની મેરેથોન 11 કલાક અને 24 મિનિટમાં પૂરી કરી હતી. વિશ્વની સૌથી જૂની અને અઘરી મેરેથોન તરીકે જાણીતી કોમરેડ્સ મેરેથોનમાં વિવિધ દેશોના 20,000 દોડવીરોએ ભાગ લીધો હતો, જેણે તેને વિશ્વની સૌથી મોટી મેરેથોન બનાવી દીધી. 1921માં શરૂ થયેલી આ ઐતિહાસિક રેસમાં 1,800 મીટરની ઊંચાઈ સાથે કઠિન ચઢાણનો સમાવેશ થાય છે. સચિન શર્માની સિદ્ધિ એક નિયમિત ફિટનેસ ઉત્સાહી તરીકે તેમના સમર્પણ અને સહનશક્તિનો પુરાવો છે. તેઓ તેમના શાળાના દિવસો (સિંધિયા સ્કૂલ, ગ્વાલિયર) થી જ રમતગમત અને આઉટડોર પ્રવૃત્તિઓમાં સક્રિયપણે સામેલ રહ્યા છે જેમાં એથ્લેટિક્સ, ક્રિકેટ, ફૂટબોલ, બોક્સિંગ, સ્કેટિંગ, બેડમિન્ટન, શૂટિંગ વગેરેમાં વિશેષ રુચિ રહી છે. કોલેજમાં તેમ ણે વેઈટ ટ્રેનિંગ અને ટૂંકા અંતરની દોડની પ્રેક્ટિસ કરી હતી. સિવિલ સર્વિસીસની તૈયારીના દિવસો દરમિયાન, તેમણે દરરોજ જોગિંગ કર્યું અને એકેડેમીમાં રહીને તેમને ક્રોસ કન્ટ્રીમાં ગોલ્ડ મેડલ જીત્યો. શ્રી સચિને તેમના વ્યસ્ત કાર્ય શેડ્યૂલ હોવા છતાં, જીમમાં નિયમિત સ્ટ્રેન્થ ટ્રેનિંગ ની સાથે - સાથે થોડુંક દોડવાનું પણ ચાલુ રાખ્યું. તેઓએ કોવિડ રોગચાળાના લોકડાઉન ના દિવસોમાં યોગ અને કિક બોક્સિંગ શરૂ કર્યું. પાછલા કેટલાક વર્ષો માં શ્રી સચિન શર્માએ ઘણી 10km રેસ, હાફ અને ફુલ મેરેથોન, અલ્ટ્રા મેરેથોન, ટ્રાયથલોનમાં ભાગ લીધો છે. તેમાંથી કેટલાક નોંધપાત્ર છે લદ્દાખ ફુલ મેરેથોન, ટાટા મુંબઈ મેરેથોન, વસઈ-વિરાર મેરેથોન, ટાટા અલ્ટ્રા (50 કિમી), કાસ અલ્ટ્રા (65 કિમી), ખારદુંગ લા ચેલેન્જ (72 કિમી ઊંચાઇએ), પુણે અલ્ટ્રા ટ્રાયલ રન (100 કિમી),ગોવા આયર્નમેન (70.3 કિમી), બર્ગમેન (113 કિમી), બર્ગમેન ઓલિમ્પિક ડિસ્ટન્સ તેમણે ઓપન સી સ્વિમિંગમાં પણ ભાગ લીધો છે અને પૂર્ણ કર્યો છે. સનક રોક ટુ ગેટવે (5 કિમી)-રાષ્ટ્રીય સ્તર, માલવણ સમુદ્ર સ્વિમથોન (3 કિમી)-રાષ્ટ્રીય સ્તર અને જુહુ સમુદ્ર સ્વિમથોન (3 કિમી)-રાજ્ય સ્તર. આ કોમરેડ મેરેથોનની સફળ સમાપ્તિ સાથે, શ્રી શર્મા હવે સપ્ટેમ્બર 2024માં લદ્દાખમાં યોજાનારી સિલ્ક રૂટ અલ્ટ્રા (122 કિમી), ડિસેમ્બર 2024 માં હેલ રેસ જેસલમેર થી લોંગેવાલા (160 કિમી) અને નવેમ્બર 2025 માં પુણે અલ્ટ્રા (160 કિમી) ની સાથે સાથે 2025 માં આયર્નમેન ઓસ્ટ્રેલિયામાં ભાગ લેવાનું લક્ષ્ય બનાવી રહ્યા છે. શ્રી શર્મા તેમની સફળતાનો શ્રેય તેમને તેમના કોચ ગિરીશ બિન્દ્રા, આદિલ મિર્ઝા, વિનય ઉપાધ્યાય પાસેથી મળેલી તાલીમ અને તેમના પરિવાર, મિત્રો અને સાથીદારો તરફથી મળેલા સમર્થન અને પ્રોત્સાહનને આપે છે. શ્રી શર્મા મધ્ય રેલ ના મહાપ્રબંધક ના રૂપમાં સેવા નિવૃત થયેલા શ્રી નરેશ લાલવાણીને શ્રેય આપે છે, તેમણે તેમને અંતરની દોડમાં પરિચય કરાવ્યો હતો.
