નવી દિલ્હી, ODI વર્લ્ડ કપ ૨૦૨૩ ની ૯મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. ભારતીય...
Sports
નવી દિલ્હી, ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૪ ઓક્ટોબર, શનિવારના રોજ રમાનારી મેચને લઇને કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ભારતીય ટીમ...
અમદાવાદ, પાકિસ્તાનની ટીમ અમદાવાદ આવી ચુકી છે. અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાત રેજન્સીમાં ટીમ રોકાઈ છે. સૌ પ્રથમ...
નવી દિલ્હી, વર્લ્ડ કપ ૨૦૨૩ની આઠમી મેચ શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી હતી. આ મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને હરાવીને પોતાની...
નવી દિલ્હી, કુસલ મેન્ડિસે પાકિસ્તાન સામે શાનદાર સદી રમી હતી. કુસલ મેન્ડિસે ૭૭ બોલમાં ૧૨૨ રન બનાવ્યા હતા. આ વિકેટકીપર...
(એજન્સી)નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર વિજય મેળવીને વિશ્વકપમાં પોતાના અભિયાનની શરુઆત કરી દીધી...
નવી દિલ્હી, ભારતમાં વર્લ્ડકપ ૨૦૨૩ની ધમાકેદાર શરૂઆત થઇ ચુકી છે. તેમજ ભારતે પોતાની વર્લ્ડકપ યાત્રા ઓસ્ટ્રેલિયા સામે જીત નોંધાવીને શરુ...
ફૂટબોલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ લિમિટેડ (FSDL)ના સ્થાપક ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ આજે સાંજે મુંબઈ ફૂટબોલ એરેના (MFA)માં ઇન્ડિયન સુપર લીગ (આઇ.એસ.એલ....
72 વર્ષનાં ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન: મહિલા કબડ્ડીમાં ગોલ્ડ તથા તિરંદાજીમાં 4 સહિત પાંચ મેડલ ભારતે મેળવી લીધા વડાપ્રધાન મોદીએ અભિનંદન...
નવી દિલ્હી, રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા ૮ ઓક્ટોબરથી વર્લ્ડ કપ ૨૦૨૩માં પોતાના મિશનની શરૂઆત કરવા જઈ રહી છે. ચેન્નાઈમાં...
10 ટીમો વચ્ચે ભારતના 10 મેદાનોમાં 48 મેચો રમાશે-5 ઓકટોબરથી 19 નવેમ્બર સુધી અંદાજીત દોઢ મહિના સુધી ચાલનારા આ વર્લ્ડકપમાં...
નવી દિલ્હી, પાકિસ્તાન ક્રિકેટ ટીમના જાેરદાર ફાસ્ટ બોલર હરિસ રઉફને તો હવે આખી દુનિયા ઓળખે છે. વર્લ્ડકપ ટીમનો હિસ્સો એવો...
નવી દિલ્હી, સંજુ સેમસન ટીમ ઈન્ડિયાનો એવો સ્ટાર બેટ્સમેન છે જેના માટે ઘણા લોકો એવું માને છે કે તે નસીબનો...
(એજન્સી)હાંગઝોઉ, લવલિના બોરગોહેને મહિલાઓની ૭૫ કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ફાઈનલ મેચમાં તે ચીનની લી સામે...
સ્પર્ધા ઘરઆંગણે હોય કે બહાર દબાણ સ્વભાવિક, ટીમ ઈન્ડિયા પડકાર માટે સજ્જઃ રોહિત શર્મા (એજન્સી)અમદાવાદ, વર્લ્ડકપ ૨૦૨૩ શરૂ થવાના એક...
નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભલે ક્રિકેટ મેદાન પર હોય કે ન હોય. તેની ચર્ચા...
નવી દિલ્હી, ક્રિકેટનો સૌથી મોટો મહાકુંભ એટલે કે વિશ્વકપ દેશમાં ૫મી ઓક્ટોબર એટલે કે આવતીકાલે (ગુરુવાર)થી રમાશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ...
(એજન્સી)હાંગઝોઉ, ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સ ૨૦૨૩નું આયોજન કરવામાં આવી રહ્યું છે. એશિયન ગેમ્સનો આજે ૧૦મો દિવસ છે. આ દિવસ પણ...
એશિયન ગેમ્સમાં પારુલ ચૌધરી બાદ અન્નુ રાનીએ પણ ઈતિહાસ રચ્યો છે. અન્નુએ એશિયાડની મહિલાઓની ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો છે....
નવી દિલ્હી, એશિયન ગેમ્સ ૨૦૨૩માં ભારત અને નેપાળ ક્રિકેટ ટીમો વચ્ચે રમાઈ રહેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં ડાબોડી ભારતીય બેટ્સમેન યશસ્વી...
નવી દિલ્હી, ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આગામી વિશ્વકપ બેટથી ધમાલ મચાવતો જાેવા મળશે. વિશ્વના દિગ્ગજ બેટરોમાં સામેલ વિરાટ...
હાંગઝોઉ, એશિયન ગેમ્સમાં નવમા દિવસે ભારતે બ્રોન્ઝ મેડલ સાથે શરૂઆત કરી હતી. મહિલા સ્પીડ સ્કેટિંગમાં ૩૦૦૦ મીટર રિલે રેસમાં બ્રોન્ઝ...
ભોજન સ્વાદિષ્ટ છે અને હસતા-હસતા કહ્યું અમારા સપોર્ટ સ્ટાફ ચિંતિત છે કે અમારા વજન વધી ન જાય. અમને આશા છે...
નવી દિલ્હી, ઘરઆંગણે ભારતને વિશ્વકપ-૨૦૧૧માં ચેમ્પિયન બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર યુવરાજ સિંહનું માનવું છે કે વર્તમાન ટીમના પ્રત્યેક સભ્યએ આગામી...
ભારતની પલક ગુલિયાએ ગોલ્ડ અને એશા સિંઘે સિલ્વર મેડલ જીત્યો અને પાકિસ્તાનની કિશમલા તલતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હાંગઝોઉ, ચીનમાં...