પીએમ મોદીએ જીત પછી વારાણસીની પ્રથમ મુલાકાત લીધી (એજન્સી)વારાણસી,સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી મંગળવારે પહેલીવાર પોતાના સંસદીય...
(એજન્સી)નવીદિલ્હી,ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો આ દિવસોમાં આકરી ગરમીથી ત્રસ્ત છે. હીટવેવના પ્રકોપને કારણે દિવસની સાથે સાથે રાત્રીના સમયે પણ ગરમીનો...
(એજન્સી)ઇમ્ફાલ,એક તરફ ભારત સરકાર દેશમાં ગેરકાયદેસર રીતે સ્થાયી થયેલા ૪૦ હજારથી વધુ રોહિંગ્યા ઘૂસણખોર મુસ્લિમોને તેમના દેશમાં પાછા મોકલવાના પ્રયાસો...
બોમ્બ હોવાના ઈ-મેઈલથી ફફડાટ ફેલાયો (એજન્સી)નવી દિલ્હી,દેશના ૪૦ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આજે મળી છે. વડોદરા પછી પટના અને...
મિત્ર વીડિયો બનાવી રહ્યો હતો મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક ૨૩ વર્ષની છોકરીએ અકસ્માતે રિવર્સ ગિયરમાં એક્સીલેટર દબાવ્યું મુંબઈ,મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં...
બંગાળ રેલ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું, ન્યૂ જલપાઈગુડી સ્ટેશનથી ૩૦ કિમી દૂર રંગપાની સ્ટેશન નજીક સવારે ૮.૫૫ વાગ્યે આ અકસ્માત થયો...
પત્નીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને કાવતરું ઘડ્યું... પોલીસ અધિક્ષક અજીત સિંહ શેખાવતે જણાવ્યું કે આરોપી દેવ સુનાર પાણીપત જેલમાં બંધ...
રાહુલ રાયબરેલીથી સાંસદ રહેશે પહેલીવાર ગાંધી પરિવારના આ ત્રણ સભ્યો એકસાથે સંસદના સભ્ય બનશે નવી દિલ્હી,કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉત્તર...
CBI કે SITની દેખરેખ હેઠળ તપાસની માંગ પહેલી અરજી NEET ઉમેદવાર શિવાંગી મિશ્રા અને અન્ય નવ લોકો દ્વારા ૧ જૂને...
રાહુલે વાયનાડ સીટ છોડવા પર પૂર્વ કેન્દ્રીય મંત્રી કોંગ્રેસ નેતા વી મુરલીધરને કહ્યું, ‘આ જનતા સાથે વિશ્વાસઘાત છે’ રાહુલ ગાંધીએ...
(એજન્સી)ગંગટોક, સિક્કીમમાં ભારે વરસાદને કારણે લેન્ડસાઈડ થઈ રહી છે. સિક્કીમમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થઈ રહ્યું છે. ત્યારે...
હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરમાં પ્રભારી અને સહ-પ્રભારીની નિમણૂક કરવામાં આવી (એજન્સી)નવી દિલ્હી, આગામી વિધાનસભા ચૂંટણી માટે ૪ રાજ્યોમાં પ્રભારીઓની...
માલગાડીએ કાંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારતા ૧૫નાં મોત -૬૦થી વધુને ઈજા જીવ ગુમાવનારા દરેક યાત્રીના પરિવારને ૧૦-૧૦ લાખની આર્થિક સહાયની જાહેરાત...
સિક્કીમ ખાતે ભૂસ્ખલન થવાથી ગુજરાતના પ્રવાસીઓ માટે રાજ્ય સરકાર સતત સંપર્કમાં સિક્કીમ રાજ્યના મંગન જિલ્લામાં થયેલ ભારે વરસાદ અને ભુસ્ખલન...
(એજન્સી)નવી દિલ્હી, દિલ્હી હાઈકોર્ટે શનિવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને કોર્ટની કાર્યવાહીનો વીડિયો હટાવવાનો નિર્દેશ આપ્યો છે. આ વીડિયો...
જયપુર, રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક જ્વેલર પિતા-પુત્રએ એક અમેરિકી મહિલાને ૩૦૦ રૂપિયાની આર્ટિફિશિયલ જ્વેલરી ૬ કરોડ રૂપિયામાં વેચી મારી હતી....
કોર્ટે પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાના અધિકારને સમર્થન આપ્યું કોચ્ચી, કેરળ હાઈકોર્ટે પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન સંબંધિત મામલામાં સુનાવણી દરમિયાન...
નવી દિલ્હીઃ આ વર્ષ સમગ્ર ભારતમાં લોકો ભીષણ ગરમીથી પરેશાન થયા છે. આ વખતે દેશમાં લોકોએ હીટવેવની સાથે ગરમીનો લાંબા...